Kuldevi Mari Mavdi - Song Cover Image

Kuldevi Mari Mavdi by singer Umesh Barot, Payal Shah Lyrics in Gujarati

ArtistUmesh Barot, Payal Shah
Album
LanguageGujarati
MusicAmit Barot
LyricistMitesh Barot
Labelpop skope music
GenreDevotional, Sad
Year2021
StarringSong Umesh Barot, Payal Shah, Neha Suthar, Ragi Jani, Puja Soni
Release Date2021-05-26

Kuldevi Mari Mavdi Sung by Umesh Barot, Payal Shah | Written by Mitesh Barot

Kuldevi Mari Mavdi lyrics in Gujarati with official video. Sung by Umesh Barot, Payal Shah and written by Mitesh Barot. Watch & read full lyrics online.
કુળદેવી મારી માવડી | KULDEVI MARI MAVDI LYRICS IN GUJARATI: The song is sung by Umesh Barot and Payal Shah under Pop Skope Music label. "KULDEVI MARI MAVDI" Gujarati song was composed by Amit Barot , with lyrics written by Mitesh Barot . The music video of this Devotional and Sad song stars Umesh Barot, Payal Shah, Neha Suthar, Ragi Jani and Puja Soni.
Ho sukhma sahay deje mavdi
Dukh ne jakaro deje mavdi
Ho maa, ho sukhma sahay deje mavdi
Dukh ne jakaro deje mavdi
Tara vina nathi aaro maro bas tu saharo
Tara vina nathi aaro maro bas tu saharo
Tane maa antarthi araj me kari
He khamma khamma kuldevi mari mavdi
He khamma khamma kuldevi mari mavdi
Tara vin kon chhe maru hothe bas nam maa taru
He khamma khamma kuldevi mari mavdi
He khamma khamma kuldevi mari mavdi
Tara vina nathi aaro maro bas tu saharo
Tara vina nathi aaro maro bas tu saharo
Tane maa antarthi araj me kari
He khamma khamma kuldevi mari mavdi
He khamma khamma kuldevi mari mavdi
Ho maro malo tari mala na bharoshe
Musibato maa tu talje, ho maa
Kargaru hath jodi to kan dharje
Bhavo bhav madi tu malje, ho maa
Ho ayakhu akhu tara divana ajvade
Tu jene tare pachhi kon aene mare
Ho ayakhu akhu tara divana ajvade
Tu jene tare pachhi kon aene mare
atozlyric.com
Tara charnoma chhe duniya tarje maa
Tara charnoma chhe duniya tarje maa
Jivu tara vishvase nam taru shwase shwase
Tara name aa jindagi kari
Ho khamma khamma re kuldevi mari mavdi
He khamma khamma kuldevi mari mavdi
Aave na mathe kali rat mane mari mata no chhe sath
He khamma khamma kuldevi mari mavdi
He khamma khamma re kuldevi mari mavdi
Ho maro duniyama danko tu vagadje
Vakhani vela ae veli aavje, ho maa
Ho tara chhoruda par ami najar rakhje
Mathe maa hajar hath rakhje, ho maa
Ho ami bhari ankhe hetni chhe heli
Vaar na kare maa aay veli
Ami bhari ankhe hetni chhe heli
Vaar na kar maa aay veli
Ara charnoma chhe duniya tarje maa
Tara charnoma chhe duniya tarje maa
Ayakhu tara bharose sachu khotu madi joje
Dhan ghadi dhan bhagya mata tu mali
Khamma khamma kuldevi mari mavdi
Khamma khamma re kuldevi mari mavdi
Mari te pedhiyo tari ghana upkar chhe maadi
Khamma khamma re kuldevi mari mavdi
Khamma khamma kuldevi mari mavdi
Khamma khamma kuldevi mari mavdi
Khamma khamma kuldevi mari mavdi.
હો સુખમાં સહાય દેજે માવડી
દુઃખ ને જાકારો દેજે માવડી
હો માં, હો સુખમાં સહાય દેજે માવડી
દુઃખ ને જાકારો દેજે માવડી
તારા વિના નથી આરો મારો બસ તું સહારો
તારા વિના નથી આરો મારો બસ તું સહારો
તને માં અંતરથી અરજ મેં કરી
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
તારા વિના કોણ છે મારુ હોઠે બસ નામ માં તારું
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
તારા વિના નથી આરો મારો બસ તું સહારો
તારા વિના નથી આરો મારો બસ તું સહારો
તને માં અંતરથી અરજ મેં કરી
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
હો મારો માળો તારી માળા ના ભરોસે
મુસીબતો માં તું ટાળજે, હો માં
કરગરું હાથ જોડી તો કાન ધરજે
ભવો ભવ માડી તું મળજે, હો માં
ભારતલીરીક્સ.કોમ
હો આયખું આખું તારા દીવાના અજવાળે
તું જેને તારે પછી કોણ એને મારે
હો આયખું આખું તારા દીવાના અજવાળે
તું જેને તારે પછી કોણ એને મારે
તારા ચરણોમાં છે દુનિયા તારજે માં
તારા ચરણોમાં છે દુનિયા તારજે માં
જીવું તારા વિશ્વાસે નામ તારું શ્વાસે શ્વાસે
તારા નામે આ જિંદગી કરી
હો ખમ્મા ખમ્મા રે કુળદેવી મારી માવડી
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
આવે ના માથે કાળી રાત મને મારી માતા નો છે સાથ
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
હે ખમ્મા ખમ્મા રે કુળદેવી મારી માવડી
હો મારો દુનિયામાં ડંકો તું વગાડજે
વખાની વેળા એ વેલી આવજે, હો માં
હો તારા છોરુંડા પર અમી નજર રાખજે
માથે માં હજાર હાથ રાખજે, હો માં
હો અમી ભરી આંખે હેતની છે હેલી
વાર ના કરે આવે માડી વેલી
અમી ભરી આંખે હેતની છે હેલી
વાર ના કરે આવે માડી વેલી
તારા ચરણોમાં છે દુનિયા તારજે માં
તારા ચરણોમાં છે દુનિયા તારજે માં
આયખું તારા ભરોસે સાચું ખોટું માડી જો જે
ધન ઘડી ધન ભાગ્ય માતા તું મળી
ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
ખમ્મા ખમ્મા રે કુળદેવી મારી માવડી
મારી તે પેઢીયો તારી ઘણા ઉપકાર છે માડી
ખમ્મા ખમ્મા રે કુળદેવી મારી માવડી
ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Kuldevi Mari Mavdi lyrics full version?

You can read the full lyrics of "Kuldevi Mari Mavdi" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Kuldevi Mari Mavdi?

"Kuldevi Mari Mavdi" is beautifully sung by Umesh Barot, Payal Shah. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Kuldevi Mari Mavdi?

The lyrics were written by Mitesh Barot and the music was composed by Amit Barot.

Where can I find Kuldevi Mari Mavdi lyrics in Gujarati?

Find the complete lyrics of "Kuldevi Mari Mavdi" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Kuldevi Mari Mavdi?

Yes, the official music video is embedded above and was released on 2021-05-26.

Which album and language is Kuldevi Mari Mavdi from?

"Kuldevi Mari Mavdi" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Kuldevi Mari Mavdi?

This track falls under the Devotional, Sad genre and was released by pop skope music.

Who stars in Kuldevi Mari Mavdi music video?

The music video features Song Umesh Barot, Payal Shah, Neha Suthar, Ragi Jani, Puja Soni in leading roles, adding visual appeal to the song.

About "Kuldevi Mari Mavdi" – Lyrics Meaning & Theme

"Kuldevi Mari Mavdi" is a Gujarati track from the album "", sung by the immensely talented Umesh Barot, Payal Shah. The music, composed by Amit Barot, perfectly blends with the lyrics penned by Mitesh Barot.

The song dives into themes of Devotional, Sad. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional, Sad music.

The music video features Song Umesh Barot, Payal Shah, Neha Suthar, Ragi Jani, Puja Soni, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label pop skope music in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Kuldevi Mari Mavdi" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.