Mogal Ape E Kharu - Song Cover Image

Mogal Ape E Kharu by singer Sonu Charan Lyrics in Gujarati

ArtistSonu Charan
Album
LanguageGujarati
MusicMayur Nadiya
LyricistManu Rabari, Deepak Purohit
Labelraghav digital
GenreDevotional
Year2020
StarringSong Chini Raval, Samarth Sharma, Tanishqa
Release Date2020-08-01

Mogal Ape E Kharu Sung by Sonu Charan | Written by Manu Rabari, Deepak Purohit

Mogal Ape E Kharu lyrics in Gujarati with official video. Sung by Sonu Charan and written by Manu Rabari, Deepak Purohit. Watch & read full lyrics online.
MOGAL APE E KHARU LYRICS IN GUJARATI: મોગલ આપે એ ખરું, The song is sung by Sonu Charan and released by Raghav Digital label. "MOGAL APE E KHARU" is a Gujarati Devotional song, composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari , Deepak Purohit . The music video of this song is picturised on Chini Raval, Samarth Sharma, Tanishqa.
હો મોગલ આપે તે ખરું મારી માતા
હો મોગલ આપે તે ખરું મારી માતા
બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા
મારી જોગણી આપે તે ખરું મારી માતા
બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા
હો એક જ આશા તારી રાખું મારી માતા
બીજા કોઈ પાહે ના માંગુ મારી માતા
તારા પર પુરે પૂરો હક મારી માતા
હો હો તારા પર પુરે પૂરો હક મારી માતા
તારા પરચાને મારું લક મારી માતા
મારી મોગલ આપે તે ખરું મારી માતા
બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા
હો આશરો તારો માં એક જ મારે
મારું જીવન ચાલે ભરોસે માં તારે
હો આશરો તારો માં એક જ મારે
મારું જીવન ચાલે ભરોસે માં તારે
હો એક ટંકનું નતુ ખાણું મારી માતા
એતો હું એકલી જાણું મારી માતા
મારી સઘળી છે તને જાણ મારી માતા
હો મારી સઘળી છે તને જાણ મારી માતા
મારાથી તું છે ક્યાં અજાણ મારી માતા
મારી મોગલ આપે તે ખરું મારી માતા
બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા
ભારતલીરીક્સ.કોમ
હો અમી ભરી માં તે નજરું રે નાખી
દુનિયા રઈ જઈ જોતી રે આખી
હો અમી ભરી માં તે નજરું રે નાખી
દુનિયા રઈ જઈ જોતી રે આખી
હો નતુ મારી પાહે ભાડું મારી માતા
કરી દીધ્યુ તે રજવાડું મારી માતા
તારા પ્રતાપે નથી કમી મારી માતા
હો હો તારા પ્રતાપે નથી કમી મારી માતા
મનુ કે દુનિયા નમી મારી માતા
મારી મોગલ આપે તે ખરું મારી માતા
દીપુ કે બીજે ના માંગુ મારી માતા
હો એક જ આશા તારી રાખું મારી માતા
બીજા કોઈ પાહે ના માંગુ મારી માતા
તારા પર પુરે પૂરો હક મારી માતા
હો હો તારા પર પુરે પૂરો હક મારી માતા
તારા પરચાને મારું લક મારી માતા
મારી મોગલ આપે તે ખરું મારી માતા
બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા.
Ho mogal ape te kharu mari mata
Ho mogal ape te kharu mari mata
Bije na magu bhukhe maru bhale mata
Mari jogani ape te kharu mari mata
Bije na mangu bhukhe maru bhale mata
Ho aek ja aasha tai rakhu mari mata
Bija pahe na magu mari mata
Tara par pure puro haq mari mata
Ho ho tara par pure puro haq mari mata
Tara parchane maru luck mari mata
Mari mogal ape te kharu mari mata
Bije na magu bhukhe maru bhale mata
atozlyric.com
Ho asharo taro maa aek j mare
Maru jivan chale bharose maa tare
Ho asharo taro maa aek j mare
Maru jivan chale bharose maa tare
Ho aek tanknu natu khanu mari mata
Aeto hu aekali janu mari mata
Mari saghadi chhe tane jan mari mata
Ho mari saghadi chhe tane jan mari mata
Marathi tu chhe kya ajan mari mata
Mari mogal ape te kharu mari mata
Bije na magu bhukhe maru bhale mata
Ho ami bhari maa te najaru re nakhi
Duniya rai jai joti re akhi
Ho ami bhari maa te najaru nakhi
Duniya rai jai joti re akhi
Ho natu mari pahe bhadu mari mata
Kari didhyu te rajvadu mari mata
Tara pratape nathi kami mari mata
Ho ho tara pratape nathi kami mari mata
Manu ke duniya nami mari mata
Mari mogal ape te kharu mari mata
Dipu ke bije na magu mari mata
Ho aek j aasha rakhu mari mata
Bija pahe na magu mari mata
Tara par pure puro haq mari mata
Ho ho tara par pure puro haq mari mata
Tara parchane maru luck mari mata
Mari mogal ape te kharu mari mata
Bije na magu bhukhe maru bhale mata.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Mogal Ape E Kharu lyrics full version?

You can read the full lyrics of "Mogal Ape E Kharu" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Mogal Ape E Kharu?

"Mogal Ape E Kharu" is beautifully sung by Sonu Charan. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Mogal Ape E Kharu?

The lyrics were written by Manu Rabari, Deepak Purohit and the music was composed by Mayur Nadiya.

Where can I find Mogal Ape E Kharu lyrics in Gujarati?

Find the complete lyrics of "Mogal Ape E Kharu" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Mogal Ape E Kharu?

Yes, the official music video is embedded above and was released on 2020-08-01.

Which album and language is Mogal Ape E Kharu from?

"Mogal Ape E Kharu" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Mogal Ape E Kharu?

This track falls under the Devotional genre and was released by raghav digital.

Who stars in Mogal Ape E Kharu music video?

The music video features Song Chini Raval, Samarth Sharma, Tanishqa in leading roles, adding visual appeal to the song.

About "Mogal Ape E Kharu" – Lyrics Meaning & Theme

"Mogal Ape E Kharu" is a Gujarati track from the album "", sung by the immensely talented Sonu Charan. The music, composed by Mayur Nadiya, perfectly blends with the lyrics penned by Manu Rabari, Deepak Purohit.

The song dives into themes of Devotional. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional music.

The music video features Song Chini Raval, Samarth Sharma, Tanishqa, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label raghav digital in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Mogal Ape E Kharu" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.