Zumanu by singer Kamlesh Chhatraliya Lyrics in Gujarati
Artist
Kamlesh Chhatraliya
Album
Language
Gujarati
Music
Ranjit Nadiya
Lyricist
Satish Dalvadi
Label
baavri films
Genre
Love
Year
2021
Starring
Song Mamta Soni, Kamlesh Chhatraliya, Bharati Thakor
Release Date
2021-09-21
Zumanu Sung by Kamlesh Chhatraliya | Written by Satish Dalvadi
Zumanu lyrics in Gujarati with official video. Sung by Kamlesh Chhatraliya and written by Satish Dalvadi. Watch & read full lyrics online.
ઝૂમણું | ZUMANU LYRICS IN GUJARATI is recorded by Kamlesh Chhatraliya from Baavri Films label. The music of the song is composed by Ranjit Nadiya , while the lyrics of "Zumanu" are penned by Satish Dalvadi . The music video of the Gujarati track features Mamta Soni, Kamlesh Chhatraliya and Bharati Thakor.
Zumanu re…
Ae taru hona nu zumanu
atozlyric.com
Ae zumanu re taru honanu zumanu
Hachu kav zamaku tara kon ma lageshe jabaru
Ae zumanu re taru hona nu zumanu
Zamaku tara kon ma lageshe jabaru
Her rupthi rupali akashmathi aavi
Tara jevi jordar choy na me bhali
Dil amaru tara dil ni aokhe bhale chhe
He mara dil ma ketalo pyar maro rom jone chhe
Hachu kav dil ma ketalo pyar maro rom jone chhe
Ae zumanu re taru honanu zumanu
Zamaku tara kon ma lageshe jabaru
Ho dhola dudh jevi tamari chhe kaya
Kabari ankho ae lagadi chhe maya
Ho roop na vayara mara dil ma re vaya
Chiya malak thi tame re aaya
He karmai jaay adata aa kaya chhe rupali
Najuk ne namani pariyo ni chhe roni
Reshamiyali lato tari jeev bale chhe
He mara dil ma ketalo pyar maro rom jone chhe
He mara dil ma ketalo pyar maro rom jone chhe
Ae zumanu re taru hona nu zumanu
Zamaku tara kon ma lageshe jabaru
Ho jobaniyu jalim ne ukadati jawani
Bhal bhala tari aagal bhare aaj poni
Are lakho bottle no nasho chhe najar ma
Thai jyo majanu godi tara re pyar ma
Matana ham khai ne banavu tane mari
Dai de mane jaanu have mithi smile tari
Kuna mara kalaja godi shu kam bale chhe
He mara dil ma ketalo pyar maro rom jone chhe
Mara dil ma ketalo pyar maro rom jone chhe
Ae zumanu re taru honanu zumanu
Zamaku tara kon ma lageshe jabaru
Joi chhe jyarthi jeev nathi monato
Tara sivay hu koi ne nathi jonato
Dai de dil taru meli de sharam ne
Kari le kabul godi mara re prem ne
Hath ni hatheli ma hachavi ne rakhashu
Tane re hasavava rat dado radashu
Kuna mara kalaj jaanu shu kam balo chho
He mara dil ma ketalo pyar maro rom jone chhe
Ae zumanu re taru hona nu zumanu
Zamaku tara kon ma lageshe jabaru
Ae zumanu re taru hona nu zumanu
Zamaku tara kon ma lageshe jabaru.
ઝૂમણું રે…
એ તારું હોનાનું ઝૂમણું
એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
હાચુ કવ ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું
એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું
હે રૂપથી રૂપાળી આકાશમાંથી આવી
તારા જેવી જોરદાર ચોય ના મેં ભાળી
દિલ અમારું તારા દિલની ઓખે ભાળે છે
હે મારા દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે
હાચુ કવ દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે
એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું
હો ધોળા દૂધ જેવી તમારી છે કાયા
કાબરી આંખો એ લગાડી છે માયા
હો રૂપ ના વાયરા મારા દિલમાં રે વાયા
ચિયા મલકથી તમે રે આયા
હે કરમાઈ જાય અડતા આ કાયા છે રૂપાળી
નાજુક ને નમણી પરીયોની છે રોની
રેશમીયાળી લટો તારી જીવ બાળે છે
હે મારા દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે
હે મારા દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે
એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું
ભારતલીરીક્સ.કોમ
હો જોબનીયું જાલીમ ને ઉકળતી જવાની
ભલ ભલા તારી આગળ ભરે આજ પોણી
અરે લાખો બોટલ નો નશો છે નજરમાં
થઇ જ્યો મજનુ ગોડી તારા રે પ્યારમાં
માતાના હમ ખઈ ને બનાવું તને મારી
દઈ દે મને જાનુ હવે મીઠી સ્માઈલ તારી
કુણા મારા કાળજા ગોડી શું કમ બાળે છે
હે મારા દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે
મારા દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે
એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું
જોઈ છે જ્યારથી જીવ નથી મોનતો
તારા સિવાય હું કોઈ ને નથી જોણતો
દઈ દે દિલ તારું મેલી દે શરમ ને
કરી લે કબુલ ગોડી મારા રે પ્રેમ ને
હાથ ની હથેળીમાં હાચવીને રાખશું
તને રે હસાવવા રાત દાડો રડશું
કુણા મારા કાળજા જાનુ શું કમ બાળો છો
હે મારા દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે
એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું
એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Zumanu lyrics full version?
You can read the full lyrics of "Zumanu" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Zumanu?
"Zumanu" is beautifully sung by Kamlesh Chhatraliya. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Zumanu?
The lyrics were written by Satish Dalvadi and the music was composed by Ranjit Nadiya.
Where can I find Zumanu lyrics in Gujarati?
Find the complete lyrics of "Zumanu" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Zumanu?
Yes, the official music video is embedded above and was released on 2021-09-21.
Which album and language is Zumanu from?
"Zumanu" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Zumanu?
This track falls under the Love genre and was released by baavri films.
Who stars in Zumanu music video?
The music video features Song Mamta Soni, Kamlesh Chhatraliya, Bharati Thakor in leading roles, adding visual appeal to the song.
About "Zumanu" – Lyrics Meaning & Theme
"Zumanu" is a Gujarati track from the album "", sung by the immensely talented Kamlesh Chhatraliya. The music, composed by Ranjit Nadiya, perfectly blends with the lyrics penned by Satish Dalvadi.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
The music video features Song Mamta Soni, Kamlesh Chhatraliya, Bharati Thakor, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label baavri films in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Zumanu" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.