Tara Mara Prem Ni Vato by singer Sagar Purabiya, Rekha Prajapati Lyrics in Gujarati
Artist
Sagar Purabiya, Rekha Prajapati
Album
Language
Gujarati
Music
Amit Barot
Lyricist
Jagdish Raval Mota, Rohit Raval
Label
shree ramdoot music
Genre
Love
Year
2021
Starring
Song Krishna Zala, Dhruvan Patel
Release Date
2021-02-20
Tara Mara Prem Ni Vato Sung by Sagar Purabiya, Rekha Prajapati | Written by Jagdish Raval Mota, Rohit Raval
Tara Mara Prem Ni Vato lyrics in Gujarati with official video. Sung by Sagar Purabiya, Rekha Prajapati and written by Jagdish Raval Mota, Rohit Raval. Watch & read full lyrics online.
TARA MARA PREM NI VATO LYRICS IN GUJARATI: તારા મારા પ્રેમ ની વાતો, This Gujarati Love song is sung by Sagar Purabiya and Rekha Prajapati & released by Shree Ramdoot Music . "TARA MARA PREM NI VATO" song was composed by Amit Barot , with lyrics written by Jagdish Raval Mota and Rohit Raval . The music video of this track is picturised on Krishna Zala and Dhruvan Patel.
હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
હો દુનિયા તો વાતો કરવા ની યાર
પ્રેમ માં તકલીફ તો રેવા ની યાર
હો દુનિયા તો વાતો કરવા ની યાર
પ્રેમ માં તકલીફ તો રેવા ની યાર
પ્રેમ માં તકલીફ તો રેવા ની યાર
ભારતલીરીક્સ.કોમ
હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
પ્રેમ થાય છે પલ વાર
નિભાવો સહેલો નથી યાર
જિંદગી કરવી પડે રે કુરબાન
હો મારો પહેલો તું પ્યાર
જોજે થાય ના બદનામ
મારુ જીવન તો બસ તારે નામ
મારુ જીવન તો બસ તારે નામ
હો દિલ ના ધબકારા મોં ધબકે છે તું
તું નહિ મળે તો મરી જઈશ હું
દિલ ના ધબકારા માં ધડકે છે તું
તું નહિ મળે તો મરી જઈશ હું
તું નહિ મળે તો મરી જઈશ હું
હો હસતા મોઢે જોજે ખોટું ના બોલતો
દૂર જઈ ને મારુ દિલ ના તોડતો
દૂર જઈ ને મારુ દિલ ના તોડતો
લોકો વેરી છે આજ મારો સાચો છે પ્યાર
કેમ જીવાય હવે તારા વિના યાર
મને પૂરો વિશ્વાસ છે જન્મો નો સાથ
સાચા પ્રેમ માં ભગવાન પણ આપે છે સાથ
સાચા પ્રેમ માં ભગવાન પણ આપે છે સાથ
હો મજબુર હું છું નથી રે લાચાર
ખોટા ના મન માં તું લેતી વિચાર
મજબુર હું છું નથી રે લાચાર
ખોટા ના મન માં તું લેતી વિચાર
ખોટા ના મન માં તું લેતી વિચાર
હો રોજ રોજ ઝેર પીને પ્રેમિયો મરે છે
આ બધું સાંભળી દિલ મારુ ડરે છે
આ બધું સાંભળી દિલ મારુ ડરે છે
મારા દિલ ની તડપન રટે સાગર તારું નામ
તારો મારો પ્રેમ જાણે રાધા ને શ્યામ
હો ભૂખ્યો તરસ્યો તારી કાજ
કરું નકોડા ઉપવાસ
જિંદગી કરું હવે તારે રે નામ
જિંદગી કરું હવે તારે રે નામ
હો પ્રેમ ના દુશ્મનો મળશે હજાર
જોડે રહેનારા દગો કર છે રે યાર
હો પ્રેમ ના દુશ્મનો મળશે હજાર
જોડે રહેનારા દગો કર છે રે યાર
જોડે રહેનારા દગો કર છે રે યાર
હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
Ho tara mara prem ni vato loko kare chhe
Ho tara mara prem ni vato loko kare chhe
Tane mane bera joi duniya bare chhe
Ho tara mara prem ni vato loko kare chhe
Tane mane bera joi duniya bare chhe
Ho duniya to vato karva ni yaar
Prem maa taklif to reva ni yaar
Ho duniya to vaato karva ni yaar
Prem maa taklif to reva ni yaar
Prem maa taklif to reva ni yaar
Ho tara mara prem ni vato loko kare chhe
Tane mane bhera joi duniya bare chhe
Tane mane bhera joi duniya bare chhe
Prem thay chhe pal vaar
Nibhavo sahlo nathi yaar
Jindagi aene karvi pade re kurban
Ho tu maro pahlo tu pyaar
Joje thaay na badnaam
Maru jivan to bus tare naam
Maru jivan to bus tare naam
Ho dil naa dhabkara mo dhabke chhe tu
Tu nahi male to mari jais hu
Dil naa dhabkara maa dhadke chhe tu
Tu nahi male to mari jais hu
Tu nahi male to mari jais hu
Ho hasta modhe joje khotu naa bolto
Dur jai ne maru dil naa todto
Dur jai ne maru dil naa todto
Loko very chhe aaj yaar maro sacho chhe pyaar
Kem jivay have tara vina yaar
Mane puro vishwas chhe janmo no sath
Sacha prem maa bhagwan pan aape chhe sath
Sacha prem maa bhagwan pan aape chhe sath
atozlyric.com
Ho majbur hu chhu nathi re lachar
Khota naa man maa tu leti vichar
Majbur hu chhu nathi re lachar
Khota naa man maa tu leti vichar
Khota naa man maa tu leti vichar
Ho roj roj jer pine premiyo mare chhe
Aa badhu sambhri dil maru dare chhe
Aa badhu sambhri dil maru dare chhe
Mara dil ni tadpan rate sagar taru naam
Taro maro prem jane radha ne shyam
Ho bhukyo tarsyo tari kaaj
Karu nakoda upvas
Jindagi karu have tare re naam
Jindagi karu have tare re naam
Ho prem naa dushmano malse hajar
Jode renara dago karse re yaar
Ho prem naa dushmano malse hajar
Jode renara dago karse re yaar
Jode renara dago karse re yaar
Ho tara mara prem ni vato loko kare chhe
Tane mane bhera joi duniya bare chhe
Tane mane bhera joi duniya bare chhe
Tane mane bhera joi duniya bare chhe
Tane mane bhera joi duniya bare chhe
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Tara Mara Prem Ni Vato lyrics full version?
You can read the full lyrics of "Tara Mara Prem Ni Vato" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Tara Mara Prem Ni Vato?
"Tara Mara Prem Ni Vato" is beautifully sung by Sagar Purabiya, Rekha Prajapati. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Tara Mara Prem Ni Vato?
The lyrics were written by Jagdish Raval Mota, Rohit Raval and the music was composed by Amit Barot.
Where can I find Tara Mara Prem Ni Vato lyrics in Gujarati?
Find the complete lyrics of "Tara Mara Prem Ni Vato" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Tara Mara Prem Ni Vato?
Yes, the official music video is embedded above and was released on 2021-02-20.
Which album and language is Tara Mara Prem Ni Vato from?
"Tara Mara Prem Ni Vato" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Tara Mara Prem Ni Vato?
This track falls under the Love genre and was released by shree ramdoot music.
Who stars in Tara Mara Prem Ni Vato music video?
The music video features Song Krishna Zala, Dhruvan Patel in leading roles, adding visual appeal to the song.
About "Tara Mara Prem Ni Vato" – Lyrics Meaning & Theme
"Tara Mara Prem Ni Vato" is a Gujarati track from the album "", sung by the immensely talented Sagar Purabiya, Rekha Prajapati. The music, composed by Amit Barot, perfectly blends with the lyrics penned by Jagdish Raval Mota, Rohit Raval.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
The music video features Song Krishna Zala, Dhruvan Patel, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label shree ramdoot music in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Tara Mara Prem Ni Vato" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.