Bangadi Sung by Rakesh Barot | Written by Amrat Vayad, Manu Rabari
Bangadi lyrics in Gujarati with official video. Sung by Rakesh Barot and written by Amrat Vayad, Manu Rabari. Watch & read full lyrics online.
બંગડી | BANGADI LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Jhankar Music label. "BANGADI" Gujarati song was composed by Rakesh Barot and Mehul Barot , with lyrics written by Manu Rabari and Amrat Vayad . The music video of this Love song stars Rakesh Barot, Kinjal Vaghela and Komal Panchal.
હે મારા વગર બંગડી કોઈની
હે અલી મારા વગર પીઠી કોઈની
અલી મારા વગર બંગડી કોઈ ની પેરતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે
હે મારા વગર મહેદી કોઈની મેલતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે
હે આબરુ નો સવાલ મારી ઇજ્જત ઉપર વાત છે
ઇજ્જત ઉપર વાત હઉ ગોતી રહ્યા મારો ઘાટ છે
હો મારા વગર પીઠી કોઈની
અલી મારા વગર પીઠી કોઈની
હે મારા વગર પીઠી કોઈની ચોડતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે
હે મારા વગર બંગડી કોઈની પેરતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ
મારી આબરુ નો સવાલ છે
હો નથી રે ભરોસો તારી ભાભી માથે મને
મેઠી મેઠી વાતો કરી મનઈ લેશે તને
હો એક દાડો ધમકાવતીતી ફોન કરી ને મને
મારા વિશે ખોટે ખોટી વાતો કરશે તને
હે કોક ના બોને જેમ તેંમ બોલતી મને હોયસે
હુ કોય બોલવા જઉ તો આબરુ તારી જાયસે
હો મંગલસુતર મારા વીના
હો મંગલસુતર મારા વીના
હે અલી મંગલસુતર મારા વિના પેરતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે
હો મારા વીના ઓઢણું કોઈ નુ ઓઢતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ
મારી આબરુ નો સવાલ છે
હો પ્રેમ કર્યો સે તો પીડા પણ થાસે
વાતો થોડી થાશે પણ કાઠું રેવુ પડશે
હો હગા વાલા મળશે ને ધમકાવી પણ દેશે
બાર જવાનુ બંધ કરીને ઘર માં પુરી દેશે
હે ચાવા થયા પછી થોડા દાડા આવુ હોયસે
ચાર દાડા જાય પછી બધુ ઠરી જાયસે
હે મારા વિના ચોરીએ કોઈની
હે તુ તો મારા વિના ચોરીએ કોઈની
તુ તો મારા વિના ચોરીએ કોઈની ચડતી ના મારી યાર
મારી આબરુ નો સવાલ છે
હો મારા વગર બંગડી કોઈ ની પેરતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ
મારી આબરુ નો સવાલ છે
He mara vagar bangadi koini
He ali mara vagar pitthi koini
Ali mara vagar bangadi koi ni perati na tu yaar
Mari aabaru no sawal che
He mara vagar mehandi koini melati na tu yaar
Mari aabaru no sawal che
He aabaru no sawal mari izzat upar vaat che
Izzat upar vaat hau gotti rahya maro ghaat che
Ho mara vagar pitthi koini
Ali mara vagar pitthi koini
He mara vagar pitthi koini chodati na tu yaar
Mari aabaru no sawal che
He mara vahar bangadi koini perati na tu yaar
Mari aabaru no sawal
Mari aabaru no sawal che
Ho nathi re bharoso tari bhabhi mathe mane
Methi methi vato kari manai leshe tane
Ho ek dado dhamkavtiti phone kari ne mane
Mara vishe khote khoti vato karshe tane
He kok na bone jem tem bolti mane hoyse
Hu koy bolva jau to aabaru tari jayse
Ho mangalsutar mara vina
Ho mangalsutar mara vina
He ali mangalsutar mara vina perati na tu yaar
Mari aabaru no sawal che
Ho mara vina odhanu koi nu odhati naa tu yaar
Mari aabaru no sawal
Mari aabaru no sawal che
Ho prem karyo se to pida pan thase
Vato thodi thase pan kathu revu padse
Ho haga vala madshe ne dhamkavi pan dese
Baar javanu bandh karine ghar maa puri deshe
He chava thaya pachi thoda dada aavu hoyse
Chaar dada jay pachi badhu thari jayse
He mara vina choriye koini
He tu to mara vina choriye koini
Tu to mara vina choriye koini chadti naa mari yaar
Mari aabaru no sawal che
Ho mara vagar bangadi koi ni perati na tu yaar
Mari aabaru no sawal
Mari aabaru no sawal che
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Bangadi lyrics full version?
You can read the full lyrics of "Bangadi" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Bangadi?
"Bangadi" is beautifully sung by Rakesh Barot. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Bangadi?
The lyrics were written by Amrat Vayad, Manu Rabari and the music was composed by Mehul Barot, Rakesh Barot.
Where can I find Bangadi lyrics in Gujarati?
Find the complete lyrics of "Bangadi" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Bangadi?
Yes, the official music video is embedded above and was released on 2024-10-16.
Which album and language is Bangadi from?
"Bangadi" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Bangadi?
This track falls under the Love genre and was released by jhankar music.
Who stars in Bangadi music video?
The music video features Song Rakesh Barot, Kinjal Vaghela, Komal Panchal in leading roles, adding visual appeal to the song.
About "Bangadi" – Lyrics Meaning & Theme
"Bangadi" is a Gujarati track from the album "", sung by the immensely talented Rakesh Barot. The music, composed by Mehul Barot, Rakesh Barot, perfectly blends with the lyrics penned by Amrat Vayad, Manu Rabari.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
The music video features Song Rakesh Barot, Kinjal Vaghela, Komal Panchal, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label jhankar music in 2024, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Bangadi" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.