Kuvama Utari Varat Kapiya - Song Cover Image

Kuvama Utari Varat Kapiya by singer Rajdeep Barot Lyrics in Gujarati

ArtistRajdeep Barot
Album
LanguageGujarati
MusicVishal Vagheshwari
LyricistRajdeep Barot
Labelrajdeep barot official
GenreLove, Sad
Year2020
StarringSong Rajdeep Barot, Jeet Pandey, Leeza Prajapati
Release Date2020-07-31

Kuvama Utari Varat Kapiya Sung by Rajdeep Barot | Written by Rajdeep Barot

Kuvama Utari Varat Kapiya lyrics in Gujarati with official video. Sung by Rajdeep Barot and written by Rajdeep Barot. Watch & read full lyrics online.
LYRICS OF KUVAMA UTARI VARAT KAPIYA IN GUJARATI: કુવામાં ઉતારી વરત કાપ્યા, The song is sung by Rajdeep Barot from Rajdeep Barot Official . "KUVAMA UTARI VARAT KAPIYA" is a Gujarati Love , Sad song, composed by Vishal Vagheswri , with lyrics written by Rajdeep Baarot . The music video of the track is picturised on Rajdeep Barot, Jeet Pandey, Leeza Prajapati.
એ પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
અરે.. અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ
ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય
રોતો મને મેલી તારું હારું નહિ થાય
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે.. અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ
ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય
રોતો મને મેલી તારું હારું નહિ થાય
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
હો.. ભોળી જોણી ને તારો ભરોસો મેં કર્યો
ઝેરીલી નાગણ બની ડંક તે તો કર્યો
અરે.. અરે રે ભોળી જોણી ને તારો ભરોસો મેં કર્યો
ઝેરીલી નાગણ બની ડંક તે તો કર્યો
એ તડપતો મેલીને દિલને ઠોકર મારી જઈ
મારી આંખો આગળ એતો બીજાની રે થઇ
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે.. અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ
ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય
રોતો મને મેલી તારું હારું નહિ થાય
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
એ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
ભારતલીરીક્સ.કોમ
અરે તારું તે તો કરી લીધ્યું મારુ ના વિચાર્યું રે
રઝળતો મને એકલો મેલી જબરું વેર વાળ્યું રે
અરે.. અરે રે તારું તે તો કરી લીધ્યું મારુ ના વિચાર્યું રે
રઝળતો મને એકલો મેલી જબરું વેર વાળ્યું રે
હે આવું તારે કરવું તું તો કરવો ન હતો પ્રેમ
તારા વગર જિંદગી જીવી લેત હેક ખેમ
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
એ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે.. અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ
ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય
રોતો મને મેલી તારું હારું નહિ થાય
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
એ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે.. અરે રે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન.
Ae prem bharya dilma diku didhya te to dom
Are… Are re prem bharya dilma diku didhya te to dom
Kona re kevathi jaanu karyu aavu kom
Ghayal mara dilni diku lagse tane haay
Roto mane meli taru haru nahi thay
Kuvama utari varat kapya mari jaan
Are kuvama utari varat kapya mari jaan
Are… Re prem bharya dilma diku didhya te to dom
Kona re kevathi jaanu karyu aavu kom
Ghayal mara dilni diku lagse tane haay
Roto mane meli taru haru nahi thay
Kuvama utari varat kapya mari jaan
Are kuvama utari varat kapya mari jaan
Ho… Bhodi joni ne taro bhrosho me karyo
Zerili nagan bani dank te to karyo
Are… Are re bhodi joni ne taro bhrosho me karyo
Zerili nagan bni dank te to karyo
Ae tadpto meline dilne thokar mari jai
Mari ankho agad aeto bijani re thai
Kuvama utari varat kapya mari jaan
Are kuvama utari varat kapya mari jaan
Are.. Re prem bharya dilma diku didhya te to dom
Kona re kevathi diku karyu aavu kom
Ghayal mara dilni diku lagse tane haay
Roto mane meli taru haru nahi thay
Kuvama utari varat kapya mari jaan
Are kuvama utari varat kapya mari jaan
atozlyric.com
Are taru te to kari lidhyu maru na vicharyu re
Razadto mane aeklo meli jabaru ver vadyu re
Are… Are re taru te to kari lidhyu maru na vicharyu re
Razadto mane aeklo meli jabaru ver vadyu re
He aavu tare karvu tu to karvo n hato prem
Tara vagar jindgi jivi let hek khem
Kuvama utari varat kapya mari jaan
Ae kuvama utari varat kapya mari jaan
Are.. Re prem bharya dilma diku didhya te to dom
Kona re kevathi diku karyu aavu kom
Ghayal mara dilni diku lagse tane haay
Roto mane meli taru haru nahi thay
Kuvama utari varat kapya mari jaan
Are kuvama utari varat kapya mari jaan
Ae kuvama utari varat kapya mari jaan
Are… Re kuvama utari varat kapya mari jaan.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Kuvama Utari Varat Kapiya lyrics full version?

You can read the full lyrics of "Kuvama Utari Varat Kapiya" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Kuvama Utari Varat Kapiya?

"Kuvama Utari Varat Kapiya" is beautifully sung by Rajdeep Barot. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Kuvama Utari Varat Kapiya?

The lyrics were written by Rajdeep Barot and the music was composed by Vishal Vagheshwari.

Where can I find Kuvama Utari Varat Kapiya lyrics in Gujarati?

Find the complete lyrics of "Kuvama Utari Varat Kapiya" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Kuvama Utari Varat Kapiya?

Yes, the official music video is embedded above and was released on 2020-07-31.

Which album and language is Kuvama Utari Varat Kapiya from?

"Kuvama Utari Varat Kapiya" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Kuvama Utari Varat Kapiya?

This track falls under the Love, Sad genre and was released by rajdeep barot official.

Who stars in Kuvama Utari Varat Kapiya music video?

The music video features Song Rajdeep Barot, Jeet Pandey, Leeza Prajapati in leading roles, adding visual appeal to the song.

About "Kuvama Utari Varat Kapiya" – Lyrics Meaning & Theme

"Kuvama Utari Varat Kapiya" is a Gujarati track from the album "", sung by the immensely talented Rajdeep Barot. The music, composed by Vishal Vagheshwari, perfectly blends with the lyrics penned by Rajdeep Barot.

The song dives into themes of Love, Sad. The poetic verses reflect real emotions that resonate with fans of Love, Sad music.

The music video features Song Rajdeep Barot, Jeet Pandey, Leeza Prajapati, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label rajdeep barot official in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Kuvama Utari Varat Kapiya" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.