Pichkari by singer Jais Kukadiya, Meet Patel Lyrics in Gujarati
Artist
Jais Kukadiya, Meet Patel
Album
Language
Gujarati
Music
SGR
Lyricist
Algar
Label
twinkal patel official
Genre
Festivals
Year
2021
Starring
Song Twinkal Patel, Om Baraiya, Bhagyashree Sonvane, Vansh Patel
Release Date
2021-03-19
Pichkari Sung by Jais Kukadiya, Meet Patel | Written by Algar
Pichkari lyrics in Gujarati with official video. Sung by Jais Kukadiya, Meet Patel and written by Algar. Watch & read full lyrics online.
પિચકારી | PICHKARI LYRICS IN GUJARATI is recorded by Jais Kukadiya and Meet Patel from Twinkal Patel Official label. The music of the song is composed by SGR , while the lyrics of "Pichkari" are penned by Algar . The music video of the Gujarati track features Twinkal Patel, Om Baraiya, Bhagyashree Sonvane and Vansh Patel.
નીકળી જાણે તું આજ ગલી માં
રંગી છે આસમાં
ખુશ્બુ ફેલાય છે તારી હવા માં
નશીલી લાગે આ હવા
ખુશ્બુ ના બહાના બનાવે તું
જાણું હું નિયત તારી
લાગી છે લાગી છે લાગી તને
ઇશ્ક ની લાગી બીમારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ભીંજાવા કરીલે તું આજે તૈયારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ભીંજાવા કરીલે તું આજે તૈયારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ગુલાબી લાગે આજે તારી મારી યારી
ગુલાલ નો રંગ તને શું લાગે
લાગે ગુલાલ ને તારો જ રંગ
તને જોઈ સમાય સમાય ના
દિલમાં આજે મારો ઉમંગ
ગુલાલ નો રંગ તને શું લાગે
લાગે ગુલાલ ને તારો જ રંગ
તને જોઈ સમાય સમાય ના
દિલમાં આજે મારો ઉમંગ
તારી તે વાતો માં ના આવું
જાણું હું તારી તૈયારી
રહેવાદે વાતો મા તું મને ગુમાવે
મોંઘી પડશે અસવારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ભીંજાવા કરીલે તું આજે તૈયારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ભીંજાવા કરીલે તું આજે તૈયારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ગુલાબી લાગે આજે તારી મારી યારી
ભારતલીરીક્સ.કોમ
ન ના નારે નારે નારે ના
ન ના નારે નારે નારે ના
ન ના નારે ના ના ના ના
અલકારે તું જો મને રંગે રંગે
મને ઘરે જાઉં મારે કેમ
સરેઆમ હાથ પકડે છે તું
મારો હીર ને રાંઝા ની જેમ
અલંકાર તું જો મને રંગે રંગે
મને ઘરે જાઉં મારે કેમ
સરેઆમ હાથ પકડે છે તું
મારો હીર ને રાંઝા ની જેમ
છોડ ને હાથ મારો હાથ તું છોડ ને
તારી છું હું બસ તારી
જોયતા રાખ મારે જોયા મેં
હવે આવી છે મારી વારી
રંગે થી ભરી લઉં હું, મારી પિચકારી
ગુલાબી લાગે આજે તારી મારી યારી
રંગે થઇ ભરી હું, મારી પિચકારી
ગુલાબી લાગે આજે તારી મારી યારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ભીંજાવા કરીલે તું આજે તૈયારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ગુલાબી લાગે આજે તારી મારી યારી
Nikadi jane tu aaj gali ma
Rangi chhe aasma
Khushbu felay chhe tari hava ma
Nasili lage aa hava
atozlyric.com
Khushbu na bahana banave tu
Janu hu niyat tari
Lagi chhe lagi chhe lagi tane
Ishq ni lagi bimari
Range thi bhari chhe me mari pichkari
Bhinjava karile tu aaje tayiyari
Range thi bhari chhe me mari pichkari
Bhinjava karile tu aaje tayiyari
Range thi bhari chhe me mari pichkari
Gulabi lage aaje tari mari yaari
Gulaal no rang tane shu lage
Lage gulaal ne taro j rang
Tane joi samaay samaay na
Dilma aaje maro umang
Gulaal no rang tane shu lage
Lage gulaal ne taro j rang
Tane joi samay samay na
Dilma aaje maro umang
Tari te vato ma naa aavu
Janu hu tari tayiyari
Rahvade vato ma tu mane ghumave
Moghi padse asvaari
Range thi bhari chhe me mari pichkari
Bhinjava karile tu aaje tayiyari
Range thi bhari chhe me mari pichkari
Bhinjava karile tu aaje tayiyari
Range thi bhari chhe me mari pichkari
Gulabi lage aaje tari mari yaari
Na naa nare nare naa
Na naa nare nare naa
Na naa nare na na na na
Alkare tu jo mane range range
Mane ghare jaau mare kem
Sareaam haath pakde chhe tu
Maro heer ne ranjha ni jem
Alkar tu jo mane range range
Mane ghare jaau mare kem
Sareaam haath pakde chhe tu
Maro heer ne ranjha ni jem
Chhod ne haath maro haath tu chhod ne
Tari chhu hu bas tari
Joyata rakh mare joya me
Have aavi chhe mari vari
Range thi bhari lau hu mari pichkari
Gulabi lage aaje tari mari yaari
Range thi bhari lau hu mari pichkari
Gulabi lage aaje tari mari yaari
Range thi bhari chhe me mari pichkari
Bhinjava karile tu aaje tayiyari
Range thi bhari chhe me mari pichkari
Gulagi lage aaje tari mari yaari
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Pichkari lyrics full version?
You can read the full lyrics of "Pichkari" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Pichkari?
"Pichkari" is beautifully sung by Jais Kukadiya, Meet Patel. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Pichkari?
The lyrics were written by Algar and the music was composed by SGR.
Where can I find Pichkari lyrics in Gujarati?
Find the complete lyrics of "Pichkari" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Pichkari?
Yes, the official music video is embedded above and was released on 2021-03-19.
Which album and language is Pichkari from?
"Pichkari" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Pichkari?
This track falls under the Festivals genre and was released by twinkal patel official.
Who stars in Pichkari music video?
The music video features Song Twinkal Patel, Om Baraiya, Bhagyashree Sonvane, Vansh Patel in leading roles, adding visual appeal to the song.
About "Pichkari" – Lyrics Meaning & Theme
"Pichkari" is a Gujarati track from the album "", sung by the immensely talented Jais Kukadiya, Meet Patel. The music, composed by SGR, perfectly blends with the lyrics penned by Algar.
The song dives into themes of Festivals. The poetic verses reflect real emotions that resonate with fans of Festivals music.
The music video features Song Twinkal Patel, Om Baraiya, Bhagyashree Sonvane, Vansh Patel, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label twinkal patel official in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Pichkari" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.