Rani Sung by Kishan Raval | Written by Jayesh Rajgor
Rani lyrics in Gujarati with official video. Sung by Kishan Raval and written by Jayesh Rajgor. Watch & read full lyrics online.
રાણી | RANI LYRICS IN GUJARATI: The song is sung by Kishan Raval under Saregama Gujarati label. "RANI" Gujarati song was composed by Shankar Prajapati , with lyrics written by Jayesh Rajgor . The music video of this Love song stars Sweta Sen and Saurabh Rajyaguru.
ઓ ઝુમખા વાળી ઓ નખરાળી મારી રાણી
કાને કાળા ઝુમખા વાળી રે થોડી તું નખરાળી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
તારી હર અદા પર ફિદા લાગે તુ રૂપાળી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
તું મારી રાણી રે
ક્યુટ ક્યુટ ફેશ ને નશીલી છે આંખો એની સામે ચાંદ પણ લાગે સાવ ઝાંખો
ક્યુટ ક્યુટ ફેશ ને નશીલી છે આંખો એની સામે ચાંદ પણ લાગે સાવ ઝાંખો
સ્વીટ સ્માઈલ વાળી રે કાળા ચશ્મા વાળી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
મહેલો ની મહારાણી લાગે લાગે રૂપ સુંદરી
લાખો મા એક જાણે પરી પરલોક ની
ઓ કાળી સાડી મા લાગે છે રૂપ નો એ કટકો
લૂંટી જાય એ દિલ મારુ આંખ નો એ મટકો
હાથે એના ટેટૂ ને લાલી જોર ચળકે જોઈ એનું રૂપ દિલ મારુ રોજ ધડકે
હાથે એના ટેટૂ ને લાલી જોર ચળકે જોઈ એનું રૂપ દિલ મારુ રોજ ધડકે
જોઈ એનું રૂપ દિલ મારુ રોજ ધડકે
લાલ પર્સ વાળી રે હાથે વૉચ વાળી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
કાને કાળા ઝુમખા વાળી રે થોડી તું નખરાળી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
કામણ ગારી કાયા એની ચાલ છે નશીલી
હૈયે ચોંટી ગઈ એની અદા શર્મીલી
ઓ હિરોઈન પણ ઝાંખી પડે એવી કોઈ અપ્સરા
ચણીયા ચોળી માતો વ્હાલી લાગો તમે જબરા
વાળ ની આ લટ હળવે થી સરકાવે સપના મા આવી મને રોજ સતાવે
વાળ ની આ લટ હળવે થી સરકાવે સપના મા આવી મને રોજ સતાવે
સપના મા આવી મને રોજ સતાવે
માથે ગજરા વાળી રે ગાલે ડિમ્પલ વાળી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
કાને કાળા ઝુમખા વાળી રે થોડી તું નખરાળી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
O zhumkha vali o nakhrali mari rani
Kane kala zhumkha vali re thodi tu nakhrali re
Hu chu raja taro tu mari rani re
Tari har adaa par fidaa lage tu rupali re
Hu chu raja taro tu mari rani re
Tu mari rani re
Cute cute face ne nashili che aankho eni same chaand pan lage saav zankho
Cute cute face ne nashili che aankho eni same chaand pan lage saav zankho
Sweet smile vali re kala chashma vali re
Hu chu raja taro tu mari rani re
Hu chu raja taro tu mari rani re
Mahelo ni maharani lage lage roop sundari
Lakho ma ek jaane pari parlok ni
O kali sali ma lage che roop no ae katko
Lunti jay ae dil maru aankh no ae matko
Haathe ena tetoo ne laali jor chadke joi enu roop dil maru roj dhadke
Haathe ena tetoo ne laali jor chadke joi enu roop dil maru roj dhadke
Joi enu roop dil maru roj dhadke
Laal purse vali re haathe watch vali re
Hu chu raja taro tu mari rani re
Kane kala zhumkha vali re thodi tu nakrali re
Hu chu raja taro tu mari rani re
Kaman gaari kaya eni chaal che nashili
Haiye chonti gayi eni adaa sharmili
O heroine pan zankhi pade evi koi apsara
Chaniya choli mato vahali lago tame jabara
Vaad ni aa latt hadve thi sarkave sapna ma aavi mane roj satave
Vaad ni aa latt hadve thi sarkave sapna ma aavi mane roj satave
Sapna ma aavi mane roj satave
Mathe gajara vali re gale dimple vali re
Hu chu raja taro tu mari rani re
Kane kala zhumkha vali re thodi tu nakhrali re
Hu chu raja taro tu mari rani re
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Rani lyrics full version?
You can read the full lyrics of "Rani" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Rani?
"Rani" is beautifully sung by Kishan Raval. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Rani?
The lyrics were written by Jayesh Rajgor and the music was composed by Shankar Prajapati.
Where can I find Rani lyrics in Gujarati?
Find the complete lyrics of "Rani" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Rani?
Yes, the official music video is embedded above and was released on 2024-10-15.
Which album and language is Rani from?
"Rani" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Rani?
This track falls under the Love genre and was released by saregama gujarati.
Who stars in Rani music video?
The music video features Song Sweta Sen, Saurabh Rajyaguru in leading roles, adding visual appeal to the song.
About "Rani" – Lyrics Meaning & Theme
"Rani" is a Gujarati track from the album "", sung by the immensely talented Kishan Raval. The music, composed by Shankar Prajapati, perfectly blends with the lyrics penned by Jayesh Rajgor.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
The music video features Song Sweta Sen, Saurabh Rajyaguru, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label saregama gujarati in 2024, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Rani" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.