Padmaa - Song Cover Image

Padmaa by singer Pankaj Mistry Lyrics in Gujarati

ArtistPankaj Mistry
Album
LanguageGujarati
MusicJackie Gajjar
LyricistJigar Jesangpura, Janak Jesanpura, Pankaj Mistry
Labeldhenu music
GenreClassical
Year2025
Starring
Release Date2025-01-16

Padmaa Sung by Pankaj Mistry | Written by Jigar Jesangpura, Janak Jesanpura, Pankaj Mistry

Padmaa lyrics in Gujarati with official video. Sung by Pankaj Mistry and written by Jigar Jesangpura, Janak Jesanpura, Pankaj Mistry. Watch & read full lyrics online.
પદમાં | PADMAA LYRICS IN GUJARATI is recorded by Pankaj Mistry from Dhenu Music label. The music of the song is composed by Jackie Gajjar , while the lyrics of "Padmaa" are penned by Jigar Jesangpura , Janak Jesanpura and Pankaj Mistry .
પણ પદમાં
પદમાં એ ચોપાટ પાથરી
અરેરે જોને ખેલવા પ્રીત્યું ના ખેલ
પણ માંગડો
માંગડો રમે રણ મેદાનમાં
અરેરે આજ જીવન મરણ ના ખેલ
અરેરે આજ જીવન મરણ ના ખેલ
મામા મારી પદમાં ને કેજો મારા છેલ્લા રામ રામ
આ ખોળીયે થી જીવ જાતો રેશે રે માણારાજ
મામા અધૂરી રેશે એની મારી પાકી પ્રીત
આ પ્રાણ કેરા પંખી ઉડી જાશે રે માણારાજ
મામા મારી પદમાં ને કેજો મારા ઝાઝા કરીને જુહાર
અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ
અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ
પણ વહમાં
વાયા વાયરા
અરેરે મામા કેમ કરી આડો થઉં
કે મારી પદમાં
પદમાં જોડે હોત તો
અરેરે એના ખોળા માં દેહ છોડી દઉં
અરેરે એના ખોળા માં દેહ છોડી દઉં
આટલા હશે એના મારા જોડે રેવાના લેખ
એને કેજો રડી રડી દુખી ના થાતી માણારાજ
મારા વગર એનો જીવડો જીવતે જીવ જુરશે
બારણીયે બેસી જોશે વાટડી રે માણારાજ
મામા મન જોશે નહિ તો રોશે આહૂંડાની ધાર
ઝરૂખે બેસી જોશે વાટડી રે માણારાજ
કે આ ખોળિયે થી જીવ જાતો રેશે રે માણારાજ
હા આ હા આ
આ આ આ હા
પણ તારું
મારું કંઈ હાલ્યું નહિ
અરેરે મારા રામ ને ગમ્યું એ થયું
કે પણ વેરણ
વેરણ થયો દાડો આ
અરેરે આતો કાળ નું ચોઘડિયું રમી ગયું
અરેરે આતો કાળ નું ચોઘડિયું રમી ગયું
મામા અધવચ્ચે ટુટી મારા પ્રેમ ની દોર
વિખુટો પડ્યો મારો પ્રેમ રે માણારાજ
ભલે પૂરા ના થ્યા તારા મારા પ્રેમ ના લેખ
મને યાદ કરી ના રડતી રે માણારાજ
મામા મારી પદમાં ને જઈ ને તમે કેજો આટલી વાત
આવતાં ભવે ફરી મળશું રે માણારાજ
પદમાં આવતાં ભવે પાછા ફરી મળશું રે માણારાજ
Pan padmaa
Padmaa ae chopat pathari
Arere jone khelva prityu na khel
Pan mangado
Mangado rame ran medan ma
Arere aaj jivan maran na khel
Arere aaj jivan maran na khel
Mama mari padmaa ne kejo mara chhela ram ram
Aa khodiye thi jiv jato rese re manaraj
Mama adhuri rese eni mari paki prit
Aa praan kera pankhi udi jase re manaraj
Mama mari padmaa ne kejo mara jhajha karine juhar
Adhuri rahi mari pitadi re manaraj
Adhuri rahi mari pitadi re manaraj
Pan vahmaa
Vaya vayra
Arere mama kem kari aado thau
Ke mari padmaa
Padmaa jode hot to
Arere ena khoda ma deh chodi dau
Arere ena khoda ma deh chodi dau
Aatla hase ena mara jode revana lekh
Ene kejo radi radi dukhi na thati manaraj
Mara vagar eno jivdo jivte jiv jurse
Baraniye besi jose vatadi re manaraj
Mama man jose nahi to rose aahuda ni dhaar
Zarukhe besi jose vatadi re manaraj
Ke aa khodiye thi jiv jato rese re manaraj
Ha aa ha aa
Aa aa aa ha
Pan taru
Maru kai halyu nahi
Arere mara ram ne gamyu ae thayu
Ke pan veran
Veran thayo dado aa
Arere aato kaal nu chogadiyu rami gayu
Arere aato kaal nu chogadiyu rami gayu
Mama adhvache tuti mara prem ni dor
Vikhuto padyo maro prem re manaraj
Bhale pura na thya tara mara prem na lekh
Mane yaad kari na radti re manaraj
Mama mari padmaa ne jai ne tame kejo aatali vaat
Aavta bhave fari madshu re manaraj
Padmaa aavta bhave pacha fari madshu re manaraj
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Padmaa lyrics full version?

You can read the full lyrics of "Padmaa" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Padmaa?

"Padmaa" is beautifully sung by Pankaj Mistry. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Padmaa?

The lyrics were written by Jigar Jesangpura, Janak Jesanpura, Pankaj Mistry and the music was composed by Jackie Gajjar.

Where can I find Padmaa lyrics in Gujarati?

Find the complete lyrics of "Padmaa" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Padmaa?

Yes, the official music video is embedded above and was released on 2025-01-16.

Which album and language is Padmaa from?

"Padmaa" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Padmaa?

This track falls under the Classical genre and was released by dhenu music.

About "Padmaa" – Lyrics Meaning & Theme

"Padmaa" is a Gujarati track from the album "", sung by the immensely talented Pankaj Mistry. The music, composed by Jackie Gajjar, perfectly blends with the lyrics penned by Jigar Jesangpura, Janak Jesanpura, Pankaj Mistry.

The song dives into themes of Classical. The poetic verses reflect real emotions that resonate with fans of Classical music.

Released under the label dhenu music in 2025, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Padmaa" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.