Deevaar - Song Cover Image

Deevaar by singer Bechar Thakor, Shital Thakor Lyrics in Gujarati

ArtistBechar Thakor, Shital Thakor
Album
LanguageGujarati
MusicRavi-Rahul
LyricistRamesh Patel (Manav)
Labelekta sound
GenreSad
Year2021
Starring
Release Date2021-03-02

Deevaar Sung by Bechar Thakor, Shital Thakor | Written by Ramesh Patel (Manav)

Deevaar lyrics in Gujarati with official video. Sung by Bechar Thakor, Shital Thakor and written by Ramesh Patel (Manav). Watch & read full lyrics online.
DEEVAAR LYRICS IN GUJARATI: "દીવાર", The song is sung by Bechar Thakor and Shital Thakor from the soundtrack album for the film Deevaar , directed by Mayur Mehta, starring Bechar Thakor, Neha Suthar and Dharmin Patel. "DEEVAAR" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Ramesh Patel (Manav) .
પ્રેમ વિજોગણ હું તારી છું
ને રેહશુ સદાયે સંગાથ
દુનિયા કરી લે સિતમ હજારો
નહિ છૂટે તારો મારો સાથ
નહિ છૂટે તારો મારો સાથ
કેવા અહીં થાય પ્રેમી ઓ ના હાલ
હે કેવા અહીં થાય પ્રેમી ઓ ના હાલ
જોવા ભૂલો પડ ઓ ભગવાન
હા કેવા થાય સાચા પ્રેમી ઓ ના હાલ
જોવા ભૂલો તો પડ ભગવાન
હો પ્રેમ અમારો હતો નિર્દોષ પ્રેમી જેવો
ગમ્યો ના આ સંસાર ને
પ્રેમી ઓ ના રસ્તા માં કાંટા પાથરી ને
શું મળશે એમને, શું મળશે એમને..
હે તોયે જુદા કરવા ઝુલમ એ કરે
જોવા ભૂલો પડ ઓ ભગવાન
હા કેવા થાય સાચા પ્રેમી ઓ ના હાલ
જોવા ભૂલો ઓ પડ ભગવાન
જોવા ભૂલો તો પડ ભગવાન
હો જીવીશું સાથે મરીશું સાથે
ડરશું ના અમે કોઈ ની રે વાતે
હો ઓ છોડીશું ના અમે તારો સાથ
ભલે ને આવે માથે મોત ની રે ઘાત
હો દુનિયા કરે ભલે સિતમ હજારો
છોડીશું ના પ્રેમ નું મૈદાન
ઝુલ્મી દુનિયા ને બતાવી દઈશું
ભલે ને દેવા પડે પ્રાણ
ભલે દેવા પડે પ્રેમ માં રે પ્રાણ
હે નોતો ખોટો અમારો આ પ્યાર
જોવા ભૂલો પડ ઓ ભગવાન
હા કેવા અહીં થાય પ્રેમી ઓ ના હાલ
જોવા ભૂલો પડ ઓ ભગવાન
જોવા ભૂલો પડ તો ભગવાન
હો એકબીજા માટે જીવ દઈ દઈશું
જીવતા જીવે કદી જુદા ના થઈશું
હો ઓ પ્રેમ ને અમર કરી રે દઈશું
ભલે ને દુનિયા થી જતા રે રઈશુ
હો ખોડિયા જુદા પણ જીવ જેના એક છે
જીવ ના ટુકડા ના થાય
કર્મે લાખણાં જેને મળવાના લેખ છે
જુદા કરનારા થાકી જાય
એને જુદા કરનારા થાકી જાય
ભારતલીરીક્સ.કોમ
હે પ્રેમ પ્રેમ માં ખેર રે હોય
જોવા ભૂલો પડ ઓ ભગવાન
હા કેવા અહીં થાય પ્રેમી ઓ ના હાલ
જોવા ભૂલ પડ ઓ ભગવાન
હા કેવા થાય સાચા પ્રેમી ઓ ના હાલ
જોવા ભૂલો પડ ઓ ભગવાન
જોવા ભૂલો પડ ઓ ભગવાન
જોવા ભૂલો પડ તો ભગવાન
જોવા ભૂલો પડ તો ભગવાન..
Prem vijogan hu tari chhu
Ne rehsu sadaye sangaath
Duniya kari le sitam hazaaro
Nahi chhute taaro maro saath
Nahi chhute taaro maro saath
atozlyric.com
Keva ahi thay premi o na haal
He keva ahi thay premi o na haal
Jova bhulo pad o bhagwan
Haa keva thay sacha premi o na haal
Jova bhulo to pad bhagwan
Ho prem amaro hato nirdosh premi jevo
Gamyo na aa sansaar ne
Premi o na rasta ma kaanta paathri ne
Shu madse emne, shu madse emne..
He toye juda karva jhulam ae kare
Jova bhulo pad o bhagwan
Haa keva thay sacha premi o na haal
Jova bhulo o pad bhagwan
Jova bhulo to pad bhagwan
Ho jivishu sathe marishu sathe
Darshu na ame koi ni re vaate
Ho o chhodishu na ame taro sath
Bhale ne aave mathe mot ni re ghaat
Ho duniya kare bhale sitam hazaaro
Chhodishu na prem nu maidaan
Jhulmi duniya ne batavi daishu
Bhale ne deva pade praan
Bhale deva pade prem ma re praan
He noto khoto amaro aa pyar
Jova bhulo pad o bhagwan
Haa keva ahi thay premi o na haal
Jova bhulo pad o bhagwan
Jova bhulo pad to bhagwan
Ho ekbija mate jiv dai daishu
Jivta jive kadi juda na thaishu
Ho o prem ne amar kari re daishu
Bhale ne duniya thi jata re raishu
Ho khodiya juda pan jiv jena ek chhe
Jiv na tukda na thay
Karme lakhana jene madvana lekh chhe
Juda karnara thaki jaay
Ene juda karnara thaki jaay
He prem prem ma kher re hoy
Jova bhulo pad o bhagwan
Haa keva ahi thay premi o na haal
Jova bhul pad o bhagwan
Haa keva thay sacha premi o na haal
Jova bhulo pad o bhagwan
Jova bhulo pad o bhagwan
Jova bhulo pad to bhagwan
Jova bhulo pad to bhagwan..
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Deevaar lyrics full version?

You can read the full lyrics of "Deevaar" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Deevaar?

"Deevaar" is beautifully sung by Bechar Thakor, Shital Thakor. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Deevaar?

The lyrics were written by Ramesh Patel (Manav) and the music was composed by Ravi-Rahul.

Where can I find Deevaar lyrics in Gujarati?

Find the complete lyrics of "Deevaar" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Deevaar?

Yes, the official music video is embedded above and was released on 2021-03-02.

Which album and language is Deevaar from?

"Deevaar" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Deevaar?

This track falls under the Sad genre and was released by ekta sound.

About "Deevaar" – Lyrics Meaning & Theme

"Deevaar" is a Gujarati track from the album "", sung by the immensely talented Bechar Thakor, Shital Thakor. The music, composed by Ravi-Rahul, perfectly blends with the lyrics penned by Ramesh Patel (Manav).

The song dives into themes of Sad. The poetic verses reflect real emotions that resonate with fans of Sad music.

Released under the label ekta sound in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Deevaar" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.