Mari Feeling Tu Na Samje by singer Reshma Thakor Lyrics in Gujarati
Artist
Reshma Thakor
Album
Language
Gujarati
Music
Jackie Gajjar
Lyricist
Virbhan Thakor
Label
jay shree ambe sound
Genre
Sad
Year
2021
Starring
Song Karan Rajveer, Pooja Rai, Drushati Sharma, Vaibhav
Release Date
2021-12-22
Mari Feeling Tu Na Samje Sung by Reshma Thakor | Written by Virbhan Thakor
Mari Feeling Tu Na Samje lyrics in Gujarati with official video. Sung by Reshma Thakor and written by Virbhan Thakor. Watch & read full lyrics online.
મારી ફિલીંગ તું ના સમજે | MARI FEELING TU NA SAMJE LYRICS IN GUJARATI is recorded by Reshma Thakor from Jay Shree Ambe Sound label. The music of the song is composed by Jackie Gajjar , while the lyrics of "Mari Feeling Tu Na Samje" are penned by Virbhan Thakor . The music video of the Gujarati track features Karan Rajveer, Pooja Rai, Drushati Sharma and Vaibhav.
Tane prem karu chhu hacho mari feeling tu na samje
Tane prem karu chhu hacho mari feeling tu na samje
Tane prem karu chhu hacho mari feeling tu na samje
Mara dil ne radavi bol tane shu male chhe
Bija hare vaat karta mara thi na bole
Bija hare vaat karta mari hathe na bole
Mane heran kari tara dil ne shu male chhe
Tu chahat chhe mari man aadat chhe tari
Cham kadar na karo chho tame re amari
Tu chahat chhe mari man aadat chhe tari
Cham kadar na karo chho tame re amari
Hu tara par maru chhu tu biji par mare chhe
Hu tara par maru chhu tu biji par mare chhe
Mara dil ne radavi bol tane shu male chhe
Mara dil ne radavi bol tane shu male chhe
Tara vagar koi no chahero game na
Manu potana tame mane gano na
Tara vagar koi no chahero game na
Manu chhu hu potana tame amane gano na
Tara man ma shu chale chhe hamjatu nathi
Mara dil nu dukh khamatu nathi
Tara man ma shu chale chhe hamjatu nathi
Mara dil nu dukh khamatu nathi
Roj message jove pan reply na kare se
Roj message jove pan reply na kare se
Mara dil ne radavi bol tane shu male chhe
Tane prem hacho karu chhu mari feeling tu na hamje
Tane prem hacho karu chhu mari feeling tu na hamje
Mara dil ne radavi bol tane shu male chhe
Mara dil ne radavi bol tane shu male chhe
Lobi lobi rat mare vitavi re kem
Unghava na de sapna tara jivvu mare kem
Lobi lobi rato mare vitavi re kem
Unghava na de sapna tara jivvu mare kem
Kya sudhi karavish tu mane intezaar
Khabar nathi tu kyare samjish maro pyar
Kya sudhi karavish tu mane intezaar
Khabar nathi tu kyare samjish maro pyar
Mane tari ja fikar chhe tara ma maro jiv chhe
Tari ja fikar chhe tara ma maro jiv chhe
Mara dil ne radavi bol tane shu male chhe
Tane prem karu hacho mari feeling tu na hamje
Tane prem karu hacho mari feeling tu na hamje
Mara dil ne radavi bol tane shu male chhe
Mara dil ne radavi bol tane shu male chhe.
તને પ્રેમ કરું છું હાચો મારી ફિલીંગ તુ ના હમજે
તને પ્રેમ કરું છું હાચો મારી ફિલીંગ તુ ના હમજે
તને પ્રેમ કરું છું હાચો મારી ફિલીંગ તુ ના હમજે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
બીજા હારે વાત કરતા મારાથી ના બોલે
બીજા હારે વાત કરતા મારી હાથે ના બોલે
મને હેરાન કરી તારા દિલને શુ મળે છે
તું ચાહત છે મારી મન આદત છે તારી
ચમ કદર ના કરો છો તમે રે અમારી
તું ચાહત છે મારી મન આદત છે તારી
ચમ કદર ના કરો છો તમે રે અમારી
હું તારા પર મરૂ છું તું બીજી પર મરે છે
હું તારા પર મરૂ છું તું બીજી પર મરે છે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
તારા વગર કોઈનો ચહેરો ગમે ના
માનું પોતાના તમે મને ગણો ના
તારા વગર કોઈનો ચહેરો ગમે ના
માનું છું હું પોતાના તમે અમને ગણો ના
તારા મનમાં શુ ચાલે છે હમજાતું નથી
મારા દિલનું દુઃખ ખમાતુ નથી
તારા મનમાં શુ ચાલે છે હમજાતું નથી
મારા દિલનું દુઃખ ખમાતુ નથી
રોજ મેસેજ જોવે પણ રીપ્લાય ના કરે સે
રોજ મેસેજ જોવે પણ રીપ્લાય ના કરે સે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
તને પ્રેમ હાચો કરું છું મારી ફિલીંગ તુ ના હમજે
તને પ્રેમ હાચો કરું છું મારી ફિલીંગ તુ ના હમજે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
લોબી લોબી રાત મારે વિતાવી રે કેમ
ઊંઘવા ના દે સપના તારા જીવવું મારે કેમ
લોબી લોબી રાતો મારે વિતાવી રે કેમ
ઊંઘવા ના દે સપના તારા જીવવું મારે કેમ
ક્યાં સુધી કરાવીશ તું મને ઇંતજાર
ખબર નથી તું ક્યારે સમજીશ મારો પ્યાર
ક્યાં સુધી કરાવીશ તું મને ઇંતજાર
ખબર નહીં તું ક્યારે સમજીશ મારો પ્યાર
મને તારી જ ફિકર છે તારામાં મારો જીવ છે
તારી જ ફિકર છે તારામાં મારો જીવ છે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
atozlyric.com
તને પ્રેમ કરું હાચો મારી ફિલીંગ તુ ના હમજે
તને પ્રેમ કરું હાચો મારી ફિલીંગ તુ ના હમજે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે
મારા દિલને રડાવી બોલ તને શું મળે છે.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Mari Feeling Tu Na Samje lyrics full version?
You can read the full lyrics of "Mari Feeling Tu Na Samje" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Mari Feeling Tu Na Samje?
"Mari Feeling Tu Na Samje" is beautifully sung by Reshma Thakor. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Mari Feeling Tu Na Samje?
The lyrics were written by Virbhan Thakor and the music was composed by Jackie Gajjar.
Where can I find Mari Feeling Tu Na Samje lyrics in Gujarati?
Find the complete lyrics of "Mari Feeling Tu Na Samje" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Mari Feeling Tu Na Samje?
Yes, the official music video is embedded above and was released on 2021-12-22.
Which album and language is Mari Feeling Tu Na Samje from?
"Mari Feeling Tu Na Samje" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Mari Feeling Tu Na Samje?
This track falls under the Sad genre and was released by jay shree ambe sound.
Who stars in Mari Feeling Tu Na Samje music video?
The music video features Song Karan Rajveer, Pooja Rai, Drushati Sharma, Vaibhav in leading roles, adding visual appeal to the song.
About "Mari Feeling Tu Na Samje" – Lyrics Meaning & Theme
"Mari Feeling Tu Na Samje" is a Gujarati track from the album "", sung by the immensely talented Reshma Thakor. The music, composed by Jackie Gajjar, perfectly blends with the lyrics penned by Virbhan Thakor.
The song dives into themes of Sad. The poetic verses reflect real emotions that resonate with fans of Sad music.
The music video features Song Karan Rajveer, Pooja Rai, Drushati Sharma, Vaibhav, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label jay shree ambe sound in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Mari Feeling Tu Na Samje" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.