Megh Varse by singer Kishan Raval Lyrics in Gujarati
Artist
Kishan Raval
Album
Language
Gujarati
Music
Dipesh Chavda
Lyricist
Kamlesh Thakor (Sultan), Vijay Thakor
Label
kishan raval
Genre
Love
Year
2021
Starring
Release Date
2021-07-28
Megh Varse Sung by Kishan Raval | Written by Kamlesh Thakor (Sultan), Vijay Thakor
Megh Varse lyrics in Gujarati with official video. Sung by Kishan Raval and written by Kamlesh Thakor (Sultan), Vijay Thakor. Watch & read full lyrics online.
LYRICS OF MEGH VARSE IN GUJARATI: મેઘ વરસે, The song is sung by Kishan Raval from Kishan Raval . "MEGH VARSE" is a Gujarati Love song, composed by Dipesh Chavda , with lyrics written by Kamlesh Thakor (Sultan) and Vijay Thakor .
Ho megh varse chhe aaj jarmar jarmar
Ho ho ho megh varse chhe aaj jarmar jarmar
Jabuki vijaldi ne lage aeno dar
Kem kari jaavu aene malva
Ho ho jaavu to padshe megh malva
Ho preet ma mare aeni bhinjavu aaj
Bole mitha mor mane aave aeni yaad
Kem kari jaavu aene malva
Ho ho jaavu to padshe megh malva
Ho kem kari jaavu aene malva
Ho ho jaavu to padshe megh malva
Ho aeni ane mari aato peli mulakat chhe
Thobhi jaao mehuliya dil ni aa vaat chhe
Ho aeni ane mari aato peli mulakat chhe
Thobhi jaao mehuliya aa dil ni aa vaat chhe
Dil ni aa vaat chhe
Ho khamaiya kari jaane mehuliya aaj
Ho ho ho khamaiya kari jaane mehuliya aaj
Have to rahi jaane bapalia aaj
Kem kari jaavu aene malva
Ho ho jaavu to padshe megh malva
Ho kem kari jaavu aene malva
Ho ho jaavu to padshe megh malva
atozlyric.com
Ho hasrat hati ghani aene malvani
Bas karo meghraja bahu thayu pani
Ho hasrat hati ghani aene malvani
Bas karo meghraja bahu thayu pani
Bahu thayu pani
Ho vij chamke ne dhruje dharti aakash
Ho ho ho vij chamke ne dhruje dharti aakash
Megh varse ne hare varse mari aankh
Jaavu to padshe megh malva
Ho ho kem kari jaavu aene malva
Ho kem kari jaavu aene malva
Are ha ha jaavu to padshe megh malva
Ho kem kari jaavu aene malva
Ho ho jaavu to padshe megh malva
Ho rokai gayo chhe walo suni maro saad
Duniya na bandhan todi bhagyo huto aaj
Have to javashe malva
Are ha ha have to javashe malva
He mara valma have to aavu tamne malva
હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર
હો હો હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર
ઝબૂકી વિજલડી ને લાગે એનો ડર
કેમ કરી જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો પ્રીત માં મારે એની ભીંજાવું આજ
બોલે મીઠા મોર મને આવે એની યાદ
કેમ કરી જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો કેમ કરી જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેઘ મળવા
ભારતલીરીક્સ.કોમ
હો એની અને મારી આતો પેલી મુલાકાત છે
થોભી જાઓ મેહુલિયા દિલ ની આ વાત છે
હો એની અને મારી આતો પેલી મુલાકાત છે
થોભી જાઓ મેહુલિયા દિલ ની આ વાત છે
દિલ ની આ વાત છે
હો ખમૈયા કરી જાને મેહુલિયા આજ
હો હો હો ખમૈયા કરી જાને મેહુલિયા આજ
હવે તો રહી જાને બાપલીયા આજ
કેમ કરી જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો કેમ કરી જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો હસરત હતી ઘણી એને મળવાની
બસ કરો મેઘરાજા બહુ થયું પાણી
હો હસરત હતી ઘણી એને મળવાની
બસ કરો મેઘરાજા બહુ થયું પાણી
બહુ થયું પાણી
હો વીજ ચમકે ને ધ્રૂજે ધરતી આકાશ
હો હો હો વીજ ચમકે ને ધ્રૂજે ધરતી આકાશ
મેઘ વરસે ને હારે વરસે મારી આંખ
જાવું તો પડશે મેઘ મળવા
હો હો કેમ કરી જાવું એને મળવા
હો કેમ કરી જાવું એને મળવા
અરે હા હા જાવું તો પડશે મેઘ મળવા
હો કેમ કરી જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો રોકાઈ ગયો છે વાલો સુણી મારો સાદ
દુનિયા ના બંધન તોડી ભાગ્યો હૂતો આજ
હવે તો જવાશે મળવા
અરે હા હા હવે તો જવાશે મળવા
હે મારા વાલમ હવે તો આવું તમને મળવા
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Megh Varse lyrics full version?
You can read the full lyrics of "Megh Varse" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Megh Varse?
"Megh Varse" is beautifully sung by Kishan Raval. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Megh Varse?
The lyrics were written by Kamlesh Thakor (Sultan), Vijay Thakor and the music was composed by Dipesh Chavda.
Where can I find Megh Varse lyrics in Gujarati?
Find the complete lyrics of "Megh Varse" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Megh Varse?
Yes, the official music video is embedded above and was released on 2021-07-28.
Which album and language is Megh Varse from?
"Megh Varse" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Megh Varse?
This track falls under the Love genre and was released by kishan raval.
About "Megh Varse" – Lyrics Meaning & Theme
"Megh Varse" is a Gujarati track from the album "", sung by the immensely talented Kishan Raval. The music, composed by Dipesh Chavda, perfectly blends with the lyrics penned by Kamlesh Thakor (Sultan), Vijay Thakor.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
Released under the label kishan raval in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Megh Varse" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.