Mane Hasta Hasta Aavi Gai Hedki by singer Sapna Barot Lyrics in Gujarati
Artist
Sapna Barot
Album
Language
Gujarati
Music
Ravi Nagar, Rahul Nadiya
Lyricist
Darshan Bazigar
Label
ekta sound
Genre
Love
Year
2025
Starring
Song Pooja Rai, Sunny Khatri
Release Date
2025-05-10
Mane Hasta Hasta Aavi Gai Hedki Sung by Sapna Barot | Written by Darshan Bazigar
Mane Hasta Hasta Aavi Gai Hedki lyrics in Gujarati with official video. Sung by Sapna Barot and written by Darshan Bazigar. Watch & read full lyrics online.
MANE HASTA HASTA AAVI GAI HEDKI LYRICS IN GUJARATI: મને હસતા હસતા આવી ગઈ હેડકી, The song is sung by Sapna Barot and released by Ekta Sound label. "MANE HASTA HASTA AAVI GAI HEDKI" is a Gujarati Love song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Pooja Rai and Sunny Khatri.
એ મને હસતા હસતા આવી ગઈ હેડકી
હે મને હસતા હસતા આવી ગઈ હેડકી
મને હસતા હસતા આવી ગઈ હેડકી
મને એમ થાય કે તું યાદ કરે કેટલી
ભારતલીરીક્સ.કોમ
હે મારી ફિકર ના કરે કોઈ તારા જેટલી
મારી ફિકર ના કરે કોઈ તારા જેટલી
દિલથી યાદ તું કરે છે મને એટલી
હો હું તારી મંજિલ તું રસ્તો મારો
તારા લીધે હસતો ચહેરો મારો
હું તારી મંજિલ તું રસ્તો મારો
તારા લીધે હસતો ચહેરો મારો
એ મને હસતા હસતા આવી ગઈ હેડકી
મને હસતા હસતા આવી ગઈ હેડકી
મને એમ થાય કે તું યાદ કરે કેટલી
હો મને એમ થાય કે તું યાદ કરે કેટલી
હો યાદોમાં તું મારા શમણામાં તું
હસતી આંખોના દર્પણમાં તું
હો રાતોમાં મારી વાતોમાં તું
સપનાની મીઠી મુલાકાતોમાં તું
હો તું તો મારી ચિંતા કરે છે યાર બહુ
તારો આ પ્રેમ કયા શબ્દો માં કઉ
તું તો મારી ચિંતા કરે છે યાર બહુ
તારો આ પ્રેમ કયા શબ્દો માં કઉ
હે મને યાદ ના કરે કોઈ તારા જેટલી
યાદ ના કરે કોઈ તારા જેટલી
દિલથી યાદ તું કરે છે મને એટલી
હો દિલથી યાદ તું કરે છે મને એટલી
હો દિવસમાં એકવાર જોવું ના તુજને
ઘડીએ ચેન ચોય પડે ના મુજને
હો મનડાની મેળીએ જોવું છું તુજને
તને જોઈને ભૂલી જાવું ખુદને જાવું ખુદને
હો દિલ ના મારું લાગે બીજું કઈ ના માંગે
તું એ એવો મને જીવથી વાલો લાગે
દિલ ના મારુ લાગે બીજું કઈ ના માંગે
તું એક એવો મને જીવથી વાલો લાગે
હે મારી કદર ના કરે કોઈ તારા જેટલી
કદર ના કરે કોઈ તારા જેટલી
દિલથી યાદ તું કરે છે મને એટલી
હે મને હસતા હસતા આવી ગઈ હેડકી
હસતા હસતા આવી ગઈ હેડકી
મને એમ થાય કે તું યાદ કરે કેટલી
હો મને એમ થાય કે તું યાદ કરે કેટલી
હો મને એમ થાય કે તું યાદ કરે કેટલી
Ae mane hasta hasta aavi gai hedki
He mane hasta hasta aavi gai hedki
Mane hasta hasta aavi gai hedki
Mane em thay ke tu yaad kare ketali
He mari fikar na kare koi tara jetali
Mari fikar na kare koi tara jetali
Dil thi yaad tu kare che mane etali
Ho hu tari manzil tu rasto maro
Tara lidhe hasto chahero maro
Ho hu tari manzil tu rasto maro
Tara lidhe hasto chahero maro
Ae mane hasta hasta aavi gai hedki
Mane hasta hasta aavi gai hedki
Mane em thay ke tu yaad kare ketali
Ho mane em thay ke tu yaad kare ketali
Ho yaadon ma tu mara shaman ma tu
Hasti aankho na darpan ma tu
Ho raaton ma mari vato ma tu
Sapna ni mithi mulakato ma tu
Ho tu to mari chinta kare che yarr bahu
Taro aa prem kaya sabdo ma kauu
Tu to mari chinta kare che yarr bahu
Taro aa prem kaya sabdo ma kauu
He mane yaad na kare koi tara jetali
Yaad na kare koi tara jetali
Dil thi yaad tu kare che mane etali
Ho dil thi yaad tu kare che mane etali
atozlyric.com
Ho divas ma ekvar jovu na tujhne
Ghadiye chen choy pade na mujhne
Ho manda ni mediye jovu chu tujne
Tane joine bhuli javu khudne javu khud ne
Ho dil na maru lage biju kai na mange
Tu ae evo mane jivthi valo lage
Dil na maru lage biju kai na mange
Tu ek evo mane jivthi valo lage
He mari kadar na kare koi tara jetali
Kadar na kare koi tara jetali
Dil thi yaad tu kare che mane etali
He mane hasta hasta aavi gai hedki
Hasta hasta aavi gai hedki
Mane em thay ke tu yaad kare ketali
Ho mane em thay ke tu yaad kare ketali
Ho mane em thay ke tu yaad kare ketali
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Mane Hasta Hasta Aavi Gai Hedki lyrics full version?
You can read the full lyrics of "Mane Hasta Hasta Aavi Gai Hedki" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Mane Hasta Hasta Aavi Gai Hedki?
"Mane Hasta Hasta Aavi Gai Hedki" is beautifully sung by Sapna Barot. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Mane Hasta Hasta Aavi Gai Hedki?
The lyrics were written by Darshan Bazigar and the music was composed by Ravi Nagar, Rahul Nadiya.
Where can I find Mane Hasta Hasta Aavi Gai Hedki lyrics in Gujarati?
Find the complete lyrics of "Mane Hasta Hasta Aavi Gai Hedki" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Mane Hasta Hasta Aavi Gai Hedki?
Yes, the official music video is embedded above and was released on 2025-05-10.
Which album and language is Mane Hasta Hasta Aavi Gai Hedki from?
"Mane Hasta Hasta Aavi Gai Hedki" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Mane Hasta Hasta Aavi Gai Hedki?
This track falls under the Love genre and was released by ekta sound.
Who stars in Mane Hasta Hasta Aavi Gai Hedki music video?
The music video features Song Pooja Rai, Sunny Khatri in leading roles, adding visual appeal to the song.
About "Mane Hasta Hasta Aavi Gai Hedki" – Lyrics Meaning & Theme
"Mane Hasta Hasta Aavi Gai Hedki" is a Gujarati track from the album "", sung by the immensely talented Sapna Barot. The music, composed by Ravi Nagar, Rahul Nadiya, perfectly blends with the lyrics penned by Darshan Bazigar.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
The music video features Song Pooja Rai, Sunny Khatri, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label ekta sound in 2025, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Mane Hasta Hasta Aavi Gai Hedki" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.