Kasumbi No Rang by singer Praful Dave Lyrics in Gujarati
Artist
Praful Dave
Album
Language
Gujarati
Music
Appu
Lyricist
Traditional
Label
soormandir
Genre
Folk
Year
2020
Starring
Release Date
2020-09-06
Kasumbi No Rang Sung by Praful Dave | Written by Traditional
Kasumbi No Rang lyrics in Gujarati with official video. Sung by Praful Dave and written by Traditional. Watch & read full lyrics online.
કસુંબીનો રંગ | KASUMBI NO RANG LYRICS IN GUJARATI: The song is sung by Praful Dave under Soormandir label. "KASUMBI NO RANG" Gujarati song was composed by Appu , with lyrics written by Traditional .
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો રે કસુંબીનો રંગ
રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
કસુંબીનો રંગ, કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
ભારતલીરીક્સ.કોમ
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ
હો રાજ પીધો કસુંબીનો રંગ
માના ધોળાં રે ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
એ બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
હો રાજ ઘોળ્યો કસુંબીનો રંગ
એવી ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
એ દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
હો રાજ ભભક્યો કસુંબીનો રંગ
એવા સાગરની પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
એ ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
હો રાજ ચાખ્યો કસુંબીનો રંગ
એવી વ્હાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
એ નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
હો રાજ ગાયો કસુંબીનો રંગ
એવી મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
કસુંબીનો રંગ, કસુંબીનો રંગ
એ પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
હો રાજ રેલ્યો કસુંબીનો રંગ
એવા શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
એ ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
હો રાજ છલકાયો કસુંબીનો રંગ
એવા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે કાંઈ મલક્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
એ ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ
હો રાજ પીજો કસુંબીનો રંગ
એવા દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
Jananina haiyama podhanta podhanta pidho re kasumbi no rang
Raj mane lagyo kasumbi no rang
Kasumbi no rang, kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Jananina haiyama podhanta podhanta pidhyo kasumbi no rang
Ho raj pidho kasumbi no rang
Mana dhoda re dhavan keri dhara ae dhara ae pamyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ae bahenina kanthe nitarta halradama ghodyo kasumbi no rang
Ho raj ghodyo kasumbi no rang
Aevi bhisan ratri kera pahadoni trada ae cholyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ae duniyana veerona lila balidanoma bhabhkyo kasaumbi no rang
Ho raj bhabhkyo kasaumbi no rang
Aeva sagarni pare svadhintani kabaroma mahekyo kasaumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ae bhaktona tamburthi tapkelo mastibhar chakhyo kasaumbi no rang
Ho raj chakhyo kasaumbi no rang
Aevi vhali dildarana pagni mehdi parthi chumyo kasaumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
atozlyric.com
Ae navli duniya kera swapnoma kavioae gayo kasaumbi no rang
Ho raj gayo kasaumbi no rang
Aevi muktine kyare nij rakto redanhare payo kasaumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Raj mane lagyo kasumbi no rang
Kasumbi no rang, kasumbi no rang
Ae piditni aasuda dhare hahakare relyo kasaumbi no rang
Ho raj relyo kasaumbi no rang
Aeva shahidona dhagdhagta nisvase nisvase sadgyo kasaumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ae dhartina bhukya kangalone gale chhalkayo kasaumbi no rang
Ho raj chhalkayo kasaumbi no rang
Aeva bismil betaoni matane bhale kai malkyo kasaumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ae ghodi ghodi pyala bhariya rangila ho pijo kasaumbi no rang
Ho raj pijo kasaumbi no rang
Aeva doranga dekhine dariya tekila ho lejo kasaumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang
Ho raj mane lagyo kasumbi no rang.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Kasumbi No Rang lyrics full version?
You can read the full lyrics of "Kasumbi No Rang" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Kasumbi No Rang?
"Kasumbi No Rang" is beautifully sung by Praful Dave. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Kasumbi No Rang?
The lyrics were written by Traditional and the music was composed by Appu.
Where can I find Kasumbi No Rang lyrics in Gujarati?
Find the complete lyrics of "Kasumbi No Rang" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Kasumbi No Rang?
Yes, the official music video is embedded above and was released on 2020-09-06.
Which album and language is Kasumbi No Rang from?
"Kasumbi No Rang" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Kasumbi No Rang?
This track falls under the Folk genre and was released by soormandir.
About "Kasumbi No Rang" – Lyrics Meaning & Theme
"Kasumbi No Rang" is a Gujarati track from the album "", sung by the immensely talented Praful Dave. The music, composed by Appu, perfectly blends with the lyrics penned by Traditional.
The song dives into themes of Folk. The poetic verses reflect real emotions that resonate with fans of Folk music.
Released under the label soormandir in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Kasumbi No Rang" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.