Kahva Vada - Song Cover Image

Kahva Vada by singer Vijay Jornang Lyrics in Gujarati

ArtistVijay Jornang
Album
LanguageGujarati
MusicKirit Thakor
LyricistDharmik Bamosana, Vijay Sisodra
Labelkalam digital
GenreDevotional
Year2021
Starring
Release Date2021-08-26

Kahva Vada Sung by Vijay Jornang | Written by Dharmik Bamosana, Vijay Sisodra

Kahva Vada lyrics in Gujarati with official video. Sung by Vijay Jornang and written by Dharmik Bamosana, Vijay Sisodra. Watch & read full lyrics online.
LYRICS OF KAHVA VADA IN GUJARATI: કાહવા વાળા, The song is sung by Vijay Jornang from Kalam Digital . "KAHVA VADA" is a Gujarati Devotional song, composed by Kirit Thakor , with lyrics written by Dharmik Bamosana and Vijay Sisodra .
Ho kahva vada re mara goga rona re
He he dharam naa kom maa dhil naa hoy
Aeni pedhi cher naa hoy
Kahva vada re kahva vada re
Ho jene jivte swarg jou naa hoy
Vela padharo kahvani moy
Kahva vada re kahva vada re
Ho kahva jaine lage ame aaya jone kaashi
Rom rotlo khava banyu hase raat vasi
Kahva jaine lage ame aaya jone kaashi
Rom rotlo khava banyu hase raat vasi
He he dharam naa kom maa dhil naa hoy
Aeni pedhi cher naa hoy
Kahva vada re kahva vada re
He kaashi kahva vada re mara goga rona re
Ho moti moti mediyo ne ugamna darwaja
Haridwar no hari banyo gogo maro raja
Ho hona ni hokare betho aaj maro gogo
Adhona nu mon maryada ne mobho
atozlyric.com
Ho dhan ghadi ne dhan ae chhe dado
Kaashi maa goga ae karayo jay kaaro
Dhan ghadi ne dhan ae chhe dado
Kaashi maa goga ae karayo jay kaaro
He…he he dharam naa kom maa dhil naa hoy
Aeni pedhi cher naa hoy
Kahva vada re kahva vada re
He kaahva vedod vada re maar goga rona re
Ho laala bapa naa amar hase lekh
Viha bapa ni hachi hati tek
Ho jayrom bapa naa hathe modyo hase jas
Bapa ni dhakti no lagyo raja bhakat ne ras
Ho bhagwon bhuva naa bhero se gogo
Kaahva ne kaashi mone se loko
Bhagwon bhuva naa bhelo se gogo
Kaahva ne kaashi mone se aaj loko
He darshn chalahar no gogo rom
Karto kaali rate kom
Goga rona re mara kaahva vada re
He kahva vada re maar goga rona re
Ajona ne vada re mara goga rona re
હો કાહવા વાળા રે મારા ગોગા રોણા રે
હે હે ધરમ માં કોમ માં ઢીલ ના હોય
એની પેઢી ચેર ના હોય
કાહવા વાળા રે કાહવા વાળા રે
હો જેને જીવતે સ્વર્ગ જોઉં ના હોય
વેલા પધારો કાહવાની મોય
કાહવા વાળા રે કાહવા વાળા રે
ભારતલીરીક્સ.કોમ
હો કાહવા જઈને લાગે અમે આયા જોને કાશી
રોમ રોટલો ખાવા બન્યું હશે રાત વાસી
કાહવા જઈને લાગે અમે આયા જોને કાશી
રોમ રોટલો ખાવા બન્યું હશે રાત વાસી
હે હે.. ધરમ ના કોમ માં ઢીલ ના હોય
એની પેઢી ચેર ના હોય
કાહવા વાળા રે કાહવા વાળા રે
હે કાશી કાહવા વાળા રે મારા ગોગા રોણા રે
હો મોટી મોટી મેડિયો ને ઉગમણા દરવાજા
હરિદ્વાર નો હરિ બન્યો ગોગો મારો રાજા
હો હોના ની હોકળે બેઠો આજ મારો ગોગો
અઢોણા નું મોન મર્યાદા ને મોભો
હો ધન ઘડી ને ધન એ સે દાડો
કાશી માં ગોગા એ કરાયો જય કારો
ધન ઘડી ને ધન એ સે દાડો
કાશી માં ગોગા એ કરાયો જય કારો
હે…હે હે ધરમ ના કોમ માં ઢીલ ના હોય
એની પેઢી ચેર ના હોય
કાહવા વાળા રે કાહવા વાળા રે
હે કાહવા વેળોદ વાળા રે મારા ગોગો રોણા રે
હો લાલા બાપા ના અમર હશે લેખ
વિહા બાપા ની હાચી હતી ટેક
હો જેયરોમ બાપા ના હાથે મોડયો હશે જસ
બાપા ની ભક્તિ નો લાગ્યો રાજા ભકત ને રસ
હો ભગવોન ભુવાના ભેળો સે ગોગો
કાહવા ને કાશી મોને સે લોકો
ભગવોન ભુવા ના ભેળો સે ગોગો
કાહવા ને કાશી મોને સે આજ લોકો
હે દર્શન ચાલાહર નો ગોગો રોમ
કરતો કાળી રાતે કોમ
ગોગા રોણા રે મારા કાહવા વાળા રે
હે કાહવા વાળા રે માર ગોગા રોણા રે
અજોણા ને વાલા રે મારા ગોગા રોણા રે
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Kahva Vada lyrics full version?

You can read the full lyrics of "Kahva Vada" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Kahva Vada?

"Kahva Vada" is beautifully sung by Vijay Jornang. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Kahva Vada?

The lyrics were written by Dharmik Bamosana, Vijay Sisodra and the music was composed by Kirit Thakor.

Where can I find Kahva Vada lyrics in Gujarati?

Find the complete lyrics of "Kahva Vada" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Kahva Vada?

Yes, the official music video is embedded above and was released on 2021-08-26.

Which album and language is Kahva Vada from?

"Kahva Vada" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Kahva Vada?

This track falls under the Devotional genre and was released by kalam digital.

About "Kahva Vada" – Lyrics Meaning & Theme

"Kahva Vada" is a Gujarati track from the album "", sung by the immensely talented Vijay Jornang. The music, composed by Kirit Thakor, perfectly blends with the lyrics penned by Dharmik Bamosana, Vijay Sisodra.

The song dives into themes of Devotional. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional music.

Released under the label kalam digital in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Kahva Vada" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.