Tari Diwani by singer Twinkle Sharma Lyrics in Gujarati
Artist
Twinkle Sharma
Album
Language
Gujarati
Music
Pinkesh Vaghela
Lyricist
K.P.Kinara
Label
kinara films
Genre
Love
Year
2020
Starring
Release Date
2020-09-30
Tari Diwani Sung by Twinkle Sharma | Written by K.P.Kinara
Tari Diwani lyrics in Gujarati with official video. Sung by Twinkle Sharma and written by K.P.Kinara. Watch & read full lyrics online.
LYRICS OF TARI DIWANI IN GUJARATI: તારી દીવાની, The song is sung by Twinkle Sharma from Kinara Films . "TARI DIWANI" is a Gujarati Love song, composed by Pinkesh Vaghela , with lyrics written by K.P.Kinara .
હૂતો તારી પાડોહ માં રેહતી
હૂતો તારી પાડોહ માં રેહતી
તન રાત દિન જોતી
તોયે પૂછે મને કોણ
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે યાદ માં તારા રેહતી
ઘાયલ થઇ ને ફરતી
તોયે પૂછે મને કોણ
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હૂતો તારી પાડોહ માં રેહતી
તન રાત-દિન જોતી
તોયે પૂછે મને કોણ
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હો પેહલી નજરે પ્રેમ થયો મને તારો
માની બેઠી તને મારો દીવાનો
હો રોવેશે દલડું માંગે સાથ તારો
માની જાને હાથ જાલીલે મારો
એ તારા પ્રેમ માં પાગલ થઇ ને બેઠી
તને મન નો માણીગર માની બેઠી
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હૂતો તારી પાડોહ માં રેહતી
તન રાત-દિન જોતી
તોયે પૂછે મને કોણ
તારી દીવાની હૂત તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હો નજર થી નજરો મળે તારી મારી
આશા છે મને તું માની લે તારી
હો સપનું મારુ હું બનું તારી રાની
નહિ બનું તો રહુ આયિખું કુંવારી
હૂતો તારી ઘરવારી થઇ ને રહીશ
તારા ઘર ના પાણીડાં હું રે ભરીશ
એ તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હૂતો તારી પાડોહ માં રેહતી
તન રાત-દિન જોતી
તોયે પૂછે મને કોણ
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
હે તારી દીવાની હૂતો તારી દીવાની
Huto tari padoh ma rehti
Huto tari padoh ma rehti
Tan raat din joti
Toye puchhe mane kon
He tari diwani huto tari diwani
He tari diwani huto tari diwani
He yaad ma tara rehti
Ghayal thai ne farti
Toye puchhe mane kon
He tari diwani huto tari diwani
He tari diwani huto tari diwani
Huto tari padoh ma rehti
Tan raat din joti
Toye puchhe mane kon
He tari diwani huto tari diwani
He tari diwani huto tari diwani
Ho pehli najare prem thayo mane taro
Mani bethi tane maro diwano
Ho rovese daldu mage sath taro
Mani jane hath jali le maro
Ae tara prem ma pagal thai ne bethi
Tane man no manigar mani bethi
Tari diwani huto tari diwani
He tari diwani huto tari diwani
Huto tari padoh ma rehti
Tan raat din joti
Toye puchhe mane kon
He tari diwani huto tari diwani
He tari diwani huto tari diwani
He tari diwani huto tari diwani
Ho najar thi najro male tari mari
Aasha chhe mane tu mani le tari
Ho sapnu maru hu banu tari rani
Nahi banu to rahu aayikhu kuvari
Huto tari gharvari thai ne rahis
Tara ghar na panida hu re bharis
Ae tari diwani huto tari diwani
He tari diwani huto tari diwani
Huto tari padoh ma rehti
Tan raat din joti
Toye puchhe mane kon
He tari diwani huto tari diwani
He tari diwani huto tari diwani
He tari diwani huto tari diwani
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Tari Diwani lyrics full version?
You can read the full lyrics of "Tari Diwani" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Tari Diwani?
"Tari Diwani" is beautifully sung by Twinkle Sharma. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Tari Diwani?
The lyrics were written by K.P.Kinara and the music was composed by Pinkesh Vaghela.
Where can I find Tari Diwani lyrics in Gujarati?
Find the complete lyrics of "Tari Diwani" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Tari Diwani?
Yes, the official music video is embedded above and was released on 2020-09-30.
Which album and language is Tari Diwani from?
"Tari Diwani" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Tari Diwani?
This track falls under the Love genre and was released by kinara films.
About "Tari Diwani" – Lyrics Meaning & Theme
"Tari Diwani" is a Gujarati track from the album "", sung by the immensely talented Twinkle Sharma. The music, composed by Pinkesh Vaghela, perfectly blends with the lyrics penned by K.P.Kinara.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
Released under the label kinara films in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Tari Diwani" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.