Matlabi Duniya Joje Mari Mata - Song Cover Image

Matlabi Duniya Joje Mari Mata by singer Shakti Odhaviya Lyrics in Gujarati

ArtistShakti Odhaviya
Album
LanguageGujarati
MusicRavi-Rahul
LyricistShakti Odhaviya, Sedha Vachiya
Labelrm meldi wala
GenreDevotional
Year2021
StarringSong Shakti odhaviya, Bhoomi Somani, Mahesh Fauji
Release Date2021-03-02

Matlabi Duniya Joje Mari Mata Sung by Shakti Odhaviya | Written by Shakti Odhaviya, Sedha Vachiya

Matlabi Duniya Joje Mari Mata lyrics in Gujarati with official video. Sung by Shakti Odhaviya and written by Shakti Odhaviya, Sedha Vachiya. Watch & read full lyrics online.
મતલબી દુનિયા જોજે મારી માતા | MATLABI DUNIYA JOJE MARI MATA LYRICS IN GUJARATI: The song is sung by Shakti Odhaviya under RM Meldi Wala label. "MATLABI DUNIYA JOJE MARI MATA" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Shakti Odhaviya and Sedha Vachiya . The music video of this Devotional song stars Shakti odhaviya, Bhoomi Somani and Mahesh Fauji.
હો મારી મેલડી જો મારા સાથ માં ના હોય
હો મારી મેલડી માઁ
મારી મેલડી જો મારા સાથ માં ના હોય
મારી માતા જો મારા ભેળી ના હોય
મતલબી દુનિયા મને જીવવા ના દોત
અરે આ તો દગાળી રે દુનિયા મને જીવવા ના દોત
હો એકે ટાણા નું હકે ખાવા ના દોત
મારી મેલડી જો મારા સાથ માં ના હોય
મતલબી દુનિયા મને જીવવા ના દોત
એ જીવવા ના દોત રોઈ દાડા મારા જોત
આવી મારી વેદના કન જઇ ને કોત
એ મારે વખા નો કદી પાર ના રે હોત
મારી મેલડી જો મારા સાથ માં ના હોય
મતલબી દુનિયા મને જીવવા ના દોત
દગાળી રે દુનિયા મને જીવવા ના દોત
ભારતલીરીક્સ.કોમ
હો નોતું રે કોય મારુ આરે જગત માં
મેલડી મળી રે આવા રે વખત માં
ઓ મારી મેલડી માઁ
નોતું રે કોઈ મારુ આરે જગત માં
મેલડી મળી રે આવા રે વખત માં
હો મેલડી મળી ને મેં તો જગ લીધું જીતી.
દુઃખ મારુ તાર્યુ હાચી હતી નીતિ
એ કોય મન માડી ના ઓળખતું હોત
કોય મન માડી ના ઓળખતું હોત
મતલબી દુનિયા મને જીવવા ના દોત
દગાળી રે દુનિયા મને જીવવા ના દોત
હો માગ્યું તે આલ્યું માડી હજાર હાથવાળી
હાથ ફેલાયો નથી તારા સિવાય માવડી
ઓ મારી મેલડી માઁ
માગ્યું તે આલ્યું માડી હજાર હાથવાળી
હાથ ફેલાયો નથી તારા સિવાય માવડી
તારા સિવાય માવડી
હો થઇ જાય કોમ મારુ નામ તારું લેતા
આંગણે મારા સુખ ના ઝરણાં રે વેહતા
એ મેલડી ની બોલવાની વેળા ચેવી હોય
મેલડી ની બોલવાની વેળા ચેવી હોય
ખાધે ખૂટે ના એવો કાળો માર હોય
વાપરે નેઠે ના એવો કાળો માર હોય
હો સિટીએમ બેઠી માડી લીલા રે લેબડે
રજુ ભુવા રાજી મેલડી તું જે કરે
ઓ મારી મેલડી માઁ
સીટીએમ બેઠી માડી લીલા રે લેબડે
રજુ ભુવા રાજી મેલડી તું જે કરે
મેલડી તું જે કરે
રજુ ભુવા નું હાચુ માવતર માં મેલડી
તને પૂછ્યા વગર ડગલું ભરે ના મેલડી
એ મારી મેલડી જો મારા સાથ માં ના હોય
મારી માતા જો મારા ભેળી ના હોય
મતલબી દુનિયા મને જીવવા ના દોત
હો મતલબી દુનિયા મને જીવવા ના દોત
હો દગાળી દુનિયા મને જીવવા ના દોત.
Ho mari meldi jo mara sath ma na hoy
Ho mari meldi ma
Mari meldi jo mara sath ma na hoy
Mari mata jo mara bhedi na hoy
Matlabi duniya mane jivva na dot
Are aa to dagadi re duniya mane jivva na dot
Ho eke taana nu hake khava na dot
Mari meldi jo mara sath ma na hoy
Matlabi duniya mane jivva na dot
Ae jivva na dot roi dada mara jot
Aavi mari vedna kan jai ne kot
Ae mare vakha no kadi paar na re hot
Mari meldi jo mara sath ma na hoy
Matlabi duniya mane jivva na dot
Dagadi re duniya mane jivva na dot
Ho notu re koy maru aare jagat ma
Meldi madi re aava re vakhat ma
O mari meldi ma
Notu re koy maru aare jagat ma
Meldi madi re aava re vakhat ma
Ho meldi madi ne main to jaga lidhu jiti
Dukh maru taryu hachi hati niti
Ae koy man madi na odkhatu hot
Koy man madi na odkahtu hot
Matlabi duniya mane jivva na dot
Dagadi re duniya mane jivva na dot
Ho magyu te aalyu madi hazaar hathvadi
Hath felayo nathi tara sivaay mavdi
O mari meldi ma
Magyu te aalyu madi hazaar hathvadi
Hath felayo nathi tara sivaay mavdi
Tara sivaay mavdi
Ho thai jay kom maru naam taru leta
Aangane mara sukh na jharna re vehta
Ae meldi ni bolvani vera chevi hoy
Meldi ni bolvani vera chevi hoy
Khadhe khute na evo kado maar hoy
Vapre nethe na evo kado maar hoy
Ho ctm bethi madi leela re lebade
Raju bhuva raaji meldi tu je kare
Ho mari meldi ma
Ctm bethi madi leela re lebade
Raju bhuva raaji meldi tu je kare
Meldi tu je kare
atozlyric.com
Raju bhuva nu hachu mavtar ma meldi
Tane puchhya vagar daglu bhare na meldi
Ae mari maldi jo mara sath ma na hoy
Mari mata jo mara bhedi na hoy
Matlabi duniya mane jivva na dot
Ho matlabi duniya mane jivva na dot
Ho dagadi duniya mane jivva na dot.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Matlabi Duniya Joje Mari Mata lyrics full version?

You can read the full lyrics of "Matlabi Duniya Joje Mari Mata" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Matlabi Duniya Joje Mari Mata?

"Matlabi Duniya Joje Mari Mata" is beautifully sung by Shakti Odhaviya. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Matlabi Duniya Joje Mari Mata?

The lyrics were written by Shakti Odhaviya, Sedha Vachiya and the music was composed by Ravi-Rahul.

Where can I find Matlabi Duniya Joje Mari Mata lyrics in Gujarati?

Find the complete lyrics of "Matlabi Duniya Joje Mari Mata" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Matlabi Duniya Joje Mari Mata?

Yes, the official music video is embedded above and was released on 2021-03-02.

Which album and language is Matlabi Duniya Joje Mari Mata from?

"Matlabi Duniya Joje Mari Mata" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Matlabi Duniya Joje Mari Mata?

This track falls under the Devotional genre and was released by rm meldi wala.

Who stars in Matlabi Duniya Joje Mari Mata music video?

The music video features Song Shakti odhaviya, Bhoomi Somani, Mahesh Fauji in leading roles, adding visual appeal to the song.

About "Matlabi Duniya Joje Mari Mata" – Lyrics Meaning & Theme

"Matlabi Duniya Joje Mari Mata" is a Gujarati track from the album "", sung by the immensely talented Shakti Odhaviya. The music, composed by Ravi-Rahul, perfectly blends with the lyrics penned by Shakti Odhaviya, Sedha Vachiya.

The song dives into themes of Devotional. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional music.

The music video features Song Shakti odhaviya, Bhoomi Somani, Mahesh Fauji, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label rm meldi wala in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Matlabi Duniya Joje Mari Mata" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.