Venla Re Vaya - Song Cover Image

Venla Re Vaya by singer Lalita Ghodadra Lyrics in Gujarati

ArtistLalita Ghodadra
Album
LanguageGujarati
MusicManoj Vimal
LyricistNarsinh Mehta
Labelprachin prabhatiya
GenreBhajan
Year2020
Starring
Release Date2020-08-31

Venla Re Vaya Sung by Lalita Ghodadra | Written by Narsinh Mehta

Venla Re Vaya lyrics in Gujarati with official video. Sung by Lalita Ghodadra and written by Narsinh Mehta. Watch & read full lyrics online.
LYRICS OF VENLA RE VAYA IN GUJARATI: વેણલા રે વાયા, The song is recorded by Lalita Ghodadra from album Prachin Prabhatiya . "Venla Re Vaya" is a Gujarati Bhajan song, composed by Manoj Vimal , with lyrics written by Narsinh Mehta .
એ વેણલા રે વાયા કાનુડા
વેણલા રે વાયા રે
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
ભારતલીરીક્સ.કોમ
વેણલા રે વાયા કાનુડા
વેણલા રે વાયા રે
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા રે
જાગો જશોદાના કુંવરવેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
પંખીડા બોલે ને ઓલી જી
પંખીડા બોલે ને ઓલી રજની રહી થોડી રે
સેજલડીથી ઊઠો વાલા આળશડાં મરોડો રે
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
વેણલા રે વાયા કાનુડા
વેણલા રે વાયા રે
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
પાસું રે મરડો તો વાલા જી
પાસું રે મરડો તો મારા ચીર લઉં તાણી રે
સખી સૈયર હારે મારે જાવું રે પાણીલાં રે
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા રે વાયા
વેણલા રે વાયા કાનુડા
વેણલા રે વાયા રે
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
સાસુ રે હઠેલી વેરણ જી
સાસુ રે હઠેલી વેરણ નણદી રે હઠેલી રે
પેલી રે પડોશણ ઘેર વલોણાં વાગે રે
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા રે વાયા
વેણલા રે વાયા કાનુડા
વેણલા રે વાયા રે
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જેને જેવો ભાવ જાગે જી
જેને જેવો ભાવ જાગે તેને તેવું થાય રે
નરસૈયાના સ્વામી વિના આ વ્હાણલા રે કેમ વાય રે
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા રે વાયા
વેણલા રે વાયા કાનુડા
વેણલા રે વાયા રે
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા વાયા
જાગો જશોદાના કુંવર વેણલા વાયા.
Ae venla re vaya kanuda
Venl re vaya re
Jago jashodana kunwar venla vaya
Venla re vaya kanuda
Venla re vaya re
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla vaya
atozlyric.com
Tamare aoshike mara chir champaya re
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla vaya
Pankhida bole ne aoli ji
Pankhida bole ne aoli rajani rahi thodi re
Sejladithi utho vala aadshada marodo re
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla vaya
Venla re vaya kanuda
Venla re vaya re
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla vaya
Pasu re mardo to vala ji
Pasu re mardo to mara chir lau tani re
Sakhi saiyar hare mare javu re ponila re
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla re vaya
Venla re vaya kanuda
Venla re vaya re
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla vaya
Sasu re hatheli veran ji
Sasu re hatheli veran nandi re hatheli re
Peli padoshan gher valona vage re
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla re vaya
Venla re vaya kanuda
Venla re vaya re
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla vaya
Jene jevo bhav jage ji
Jene jevo bhav jage tene tevu thay re
Narsaiyana swami vina aa vhanla re kem vay re
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla re vaya
Venla re vaya kanuda
Venla re vaya re
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla vaya
Jago jashodana kunwar venla vaya.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Venla Re Vaya lyrics full version?

You can read the full lyrics of "Venla Re Vaya" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Venla Re Vaya?

"Venla Re Vaya" is beautifully sung by Lalita Ghodadra. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Venla Re Vaya?

The lyrics were written by Narsinh Mehta and the music was composed by Manoj Vimal.

Where can I find Venla Re Vaya lyrics in Gujarati?

Find the complete lyrics of "Venla Re Vaya" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Venla Re Vaya?

Yes, the official music video is embedded above and was released on 2020-08-31.

Which album and language is Venla Re Vaya from?

"Venla Re Vaya" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Venla Re Vaya?

This track falls under the Bhajan genre and was released by prachin prabhatiya.

About "Venla Re Vaya" – Lyrics Meaning & Theme

"Venla Re Vaya" is a Gujarati track from the album "", sung by the immensely talented Lalita Ghodadra. The music, composed by Manoj Vimal, perfectly blends with the lyrics penned by Narsinh Mehta.

The song dives into themes of Bhajan. The poetic verses reflect real emotions that resonate with fans of Bhajan music.

Released under the label prachin prabhatiya in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Venla Re Vaya" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.