Jay Adhyashakti Aarti by singer Bhavna Panchal Lyrics in Gujarati
Artist
Bhavna Panchal
Album
Language
Gujarati
Music
Rahul Nadiya, Ravi Nagar
Lyricist
Traditional
Label
rdc gujarati
Genre
Devotional, Aarti
Year
2024
Starring
Release Date
2024-10-04
Jay Adhyashakti Aarti Sung by Bhavna Panchal | Written by Traditional
Jay Adhyashakti Aarti lyrics in Gujarati with official video. Sung by Bhavna Panchal and written by Traditional. Watch & read full lyrics online.
JAY ADHYASHAKTI AARTI LYRICS IN GUJARATI: જય આદ્યાશક્તિ આરતી, The song is sung by Bhavna Panchal and released by RDC Gujarati label. "JAY ADHYASHAKTI AARTI" is a Gujarati Devotional and Aarti song, composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Traditional .
જય આદ્યાશક્તિ
મૈયા જય આદ્યાશક્તિ
અખંડ ભ્રહ્માંડ દિપાવ્યા માં
અખંડ ભ્રહ્માંડ દિપાવ્યા માં
પડવે પંડિત માં
ૐ જયો જયો માં જગદંબે
દ્રિતીયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું
મૈયા શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવે માં
બ્રહ્મા ગણપતિ ગાવે માં
હર ગાવે હર માં
ૐ જયો જયો માં જગદંબે
તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા
મૈયા ત્રિભુવનમાં બેઠા
દયા થકી તરવેણી માં
દયા થકી તરવેણી માં
તમે તરવેણી માં
ૐ જયો જયો માં જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં સચરાચર વ્યાપ્યા
મૈયા સચરાચર વ્યાપ્યા
ચાર ભુજા ચૌ દિશા માં
ચાર ભુજા ચૌ દિશા માં
પ્રગટ્યા દક્ષિણ માં
ૐ જયો જયો માં જગદંબે
પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા
મૈયા પંચમી ગુણ પદ્મા
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે માં
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે માં
પંચે તત્વો માં
ૐ જયો જયો માં જગદંબે
ષષ્ઠી તુ નારાયણી મહીષાસુર માર્યો
મૈયા મહીષાસુર માર્યો
નર નારીના રૂપે માં
નર નારીના રૂપે માં
વ્યાપ્યા સઘળે માં
ૐ જયો જયો માં જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી
મૈયા સંધ્યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી માં
ગૌ ગંગા ગાયત્રી માં
ગૌરી ગીતા માં
ૐ જયો જયો માં જગદંબે
અષ્ઠમી અષ્ટ ભુજા આઈ આનંદા
મૈયા આઈ આનંદા
સુરનર મુનિવર જનમ્યા માં
સુરનર મુનિવર જનમ્યા માં
દેવ દૈત્યો માં
ૐ જયો જયો માં જગદંબે
નવમી નવકુળ નાગ સર્વે નવદુર્ગા
મૈયા સર્વે નવદુર્ગા
નવરાત્રીના પૂજન
શિવરાત્રીના અર્ચન
કીધા હર બ્રહ્મા
ૐ જયો જયો માં જગદંબે
દશમી દશ અવતાર જય વિજયા દશમી
મૈયા જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા માં
રામે રામ રમાડ્યા માં
રાવણ રોળ્યો માં
ૐ જયો જયો માં જગદંબે
એકાદશી અગિયારસ કાત્યાયની કામા
મૈયા કાત્યાયની કામા
કામ દુર્ગા કાલિકા માં
કામ દુર્ગા કાલિકા માં
શ્યામા ને રામા
ૐ જયો જયો માં જગદંબે
બારસે બાળા રૂપ બહુચરી અંબામાં
મૈયા બહુચરી અંબા માં
બટુક ભૈરવ સોહિયે માં
કાળ ભૈરવ સોહિયે માં
તારા છે તુજ માં
ૐ જયો જયો માં જગદંબે
તેરસે તુળજા રૂપ તમે તારૂણી માતા
મૈયા તમે તારૂણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ
ગુણ તારા ગાતા
ૐ જયો જયો માં જગદંબે
ચૌદસે ચૌદા રૂપ ચંડી ચામુંડા
મૈયા ચંડી ચામુંડા
ભાવભક્તિ કંઈ આપો માં
ચતુરાઈ કંઈ આપો માં
સિંહ વાહીની માતા
ૐ જયો જયો માં જગદંબે
પૂનમે કુંભ ભર્યો માં સાંભળજો કરૂણા
મૈયા સાંભળજો કરૂણા
વશિષ્ઠ દેવે વખાણ્યાં માં
મારકંડ મુનિએ વખાણ્યાં માં
ગાઈ શુભ કવિતા
ૐ જયો જયો માં જગદંબે
સવંત સોળ સત્તાવન સોળસે બાવીસ માં
મૈયા સોળસે બાવીસ માં
સવંત સોળે પ્રગટ્યાં માં
સવંત સોળે પ્રગટ્યાં માં
રેવાને તીરે
માં ગંગાને તીરે
ૐ જયો જયો માં જગદંબે
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે
મૈયા જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી માં
ભણે શિવાનંદ સ્વામી માં
સુખ સંપત્તિ થાશે
હર કૈલાસે જાશે
માં અંબા દુઃખ હરશે
ૐ જયો જયો માં જગદંબે
ભાવ ન જાણું, ભક્તિ ન જાણું
નવ જાણું સેવા
મૈયા નવ જાણું સેવા
વલ્લભ ભટ્ટને રાખ્યા
વલ્લભ ભટ્ટને રાખ્યા
શરણે સુખ દેવા
ૐ જયો જયો માં જગદંબે
એકમ એક સ્વરૂપ અંતર નવ ધરશો
મૈયા અંતર નવ ધરશો
ભોળા ભવાનીને ભજતાં માં
ભોળી અંબામાંને ભજતાં માં
ભવસાગર તરશો
ૐ જયો જયો માં જગદંબે
માં નો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી
મૈયા શોભા બહુ સારી
આંગણ કુક્ડ નાચે માં
આંગણ કુક્ડ નાચે માં
જય બહુચર બાળી
ૐ જયો જયો માં જગદંબે
ૐ જયો જયો માં જગદંબે
ૐ જયો જયો માં જગદંબે
Jay adhyashakti
Maiya jay adhyashakti
Akhand brahmand dipavya maa
Akhand brahmand dipavya maa
Padve pandit maa
Om jayo jayo maa jagdambe
Dritiya bey swaroop shivshakti janu
Maiya shivshakti janu
Brahma ganpati gave maa
Brahma ganpati gave maa
Har gave har maa
Om jayo jayo maa jagdambe
Tran swaroop tribhuvan ma betha
Maiya tribhuvan ma betha
Daya thaki tarveni maa
Daya thaki tarveni maa
Tame tarveni maa
Om jayo jayo maa jagdambe
Chatura mahalaxmimaa sachrachar vyapya
Maiya sachrachar vyapya
Chaar bhuja chou disha maa
Chaar bhuja chou disha maa
Pragatya dakshin maa
Om jayo jayo maa jagdambe
Panchami panch rushi maa panchmi gun padma
Maiya panchmi gun padma
Panch sahastra tya sohiye maa
Panch sahastra tya sohiye maa
Panche tatvo maa
Om jayo jayo maa jagdambe
Shashthi tu narayani mahisasur maryo
Maiya mahisasur maryo
Narnari na roope maa
Narnari na roope maa
Vyapya saghade maa
Om jayo jayo maa jagdambe
Saptami sapta patal sandhya savitri
Maiya sandhya savitri
Gau ganga gayatri maa
Gau ganga gayatri maa
Gauri geeta maa
Om jayo jayo maa jagdambe
Ashthami ashth bhuja aai ananda
Maiya aai ananda
Surnar munivar janamya maa
Surnar munivar janamya maa
Dev daityo maa
Om jayo jayo maa jagdambe
Navmi navkul naag sarve navdurga
Maiya sarve navdurga
Navratri na poojan
Shivratri na archan
Kidha har brahma
Om jayo jayo maa jagdambe
Dashmi dash avtaar jay vijyadashmi
Maiya jay vijyadashmi
Rame ram ramadya maa
Rame ram ramadya maa
Ravan rodyo maa
Om jayo jayo maa jagdambe
Ekadashi agiyaras katyayani kamaa
Maiya katyayani kamaa
Kaam durga kalika maa
Kaam durga kalika maa
Shyama ne rama
Om jayo jayo maa jagdambe
Barse bala roop bahuchari ambamaa
Maiya bahuchari ambamaa
Batuk bhairav sohiye maa
Kal bhairav sohiye maa
Tara chhe tuj maa
Om jayo jayo maa jagdambe
Terse tulja roop tame taruni mata
Maiya tame taruni mata
Brahma vishnu sada shiv
Brahma vishnu sada shiv
Gun tara gata
Om jayo jayo maa jagdambe
Chaudase chuda roop chandi chamunda
Maiya chandi chamunda
Bhav bhakti kai aapo maa
Chaturai kai aapo sihwahani maata
Om jayo jayo maa jagdambe
Pooname kumbh bharyo maa sambhadjo karuna
Maiya sambhadjo karuna
Vashishtha deve wakhanya maa
Markand deve wakhanya maa
Gaai shubh kavita
Om jayo jayo maa jagdambe
Savant sol satavan solse baavis maa
Maiya solse baavis maa
Savant sole pragatya maa
Savant sole pragatya maa
Reva ne tire
Maa ganga ne tire
Om jayo jayo maa jagdambe
Shiv shaktini aarti je koi gaashe
Maiya je bhaave gashe
Bhane shivanand swami maa
Bhane shivanand swami maa
Sukh smapati thashe
Har kailashe jase
Maa amba dukh harshe
Om jayo jayo maa jagdambe
Bhav na janu bhakti na janu
Nav janu seva
Maiya nav janu seva
Vallabhbhattane rakhya maa
Vallabhbhattane rakhya maa
Sharne sukh deva
Om jayo jayo maa jagdambe
Ekme ek swarup antar nav dharsho
Maiya antar nav dharsho
Bhola bhavani ne bhajta maa
Bhola ambama ne bhajta maa
Bhavsagar tarsho
Om jayo jayo maa jagdambe
Maa no mandap lala gulal shobha bahu sari
Maiya shobha bahu sari
Angan kukad nache maa
Angan kukad nache maa
Jay bahuchar bali
Om jayo jayo maa jagdambe
Om jayo jayo maa jagdambe
Om jayo jayo maa jagdambe
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Jay Adhyashakti Aarti lyrics full version?
You can read the full lyrics of "Jay Adhyashakti Aarti" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Jay Adhyashakti Aarti?
"Jay Adhyashakti Aarti" is beautifully sung by Bhavna Panchal. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Jay Adhyashakti Aarti?
The lyrics were written by Traditional and the music was composed by Rahul Nadiya, Ravi Nagar.
Where can I find Jay Adhyashakti Aarti lyrics in Gujarati?
Find the complete lyrics of "Jay Adhyashakti Aarti" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Jay Adhyashakti Aarti?
Yes, the official music video is embedded above and was released on 2024-10-04.
Which album and language is Jay Adhyashakti Aarti from?
"Jay Adhyashakti Aarti" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Jay Adhyashakti Aarti?
This track falls under the Devotional, Aarti genre and was released by rdc gujarati.
About "Jay Adhyashakti Aarti" – Lyrics Meaning & Theme
"Jay Adhyashakti Aarti" is a Gujarati track from the album "", sung by the immensely talented Bhavna Panchal. The music, composed by Rahul Nadiya, Ravi Nagar, perfectly blends with the lyrics penned by Traditional.
The song dives into themes of Devotional, Aarti. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional, Aarti music.
Released under the label rdc gujarati in 2024, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Jay Adhyashakti Aarti" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.