Patthar Dil - Song Cover Image

Patthar Dil by singer Ashok Thakor Lyrics in Gujarati

ArtistAshok Thakor
Album
LanguageGujarati
MusicHardik Rathod, Bhupat Vagheshwari
LyricistJeet Vaghela
Labelshiv pooja films international
GenreBewafa (બેવફા)
Year2021
StarringSong Vasant Zala, Pooja Rai, Akhtar Shaikh, Sejal Chauhan
Release Date2021-01-29

Patthar Dil Sung by Ashok Thakor | Written by Jeet Vaghela

Patthar Dil lyrics in Gujarati with official video. Sung by Ashok Thakor and written by Jeet Vaghela. Watch & read full lyrics online.
PATTHAR DIL LYRICS IN GUJARATI: Patthar Dil (પથ્થર દિલ) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Ashok Thakor from Shiv Pooja Films international . The song is composed by Hardik Rathod , with lyrics written by Jeet Vaghela . The music video of the song features Vasant Zala, Pooja Rai, Akhtar Shaikh and Sejal Chauhan.
તુંતો હતી પથ્થર ભગવાન માની પૂજ્યા
હો હો તુંતો હતી પથ્થર ભગવાન માની પૂજ્યા
તુંતો હતી પથ્થર ભગવાન માની બેઠ્યાં
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો તુજો મુજથી રૂઠી જાણે રોમ મારા રૂઠ્યાં
તુજો મુજથી રૂઠી જાણે રોમ મારા રૂઠ્યાં
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો વાયરે વાતો ઉડી તારા રે લગન ની
હાલત શું જાણે જાનુ આજે મારા મન ની
વાયરે વાતો ઉડી તારા રે લગન ની
હાલત શું જાણે જાનુ આજે મારા મન ની
હો પ્રેમ તુજથી કર્યો તો કરમ મારા ફૂટ્યા
પ્રેમ તુજથી કર્યો તો કરમ મારા ફૂટ્યા
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો હો હો થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો હો તમે શું જાણો જાનુ કેવા મારા હાલ છે
આંખો માં આંસુ ને હાથ માં રૂમાલ છે
હો આજે તારા હગપણ નો ગોળ રે વેચાય છે
પ્રાણ થી પ્યારી કોક પારકા ની થાય છે
હો ના ઘર નો કે ના ઘાટ નો તમે હારા કરી લુંટ્યા
હો હો હો ના ઘર નો કે ના ઘાટ નો તને હારા કરી લુંટ્યા
ના ઘર નો કે ના ઘાટ નો તને હારા કરી લુંટ્યા
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો તુંતો હતી પથ્થર ભગવાન માની પૂજ્યા
તુંતો હતી પથ્થર ભગવાન માની બેઠ્યાં
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
ભારતલીરીક્સ.કોમ
નથી રે તમનના બીજે પ્યાર કરવાની
તારી યાદો માં આખી જિંદગી રે જવાની
હો હજારો ગુનો જા કર્યા તારા માફ રે
તારા માથે ના લેતી તું આનું પાપ રે
હો રોઈ રે રોઈ ને આંખે આસુંડા રે ખૂટ્યા
હો હો હો રોઈ રે રોઈ ને આંખે આસુંડા રે ખૂટ્યા
રોઈ રે રોઈ ને આંખે આસુંડા રે ખૂટ્યા
થયો પસ્તાવો જ્યારે પોતાનાજ રૂઠ્યાં
એ મારા ભગવોન
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો તુંતો હતી પથ્થર ભગવાન માની પૂજ્યા
તુંતો હતી પથ્થર ભગવાન માની બેઠ્યાં
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
એ મારા પ્રભુ રોમ
થયો પસ્તાવો જ્યારે ઘાવ દિલ માં ફૂટ્યા
હો થયો પસ્તાવો જ્યારે રોમ મારા રૂઠ્યાં
થયો પસ્તાવો જ્યારે પોતાનાજ રૂઠ્યાં
Tuto hati patthar bhagwan maani pujya
Ho ho tuto hati patthar bhagwan maani pujya
Tuto hati patthar bhagwan maani bethya
Thayo pastavo jyare taar dil naa tutya
Ho tujo mujthi ruthi jane rom mara ruthya
Tujo mujthi ruthi jane rom mara ruthya
Thayo pastavo jyare taar dil naa tutya
Ho vayre vaato udi tara re lagan ni
Haalat shu jane jaanu aaje mara man ni
Vayre vaato udi tara re lagan ni
Haalat shu jane jaanu aaje mara man ni
Ho prem tujthi karyo to karam mara futya
Prem tujthi karyo to karam mara futya
Thayo pastavo jyare taar dil naa tutya
Ho ho ho thayo pastavo jyare taar dil naa tutya
Ho ho tame shu jaano jaanu keva maara haal chhe
Aakho maa aasu ne haath maa rumal chhe
Ho aaje taara hagpan no gor re vechay chhe
Pran thi pyari kok parka ni thaay chhe
Ho naa ghar no ke naa ghaat no tame haara kari lutya
Ho ho ho naa ghar no ke naa ghaat no tame haara kari lutya
Naa ghar no ke naa ghaat no tame haara kari lutya
Thayo pastavo jyare taar dil naa tutya
Ho tuto hati patthar bhagwan maani pujya
Tuto hati patthar bhagwan maani bethya
Thayo pastavo jyare taar dil naa tutya
Thayo pastavo jyare taar dil naa tutya
atozlyric.com
Nathi re tamanna bije pyaar karvani
Taari yaado maa aakhi jindagi re javaani
Ho hajaro guno jaa karya taara maaf re
Taara maathe naa leti tu aanu paap re
Ho roi re roi ne aakhe aasuda re khutya
Ho ho ho roi re roi ne aakhe aasuda re khutya
Roi re roi ne aakhe aasuda re khutya
Thayo pastavo jyare potanaj ruthya
Ae maara bhagwon
Thayo pastavo jyare taar dil naa tutya
Ho tuto hati patthar bhagwan maani pujya
Tuto hati patthar bhagwan maani bethya
Thayo pastavo jyare taar dil naa tutya
Ho thayo pastavo jyare taar dil naa tutya
Ae mara parbhu rom
Thayo pastavo jyare ghaav dil maa futya
Ho thayo pastavo jyare rom maara ruthya
Thayo pastavo jyare potanaj ruthya
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Patthar Dil lyrics full version?

You can read the full lyrics of "Patthar Dil" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Patthar Dil?

"Patthar Dil" is beautifully sung by Ashok Thakor. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Patthar Dil?

The lyrics were written by Jeet Vaghela and the music was composed by Hardik Rathod, Bhupat Vagheshwari.

Where can I find Patthar Dil lyrics in Gujarati?

Find the complete lyrics of "Patthar Dil" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Patthar Dil?

Yes, the official music video is embedded above and was released on 2021-01-29.

Which album and language is Patthar Dil from?

"Patthar Dil" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Patthar Dil?

This track falls under the Bewafa (બેવફા) genre and was released by shiv pooja films international.

Who stars in Patthar Dil music video?

The music video features Song Vasant Zala, Pooja Rai, Akhtar Shaikh, Sejal Chauhan in leading roles, adding visual appeal to the song.

About "Patthar Dil" – Lyrics Meaning & Theme

"Patthar Dil" is a Gujarati track from the album "", sung by the immensely talented Ashok Thakor. The music, composed by Hardik Rathod, Bhupat Vagheshwari, perfectly blends with the lyrics penned by Jeet Vaghela.

The song dives into themes of Bewafa (બેવફા). The poetic verses reflect real emotions that resonate with fans of Bewafa (બેવફા) music.

The music video features Song Vasant Zala, Pooja Rai, Akhtar Shaikh, Sejal Chauhan, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label shiv pooja films international in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Patthar Dil" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.