Radvu Tamare Padse - Song Cover Image

Radvu Tamare Padse by singer Mahesh Vanzara Lyrics in Gujarati

ArtistMahesh Vanzara
Album
LanguageGujarati
MusicDipesh Chavda
LyricistRajvinder Singh
Labeldivya films
GenreSad, Bewafa (બેવફા)
Year2021
StarringSong Mahesh Vanzara, Nirav Brahmbhatt, Chhaya Thakor
Release Date2021-11-02

Radvu Tamare Padse Sung by Mahesh Vanzara | Written by Rajvinder Singh

Radvu Tamare Padse lyrics in Gujarati with official video. Sung by Mahesh Vanzara and written by Rajvinder Singh. Watch & read full lyrics online.
રડવું તમારે પડશે | RADVU TAMARE PADSE LYRICS IN GUJARATI: The song is sung by Mahesh Vanzara under Divya Films label. "RADVU TAMARE PADSE" Gujarati song was composed by Dipesh Chavda , with lyrics written by Rajvinder Singh . The music video of this Sad and Bewafa (બેવફા) song stars Mahesh Vanzara, Nirav Brahmbhatt and Chhaya Thakor.
Rade chhe mari ankho aek bewafa ni yaad ma
Meli gai ae to mane keva halat ma
Rade chhe mari ankho aek bewafa ni yaad ma
Meli gai ae to mane keva halat ma
Ho tara jevi bewafai jyare tane malshe
Tara jevo bewafa koi jyare tane malshe
Aekla chhana chhana radvu tamare padse
Ho tara jevi bewafai jyare tane malshe
Tara jevo bewafa koi jyare tane malshe
Aekla chhana chhana radvu tamare padse
Ho tutshe mari shwaso tane khabar nathi padvani
Aavshe mari yaado tyare ankho tari radvani
Tutshe mari shwaso tane khabar nathi padvani
Aavshe mari yaado tyare ankho tari radvani
atozlyric.com
Ho mara jevo hacho na prem koi karshe
Mara jevo hacho na prem koi karshe
Yaado ma amari radvu tamare padse
Ha aekla chhana chhana radvu tamare padse
Ho tara jevi bewafa me na kyay joi
Are ao bewafa te to mari jindagi roli
Ho dil ma rai dil todi adha vacche maro sath chhodi
Todi bharoso maro pal ma thai tu dagali
Ho tutshe taru dil tyare khabar tane padvani
Aavshe mari yaad tu to rat din radvani
Tutshe taru dil tyare khabar tane padvani
Aavshe mari yaad tu to rat din radvani
Ha aaje nahi to kale tu kadar mari karshe
Aaje nahi to kale tu kadar mari karshe
Ha aekla chhana chhana radvu tamare padse
Ha aekla chhana chhana radvu tamare padse
Ho ja nathi have taru kam dur thi tane salam
Tara lidhe maro hacho prem thayo badnam
Ho nathi tane aevi dhari prem ni mane saja aali
Are ao bewafa tu padi gai najar thi mari
Mara jevi mahobbat na kyay tane jadvani
Aavshe mari yado tyare ankho tari radvani
Mara jevi mahobbat na kyay tane jadvani
Aavshe mari yado tyare ankho tari radvani
Ho tara jevi bewafai jyare tane malshe
Tara jevo bewafa koi jyare tane malshe
Aekla chhana chhana radvu tamare padse
Ha aekla chhana chhana radvu tamare padse
Ha mari vato jota jota ankho tamari radshe.
રડે છે મારી આંખો એક બેવફાની યાદમાં
મેલી ગઈ એ તો મને કેવા હાલાતમાં
રડે છે મારી આંખો એક બેવફાની યાદમાં
મેલી ગઈ એ તો મને કેવા હાલાતમાં
હો તારા જેવી બેવફાઈ જયારે તને મળશે
તારા જેવો બેવફા કોઈ જયારે તને મળશે
એકલા છાના છાના રડવું તમારે પડશે
હો તારા જેવી બેવફાઈ જયારે તને મળશે
તારા જેવો બેવફા કોઈ જયારે તને મળશે
એકલા છાના છાના રડવું તમારે પડશે
હો તુંટશે મારી શ્વાસો તને ખબર નથી પડવાની
આવશે મારી યાદો ત્યારે આંખો તારી રડવાની
તુંટશે મારી શ્વાસો તને ખબર નથી પડવાની
આવશે મારી યાદો ત્યારે આંખો તારી રડવાની
હો મારા જેવો હાચો ના પ્રેમ કોઈ કરશે
મારા જેવો હાચો ના પ્રેમ કોઈ કરશે
યાદોમાં અમારી રડવું તમારે પડશે
હા એકલા છાના છાના રડવું તમારે પડશે
હો તારા જેવી બેવફા મેં ના ક્યાંય જોઈ
અરે ઓ બેવફા તે તો મારી જિંદગી રોળી
હો દિલમાં રઈ દિલ તોડી અધવચ્ચે મારો સાથ છોડી
તોડી ભરોસો મારો પલમાં થઈ તું દગાળી
હો તૂટશે તારું દિલ ત્યારે ખબર તને પડવાની
આવશે મારી યાદ તું તો રાત દિન રડવાની
તૂટશે તારું દિલ ત્યારે ખબર તને પડવાની
આવશે મારી યાદો તું તો રાત દિન રડવાની
ભારતલીરીક્સ.કોમ
હા આજે નહીં તો કાલે તું કદર મારી કરશે
આજે નહીં તો કાલે તું કદર મારી કરશે
હા એકલા છાના છાના રડવું તમારે પડશે
હા એકલા છાના છાના રડવું તમારે પડશે
હો જા નથી હવે તારું કામ દુરથી તને સલામ
તારા લીધે મારો હાચો પ્રેમ થયો બદનામ
હો નથી તને એવી ધારી પ્રેમની મને સજા આલી
અરે ઓ બેવફા તું પડી ગઈ નજરથી મારી
મારા જેવી મહોબ્બત ના ક્યાંય તને જડવાની
આવશે મારી યાદો ત્યારે આંખો તારી રડવાની
મારા જેવી મહોબ્બત ના ક્યાંય તને જડવાની
આવશે મારી યાદો ત્યારે આંખો તારી રડવાની
હો તારા જેવી બેવફાઈ જયારે તને મળશે
તારા જેવો બેવફા કોઈ જયારે તને મળશે
એકલા છાના છાના રડવું તમારે પડશે
હા એકલા છાના છાના રડવું તમારે પડશે
હો મારી વાટો જોતા જોતા આંખો તમારી રડશે.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Radvu Tamare Padse lyrics full version?

You can read the full lyrics of "Radvu Tamare Padse" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Radvu Tamare Padse?

"Radvu Tamare Padse" is beautifully sung by Mahesh Vanzara. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Radvu Tamare Padse?

The lyrics were written by Rajvinder Singh and the music was composed by Dipesh Chavda.

Where can I find Radvu Tamare Padse lyrics in Gujarati?

Find the complete lyrics of "Radvu Tamare Padse" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Radvu Tamare Padse?

Yes, the official music video is embedded above and was released on 2021-11-02.

Which album and language is Radvu Tamare Padse from?

"Radvu Tamare Padse" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Radvu Tamare Padse?

This track falls under the Sad, Bewafa (બેવફા) genre and was released by divya films.

Who stars in Radvu Tamare Padse music video?

The music video features Song Mahesh Vanzara, Nirav Brahmbhatt, Chhaya Thakor in leading roles, adding visual appeal to the song.

About "Radvu Tamare Padse" – Lyrics Meaning & Theme

"Radvu Tamare Padse" is a Gujarati track from the album "", sung by the immensely talented Mahesh Vanzara. The music, composed by Dipesh Chavda, perfectly blends with the lyrics penned by Rajvinder Singh.

The song dives into themes of Sad, Bewafa (બેવફા). The poetic verses reflect real emotions that resonate with fans of Sad, Bewafa (બેવફા) music.

The music video features Song Mahesh Vanzara, Nirav Brahmbhatt, Chhaya Thakor, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label divya films in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Radvu Tamare Padse" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.