Hu Tara Dil Ma Tu Mara Dil Ma - Song Cover Image

Hu Tara Dil Ma Tu Mara Dil Ma by singer Rakesh Barot Lyrics in Gujarati

ArtistRakesh Barot
Album
LanguageGujarati
MusicDhaval Kapadiya
LyricistKetan Barot
Labelsaregama gujarati
GenreLove
Year2023
StarringSong Rakesh Barot, Vidhi Shah, Bharti Sen
Release Date2023-11-03

Hu Tara Dil Ma Tu Mara Dil Ma Sung by Rakesh Barot | Written by Ketan Barot

Hu Tara Dil Ma Tu Mara Dil Ma lyrics in Gujarati with official video. Sung by Rakesh Barot and written by Ketan Barot. Watch & read full lyrics online.
LYRICS OF HU TARA DIL MA TU MARA DIL MA IN GUJARATI: હું તારા દિલ માં તું મારા દિલ માં, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "HU TARA DIL MA TU MARA DIL MA" is a Gujarati Love song, composed by Dhaval Kapadiya , with lyrics written by Ketan Barot . The music video of the track is picturised on Rakesh Barot, Vidhi Shah and Bharti Sen.
Ho kanku pagla karje mara jivan ma
Ho kanku pagla karje mara jivan ma
Sneh na toran bandhje mara jivan ma
Hu tara dil ma ne tu mara dil ma
Hu tara dil ma ne tu mara dil ma
Ho aaje mari saath tara haath ma maro haath
Aaje mari saath tara haath ma maro haath
Nahi chodu taro saath
Ho kanku pagla karje mara jivan ma
Ho kanku pagla karje mara jivan ma
Sneh na toran bandhje mara jivan ma
Hu tara dil ma ne tu mara dil ma
Hu tara dil ma ne tu mara dil ma
Ho tari re aankho ma hacho prem re dekhay che
Mara pachal gondi che tu chokkhu ae vartay che
Ho ek tu duniya ma mane vaal karnari
Roj mane male tu ek dado na chuknari
Jem savar pachi sanj em tara par vishwas
Jem savar pachi sanj em tara par vishwas
Bas tu j maro swas
Ho kanku pagla karje mara jivan ma
Ho kanku pagla karje mara jivan ma
Sneh na toran bandhje mara jivan ma
Hu tara dil ma ne tu mara dil ma
Hu tara dil ma ne tu mara dil ma
Ho mara vishe kayam tu to bov re vicharti
Mari badhi tevo ne tu sari rite janati
Ho khabar mari leti tuto raat hoy ke daado
Mane keti hate bhave tuj re maro
Aato be dilo ni vaat tara mate ghana laad
Aato be dilo ni vaat tara mate ghana laad
Manu ram no re paar
Ho kanku pagla karje mara jivan ma
Ho kanku pagla karje mara jivan ma
Sneh na toran bandhje mara jivan ma
Hu tara dil ma ne tu mara dil ma
Ho hu tara dil ma ne tu mara dil ma
Hu tara dil ma ne tu mara dil ma
Ho hu tara dil ma ne tu mara dil ma
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હો આજે મારી સાથ તારા હાથ માં મારો હાથ
આજે મારી સાથ તારા હાથ માં મારો હાથ
નહિ છોડું તારો સાથ
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હો હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હો તારી રે આખો માં હાચો પ્રેમ રે દેખાય છે
મારા પાછળ ગોંડી છે તું ચોખ્ખું એ વર્તાય છે
હો એક તું દુનિયા માં મને વાલ કરનારી
રોજ મને મળે તું એક દાડો ના ચૂકનારી
જેમ સવાર પછી સાંજ એમ તારા પર વિશ્વાસ
જેમ સવાર પછી સાંજ એમ તારા પર વિશ્વાસ
બસ તું જ મારો શ્વાસ
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હો મારા વિષે કાયમ તું તો બોવ રે વિચારતી
મારી બધી ટેવો ને તું સારી રીતે જાણતી
atozlyric.com
હો ખબર મારી લેતી તૂતો રાત હોય કે દાડો
મને કેતી હાતે ભવે તુજ રેજે મારો
આતો બે દિલો ની વાત તારા માટે ઘણા લાડ
આતો બે દિલો ની વાત તારા માટે ઘણા લાડ
માનું રામ નો રે પાર
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હો હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હો હું તારા દિલ માં ને તું મારા દિલ માં
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Hu Tara Dil Ma Tu Mara Dil Ma lyrics full version?

You can read the full lyrics of "Hu Tara Dil Ma Tu Mara Dil Ma" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Hu Tara Dil Ma Tu Mara Dil Ma?

"Hu Tara Dil Ma Tu Mara Dil Ma" is beautifully sung by Rakesh Barot. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Hu Tara Dil Ma Tu Mara Dil Ma?

The lyrics were written by Ketan Barot and the music was composed by Dhaval Kapadiya.

Where can I find Hu Tara Dil Ma Tu Mara Dil Ma lyrics in Gujarati?

Find the complete lyrics of "Hu Tara Dil Ma Tu Mara Dil Ma" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Hu Tara Dil Ma Tu Mara Dil Ma?

Yes, the official music video is embedded above and was released on 2023-11-03.

Which album and language is Hu Tara Dil Ma Tu Mara Dil Ma from?

"Hu Tara Dil Ma Tu Mara Dil Ma" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Hu Tara Dil Ma Tu Mara Dil Ma?

This track falls under the Love genre and was released by saregama gujarati.

Who stars in Hu Tara Dil Ma Tu Mara Dil Ma music video?

The music video features Song Rakesh Barot, Vidhi Shah, Bharti Sen in leading roles, adding visual appeal to the song.

About "Hu Tara Dil Ma Tu Mara Dil Ma" – Lyrics Meaning & Theme

"Hu Tara Dil Ma Tu Mara Dil Ma" is a Gujarati track from the album "", sung by the immensely talented Rakesh Barot. The music, composed by Dhaval Kapadiya, perfectly blends with the lyrics penned by Ketan Barot.

The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.

The music video features Song Rakesh Barot, Vidhi Shah, Bharti Sen, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label saregama gujarati in 2023, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Hu Tara Dil Ma Tu Mara Dil Ma" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.