God Gift - Song Cover Image

God Gift by singer Mahesh Vanzara Lyrics in Gujarati

ArtistMahesh Vanzara
Album
LanguageGujarati
MusicChirag Goswami
LyricistAarav Kathi
Labelsaregama gujarati
GenreLove
Year2025
StarringSong Mahesh Vanzara, Viyona Patil
Release Date2025

God Gift Sung by Mahesh Vanzara | Written by Aarav Kathi

God Gift lyrics in Gujarati with official video. Sung by Mahesh Vanzara and written by Aarav Kathi. Watch & read full lyrics online.
ગોડ ગિફ્ટ | GOD GIFT LYRICS IN GUJARATI is recorded by Mahesh Vanzara from Saregama Gujarati label. The music of the song is composed by Chirag Goswami , while the lyrics of "God Gift" are penned by Aarav Kathi . The music video of the Gujarati track features Mahesh Vanzara and Viyona Patil.
હે બદલાયું ઘણું રે જીવનમાં
પણ આ જાનુંડી ના બદલાણી
મળ્યો હાચો રે પ્રેમ કિસ્મતમાં
હખ દખમાં એ સાથ નિભાઈ જાણી
કે કાલે હતા સાયકલમાં આજે છીએ સ્વિફ્ટમાં
કે કાલે હતા સાયકલમાં આજે ભેળા સ્વિફ્ટમાં
કાલે હતા સાયકલમાં આજે છીએ સ્વિફ્ટમાં
મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં
હે ભણવા ભેળાં જાતાં અમે બેસી એક બસમાં
ભણવા ભેળાં જાતાં અમે બેસી એક બસમાં
મને મારી જાનુડી ત્યાં મળી ગોડ ગિફ્ટમાં
હો એક જ પાટલીમાં અમે બેહતાં જોડે જોડે
ફ્રેન્ડ થયાને પ્યારમાં પડી ગયા થોડે થોડે
એક જ પાટલીમાં અમે બેહતાં જોડે જોડે
ફ્રેન્ડ થયાને પ્યારમાં પડી ગયા થોડે થોડે
એ મારા માટે નાસ્તો લઈને આવતી એતો રોજ રે ટિફિનમાં
ધ્યોન એવું રાખતી વાલી વસી ગઈ છે દલમાં
મને મારી ચકુડી મળી ગોડ ગિફ્ટમાં
મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં
હો કોમથી કોક દાડો ઘેર રેવાનું થાય મારે
હું ના જઉં જો નેહાળે તો એ પણ રજા પાડે
અને પાછી ક્લાસમાં કોઈ સોડી જોડે કરવા ના દે વાતો
નોનપણથી જોર જબર અમારો રે નાતો
હો કાલે કેર કરતી એવી આજ પણ એ કરે
ઓના જેવી સોડી મને ચોય ના રે મળે
કાલે કેર કરતી એવી આજ પણ એ કરે
ઓના જેવી સોડી મને ચોય ના રે મળે
ભારતલીરીક્સ.કોમ
અને કે સાયકલમાં હારે હતા હારે છીએ સ્વિફ્ટમાં
સાયકલમાં હારે હતા હારે છીએ સ્વિફ્ટમાં
મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં
હે આતો સિંહને સિંહણ મળી ગઈ છે ગોડ ગિફ્ટમાં
હો અમારા સંબંધની વાત ઘરે અમે કરી
ઘરના મોની જ્યાંને ચાર ફેરા લીધા ફરી
હો હો હો ખરેખર હું ખુદને નસીબદાર માનુ
પ્રેમ કર્યો એની હારે થયું પરણવાનું
હો સુખ દુઃખમાં એતો મને સપોર્ટ કરનારી
બીજું કોઈ નઈ એતો જાનુડી છે મારી
સુખ દુઃખમાં એતો મને સપોર્ટ કરનારી
બીજું કોઈ નઈ એતો વાઇફ છે મારી
હે કાલે હતા દખમાં ને આજે છીએ હખમાં
કાલે હતા દખમાં ને આજે છીએ હખમાં
મને મારી જાનુડી મળી ગુડલકમાં
હા મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં
He badlayu ghanu re jivan ma
Pan aa jaanudi na badlani
Madyo hacho re prem kismat ma
Hakh dakh ma ae sath nibhayi jani
Ke kale hata cycle ma aaje chiye swift ma
Ke kale hata cycle ma aaje chiye swift ma
Kale hata cycle ma aaje chiye swift ma
Mane mari jaanudi madi god gift ma
He bhanva bheda jaata ame besi ek bus ma
Bhanva bheda jaata ame besi ek bus ma
Mane mari jaanudi madi god gift ma
Ho ek j patali ma ame behta jode jode
Friend thaya ne pyar ma padi gaya thode thode
Ek j patali ma ame behta jode jode
Friend thaya ne pyar ma padi gaya thode thode
Ae mara mate nasto laine aavti eto roj re tifin ma
Dhyon evu rakhti vali vasi gai che dal ma
Mane mari chakudi madi god gift ma
Mane mari jaanudi madi god gift ma
bharatlyrics.com
Ho kom thi dado gher revanu thay mare
Hu na jau jo nehade to ae pan raja pade
Ane paachi class ma koi sodi jode karva na de vato
Nonpan thi jor jabbar amaro re nato
Ho kale care karti evi aaj pan ae kare
Ona jevi sodi mane choy na re made
Kale care karti evi aaj pan ae kare
Ona jevi sodi mane choy na re made
Ane ke cycle ma hare hata hare chiye swift ma
Cycle ma hare hata hare chiye swift ma
Mane mari jaanudi madi god gift ma
He aato siah ne sihan madi gayi che god gift ma
Ho amara sabandh ni vat ghare ame kari
Ghar na moni jyane chaar fera lidha fari
Ho ho ho kharekhar hu khud ne nasibdar maanu
Prem karyo eni hare thayu parnavu
Ho such dukh ma eto mane support karnari
Biju koi nai eto jaanudi che mari
Sukh dukh ma eto mane support karnari
Biju koi nai eto wife chhe mari
He kale hata dakh ma ne aaje chiye hakh ma
Kale hata dakh ma ne aaje chiye hakh ma
Mane mari jaanudi madi goodluck ma
Ha mane mari jaanudi madi god gift ma
Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

God Gift lyrics full version?

You can read the full lyrics of "God Gift" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of God Gift?

"God Gift" is beautifully sung by Mahesh Vanzara. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed God Gift?

The lyrics were written by Aarav Kathi and the music was composed by Chirag Goswami.

Where can I find God Gift lyrics in Gujarati?

Find the complete lyrics of "God Gift" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for God Gift?

Yes, the official music video is embedded above and was released on 2025.

Which album and language is God Gift from?

"God Gift" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of God Gift?

This track falls under the Love genre and was released by saregama gujarati.

Who stars in God Gift music video?

The music video features Song Mahesh Vanzara, Viyona Patil in leading roles, adding visual appeal to the song.

About "God Gift" – Lyrics Meaning & Theme

"God Gift" is a Gujarati track from the album "", sung by the immensely talented Mahesh Vanzara. The music, composed by Chirag Goswami, perfectly blends with the lyrics penned by Aarav Kathi.

The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.

The music video features Song Mahesh Vanzara, Viyona Patil, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label saregama gujarati in 2025, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "God Gift" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.