Ha Mogal Ha by singer Umesh Barot, Asha Goswami Lyrics in Gujarati
Artist
Umesh Barot, Asha Goswami
Album
Language
Gujarati
Music
Dhaval Kapadiya
Lyricist
Kavi Kedan
Label
bansidhar studio
Genre
Garba
Year
2021
Starring
Release Date
2021-10-06
Ha Mogal Ha Sung by Umesh Barot, Asha Goswami | Written by Kavi Kedan
Ha Mogal Ha lyrics in Gujarati with official video. Sung by Umesh Barot, Asha Goswami and written by Kavi Kedan. Watch & read full lyrics online.
HA MOGAL HA LYRICS IN GUJARATI: હા મોગલ હા, The song is sung by Umesh Barot and Asha Goswami and released by Bansidhar Studio label. "HA MOGAL HA" is a Gujarati Garba song, composed by Dhaval Kapadiya , with lyrics written by Kavi Kedan .
Ho bharya panihare pavadu pani no jade
Ho bharya panihare pavadu pani no jade
Bharya panihare pavadu pani no jade
Mogal ruthe to e gotya no jade
Ho bharya bhandare ann no dano no jade
Bharya bhandare ann no dano no jade
Mogal ruthe to e gotya no jade
Ha mogal ha mogal mogal mari mavadi
Ha mogal ha mogal mogal mari mavadi
Man abhiman ma e motap ma malato
Had no vatelo e had muki halato
Man abhiman ma e motap ma malato
Had no vatelo e had muki halato
Had muki halato, had muki halato
He jabar jorali ni zapate jo chade
Jabar jorali ni zapate jo chade
Mogal ruthe to e gotya no jade
Ha mogal ha mogal mogal mari mavadi
Ha mogal ha mogal mogal mari mavadi
Kadai no subo je di aokha dhara aviyo
Laav lashkar lai ne hamu je di haliyo
Kadai no subo je di aokha dhara aviyo
Laav lashkar lai ne hamu je di haliyo
Hamu je di haliyo, hamu je di haliyo
He te di kadi na kangra to kadaka kare
Kadi na kangra to kadaka kare
Mogal ruthe to e gotya no jade
Ha mogal ha mogal mogal mari mavadi
Ha mogal ha mogal mogal mari mavadi
Kavi ke’dan ke maa devi dadhali chhe
Chhanchhede sinhan jevi khije nagan kali chhe
Kavi ke’dan ke maa devi dadhali chhe
Chhanchhede sinhan jevi khije nagan kali chhe
Khije nagan kali chhe, khije nagan kali chhe
He bhide mogal aavi bheryu re kare
Bhide mogal aavi bheryu re kare
Mogal ruthe to e gotya no jade
atozlyric.com
Ha mogal ha mogal mogal mari mavadi
Ha mogal ha mogal mogal mari mavadi
Ha mogal ha mogal mogal mari mavadi.
હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે
હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે
ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે
મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે
હે ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે
ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે
મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો
હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો
મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો
હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો
હદ મુકી હાલતો, હદ મુકી હાલતો
હે જબર જોરાળીની ઝપટે જો ચડે
જબર જોરાળીની ઝપટે જો ચડે
મોગલ રુઠે તો ઈ ગોત્યા ના જડે
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો
લાવ લશ્કર લઈને હામુ જે દી હાલીયો
કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો
લાવ લશ્કર લઈને હામુ જે દી હાલીયો
હામુ જે દી હાલીયો, હામુ જે દી હાલીયો
હે તે દિ કડીના કાંગરા તો કડાકા કરે
કડીના કાંગરા તો કડાકા કરે
મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે
ભારતલીરીક્સ.કોમ
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
કવિ કે દાન કે માં દેવી ડાઢાળી છે
સંસેડે સિંહણ જેવી ખીજે નાગણ કાળી છે
કવિ કે દાન કે માં દેવી ડાઢાળી છે
છંછેડે સિંહણ જેવી ખીજે નાગણ કાળી છે
ખીજે નાગણ કાળી છે, ખીજે નાગણ કાળી છે
હે ભીડે મોગલ આવી ભેર્યું રે કરે
ભીડે મોગલ આવી ભેર્યું રે કરે
મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Ha Mogal Ha lyrics full version?
You can read the full lyrics of "Ha Mogal Ha" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Ha Mogal Ha?
"Ha Mogal Ha" is beautifully sung by Umesh Barot, Asha Goswami. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Ha Mogal Ha?
The lyrics were written by Kavi Kedan and the music was composed by Dhaval Kapadiya.
Where can I find Ha Mogal Ha lyrics in Gujarati?
Find the complete lyrics of "Ha Mogal Ha" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Ha Mogal Ha?
Yes, the official music video is embedded above and was released on 2021-10-06.
Which album and language is Ha Mogal Ha from?
"Ha Mogal Ha" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Ha Mogal Ha?
This track falls under the Garba genre and was released by bansidhar studio.
About "Ha Mogal Ha" – Lyrics Meaning & Theme
"Ha Mogal Ha" is a Gujarati track from the album "", sung by the immensely talented Umesh Barot, Asha Goswami. The music, composed by Dhaval Kapadiya, perfectly blends with the lyrics penned by Kavi Kedan.
The song dives into themes of Garba. The poetic verses reflect real emotions that resonate with fans of Garba music.
Released under the label bansidhar studio in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Ha Mogal Ha" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.