Janeta Mamta No Dariyo by singer Vijay Suvada, Kinjal Rabari Lyrics in Gujarati
Artist
Vijay Suvada, Kinjal Rabari
Album
Language
Gujarati
Music
Dhaval Kapadiya
Lyricist
Manu Rabari
Label
vm digital
Genre
Love
Year
2021
Starring
Song Yuvraj Suvada, Komal Panchal, Jimmi Pandya
Release Date
2021-02-04
Janeta Mamta No Dariyo Sung by Vijay Suvada, Kinjal Rabari | Written by Manu Rabari
Janeta Mamta No Dariyo lyrics in Gujarati with official video. Sung by Vijay Suvada, Kinjal Rabari and written by Manu Rabari. Watch & read full lyrics online.
JANETA MAMTA NO DARIYO LYRICS IN GUJARATI: જનેતા મમતા નો દરિયો, The song is sung by Vijay Suvada and Kinjal Rabari and released by VM Digital label. "JANETA MAMTA NO DARIYO" is a Gujarati Love song, composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari . The music video of this song is picturised on Yuvraj Suvada, Komal Panchal and Jimmi Pandya.
વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
માં થઇને મારગ તે બતાયો મારી માં
બળતા હતાં કાળજા મારા દુઃખની આગમાં
નતા રે સુકાતા આસું મારી આંખમાં
ઓ માં એ માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
તારા વિના મારુ કોઈ નથી મારી માં
માં એતો માં બીજા વગડાના વા
ભારતલીરીક્સ.કોમ
દુઃખના વાયા વાણા નતા મારી પાહે નાણાં રે
ગરીબ સમજી ને લોકો મારતા મને મેણાં રે
હે દુઃખના વાયા વાણા નતા મારી પાહે નાણાં રે
ગરીબ સમજી ને લોકો મારતા મને મેણાં રે
દુઃખના રે વાદળ જે દી માથે ઘેરાયા
એ દાડે દોડીને મારી વારે માં આયા
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
તારા વિના મારુ કોઈ નથી મારી માં
માં એતો માં બીજા વગડાના વા
જીવતા હતા દુઃખમાં અમે બળ કરી પરાણે રે
મનડાં કેરી વાતો બધી મન અમારું જાણે રે
જીવતા હતા દુઃખમાં અમે બળ કરી પરાણે રે
મનડાં કેરી વાતો બધી મન અમારું જાણે રે
પેટે પાટા બોધી કાળી કરે મજૂરી
દીકરા કેરી ખુશીયો માટે ક્દી ના હારી
મનુ કે મારી માં તારા તોલે કોઈ ના
માં એતો માં બીજા વગડાના વા
વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં
તારા વિના બીજું કોઈ નથી મારી માં
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
કે નોના નોના નોનપણમો બાળા બાળપણમો
દીકરી દીકરા ન મોટા કરવા માવતરે પેટે પાટા બોધીલા
કોકની મજૂરી કરી ન દીકરા દીકરી ન મોટા કર્યા હોય
એટલે મારી ભુવાની અરજી સ
તમે મોટા થ્યો ભણીગણી ન રૂપિયા ન માલ ન મિલકત બનાવો
માવતર ન ઘરડાધર હુંદીનો દરવાજો રસ્તો ના બતાવતા
માવતર ન હાચવશો તો પુર્ણ્ય આળી આવશે
એટલે મનુ રબારી કે માં એ માં બીજા વગડાના વા.
Vhal bharyo mamtano tu dariyo mari maa
Vhal bharyo mamtano tu dariyo mari maa
Maa thaine marag te batayo mari maa
Badta hata kadja mara dukhni aajmaa
Nata re sukata aasu mari ankhmaa
Ao maa ae maa bija vagdana va
Maa aeto maa bija vagdana va
Vhal bharyo mamtano tu dariyo mari maa
Tara vina maru koi nathi mari maa
Maa aeto maa bija vagdana va
atozlyric.com
Dukhna vaya vaana nata mari pahe nana re
Garib samji ne loko marta mane mena re
He dukhna vaya vana nata mari pahe nana re
Garib samji ne loko marta mane mena re
Dukhna re vadad je di mathe gheraya
Ae dade dodine mari vare maa aaya
Maa aeto maa bija vagdana va
Maa aeto maa bija vagdana va
Vhal bharyo mamtano tu dariyo mari maa
Tara vina maru koi nathi mari maa
Maa aeto maa bija vagdana vaav
Jivta hata dukhma ame bal kari parane re
Manda keri vato badhi man amaru jane re
Jivta hata dukhma ame bal kari parane re
Manda keri vato badhi man amaru jane re
Pete pata bodhi kadi kare majuri
Dikra keri khushiyo mate kadi na hari
Manu ke maari maa tara tole koi naa
Maa aeto maa bija vagdana va
Vhal bharyo mamtano tu dariyo mari maa
Tara vina maru koi nathi mari maa
Maa aeto maa bija vagdana va
Maa aeto maa bija vagdana va
Maa aeto maa bija vagdana va
Ke non nona nonpanmo bada badpanmo
Dikari dikara na mota karva mavtare pete pata bodhila
Kokni majuri kari na dikara dikari na mota karya hoy
Aetle mari bhuvani araji sa
Tame moita thyo bhanigani na rupiya na mal milkat banavo
Mavta na ghardaghar hudino darvajo rasto na batavta
Mavtar na hachavsho to purn aadi avashe
Aetle manu rabari ke maa ae maa bija vagadana va.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Janeta Mamta No Dariyo lyrics full version?
You can read the full lyrics of "Janeta Mamta No Dariyo" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Janeta Mamta No Dariyo?
"Janeta Mamta No Dariyo" is beautifully sung by Vijay Suvada, Kinjal Rabari. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Janeta Mamta No Dariyo?
The lyrics were written by Manu Rabari and the music was composed by Dhaval Kapadiya.
Where can I find Janeta Mamta No Dariyo lyrics in Gujarati?
Find the complete lyrics of "Janeta Mamta No Dariyo" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Janeta Mamta No Dariyo?
Yes, the official music video is embedded above and was released on 2021-02-04.
Which album and language is Janeta Mamta No Dariyo from?
"Janeta Mamta No Dariyo" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Janeta Mamta No Dariyo?
This track falls under the Love genre and was released by vm digital.
Who stars in Janeta Mamta No Dariyo music video?
The music video features Song Yuvraj Suvada, Komal Panchal, Jimmi Pandya in leading roles, adding visual appeal to the song.
About "Janeta Mamta No Dariyo" – Lyrics Meaning & Theme
"Janeta Mamta No Dariyo" is a Gujarati track from the album "", sung by the immensely talented Vijay Suvada, Kinjal Rabari. The music, composed by Dhaval Kapadiya, perfectly blends with the lyrics penned by Manu Rabari.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
The music video features Song Yuvraj Suvada, Komal Panchal, Jimmi Pandya, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label vm digital in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Janeta Mamta No Dariyo" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.