Hey Maa Maru Karje Tu Rakhavadu by singer Jyoti Vanzara Lyrics in Gujarati
Artist
Jyoti Vanzara
Album
Language
Gujarati
Music
Ravi-Rahul
Lyricist
Bhagvan Ravat, Baldevsinh Chauhan
Label
meshwa films
Genre
Devotional
Year
2020
Starring
Song Mamta Soni
Release Date
2020-06-02
Hey Maa Maru Karje Tu Rakhavadu Sung by Jyoti Vanzara | Written by Bhagvan Ravat, Baldevsinh Chauhan
Hey Maa Maru Karje Tu Rakhavadu lyrics in Gujarati with official video. Sung by Jyoti Vanzara and written by Bhagvan Ravat, Baldevsinh Chauhan. Watch & read full lyrics online.
હે માં મારુ કરજે તું રખવાળું | HEY MAA MARU KARJE TU RAKHAVADU LYRICS IN GUJARATI: The song is sung by Jyoti Vanzara under Meshwa Films label. "HEY MAA MARU KARJE TU RAKHAVADU" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Bhagvan Ravat and Baldevsinh Chauhan . The music video of this Devotional song stars Mamta Soni.
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું
હે ગુના હજાર મારા ઉપકાર લાખ તારા
ગુના હજાર મારા ઉપકાર લાખ તારા
છોરું જાણીને માફ કરજો રે માં
તારી ભક્તિનો રંગ લાગ્યો રે માં
હો તારી ભક્તિનો રંગ લાગ્યો રે માં
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું
હો જગ આખું જૂઠું માં ક્યાં હું તો જાવુ
તારા શરણમાં માં હું તો આવું
હો તારી ભક્તિની જ્યોત પ્રગટાવું
રાત દિન રટણ તારું ઉઠી મારા ગાવું
ઉઠી મારા ગાવું
હો તારી છે આશ માં તારો વિશ્વાસ
તારી છે આશ માં તારો વિશ્વાસ
તારા વિના બીજે ક્યાં જાવુ રે માં
તારી ભક્તિનો રંગ લાગ્યો રે માં
હો તારી ભક્તિનો રંગ લાગ્યો રે માં
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું
હો ઘર ને પરિવાર માડી તારા રે માથે
મારા જીવતરની ગાડી સોંપી તારા હાથે
હો ઉજળું જીવનમાં તારા પ્રતાપે
સમરણ કરું તારું વહેલી પ્રભાતે
વહેલી પ્રભાતે
ભારતલીરીક્સ.કોમ
હો દુઃખનો આ દરિયો દૂર તું કરજે
દુઃખનો આ દરિયો દૂર તું કરજે
તારી છાયામાં મને રાખજે હો માં
તારી ભક્તિનો રંગ લાગ્યો રે માં
હો તારી ભક્તિનો રંગ લાગ્યો રે માં
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું
હો માડી મારી લીલી વાડી સદા તમે રાખો
અમી દ્રષ્ટિ થોડી મુજ પર નાખો
હો બુરી નજરથી માં અમને બચાવો
સાદ કરું ત્યાં માડી તમે આવો
હે માં દયાળી હે માં કૃપાળી
હે માં દયાળી હે માં કૃપાળી
કુળની રે વેલ વધારજે રે માં
તારી ભક્તિ નો રંગ લાગ્યો રે માં
હો તારી ભક્તિ નો રંગ લાગ્યો રે માં
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું.
He mari maa maru karje tu rakhavadu
Man mandirma karje tu ajvadu
He mari maa maru karje tu rakhavadu
Man mandirma karje tu ajvadu
He guna hajar mara upkar lakh tara
Guna hajar mara upkar lakh tara
Chhoru jani ne maf karjo re maa
Tari bhakti no rang lagyo re maa
Ho tari bhakti no rang lagyo re maa
He mari maa maru karje tu rakhavadu
Man mandirma karje tu ajvadu
atozlyric.com
Ho jag aakhu juthu ma kya hu to javu
Tara sharanma ma hu to aavu
Ho tari bhaktini jyot pragatavu
Rat din ratan taru uthi mara gavu
Uthi mara gavu
Ho tari chhe aasha ma taro vishwas
Tari chhe aasha ma taro vishwas
Tara vina bije kya javu re ma
Tari bhakti no rang lagyo re maa
Ho tari bhakti no rang lagyo re maa
He mari maa maru karje tu rakhavadu
Man mandirma karje tu ajvadu
Ho ghar ne parivar madi tara re mathe
Mara jivtarni gadi sopi tara hathe
Ho ujadu jivanma tara pratape
Samran karu taru vaheli prabhate
Vaheli prabhate
Ho dukhno aa dariyo dur tu karje
Dukhno aa dariyo dur tu karje
Tari chhayama mane rakhaje o maa
Tari bhakti no rang lagyo re maa
Ho tari bhakti no rang lagyo re maa
He mari maa maru karje tu rakhavadu
Man mandirma karje tu ajvadu
Ho madi mari lili vadi sada tame rakho
Ami drashti thodi muj par nakho
Ho buri najarthi ma amne bachavo
Sad karu tya madi tame aavo
He ma dayadi he ma krupadi
He ma dayadi he ma krupadi
Kudni re vel vadharje re ma
Tari bhakti no rang lagyo re maa
Ho tari bhakti no rang lagyo re maa
He mari maa tu karje maru rakhavadu
Man mandirma karje tu ajvadu
He mari maa tu karje maru rakhavadu
Man mandirma karje tu ajvadu.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Hey Maa Maru Karje Tu Rakhavadu lyrics full version?
You can read the full lyrics of "Hey Maa Maru Karje Tu Rakhavadu" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Hey Maa Maru Karje Tu Rakhavadu?
"Hey Maa Maru Karje Tu Rakhavadu" is beautifully sung by Jyoti Vanzara. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Hey Maa Maru Karje Tu Rakhavadu?
The lyrics were written by Bhagvan Ravat, Baldevsinh Chauhan and the music was composed by Ravi-Rahul.
Where can I find Hey Maa Maru Karje Tu Rakhavadu lyrics in Gujarati?
Find the complete lyrics of "Hey Maa Maru Karje Tu Rakhavadu" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Hey Maa Maru Karje Tu Rakhavadu?
Yes, the official music video is embedded above and was released on 2020-06-02.
Which album and language is Hey Maa Maru Karje Tu Rakhavadu from?
"Hey Maa Maru Karje Tu Rakhavadu" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Hey Maa Maru Karje Tu Rakhavadu?
This track falls under the Devotional genre and was released by meshwa films.
Who stars in Hey Maa Maru Karje Tu Rakhavadu music video?
The music video features Song Mamta Soni in leading roles, adding visual appeal to the song.
About "Hey Maa Maru Karje Tu Rakhavadu" – Lyrics Meaning & Theme
"Hey Maa Maru Karje Tu Rakhavadu" is a Gujarati track from the album "", sung by the immensely talented Jyoti Vanzara. The music, composed by Ravi-Rahul, perfectly blends with the lyrics penned by Bhagvan Ravat, Baldevsinh Chauhan.
The song dives into themes of Devotional. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional music.
The music video features Song Mamta Soni, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label meshwa films in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Hey Maa Maru Karje Tu Rakhavadu" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.