Sami Sanj Na Sapna - Song Cover Image

Sami Sanj Na Sapna by singer Jyoti Vanzara Lyrics in Gujarati

ArtistJyoti Vanzara
Album
LanguageGujarati
MusicRavi-Rahul
LyricistHarshad Patel, Baldevsinh Chauhan
Labeljãy rãj creation
GenreSad
Year2020
Starring
Release Date2020-02-23

Sami Sanj Na Sapna Sung by Jyoti Vanzara | Written by Harshad Patel, Baldevsinh Chauhan

Sami Sanj Na Sapna lyrics in Gujarati with official video. Sung by Jyoti Vanzara and written by Harshad Patel, Baldevsinh Chauhan. Watch & read full lyrics online.
SAMI SANJ NA SAPNA LYRICS IN GUJARATI: Sami Sanj Na Sapna (સમી સાંજના સપના) is a Gujarati Sad song, voiced by Jyoti Vanzara from Jay Raj Creation . The song is composed by Ravi-Rahul , with lyrics written by Harshad Patel and Baldevsinh Chauhan .
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
મેતો દિલ થી બાંધી પ્રીત તમે બન્યા મન મિત
મેતો દિલ થી બાંધી પ્રીત તમે બન્યા મન મિત
ગાયા પ્રેમ ના રે ગીત પછી ભૂલ્યા કેમ પ્રીત
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
આપણે બે અજાણ્યા પરદેશી પંખી
એક બીજાનો રહ્યા સથવારો જંખી
દીધા કોલ બોલ ના જુદા રે થઇ છું
તમે કેતા તા સદા ભેગા રે રહીશું
ભૂલ્યા કોલ અને બોલ કેમ થયારે કઠોર
ભૂલ્યા કોલ અને બોલ કેમ થયારે કઠોર
તમે કાપીને ચાલ્યા ગયા પ્રેમ ની દોર
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
ભારતલીરીક્સ.કોમ
પ્રેમ કરીને મને મરી રે નિરાશા
તમ સંઘ જીવવાની હતી એક આશા
દિલ તૂટવા નો દર્દ શું હોય છે
એતો જે ઘાયલ થાય એને સમજાય છે
હવે એકલા ના રેવાય કેમ જન્મારો રે જાય
હવે એકલા ના રેવાય કેમ જન્મારો રે જાય
હું હાલ મરી જવ એવું મન માં મારા થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
Tara vina na jivay jivan jer jevu thay
Tara vina na jivay jivan jer jevu thay
Tara vina na jivay jivan jer jevu thay
Sami sanjna sapna ma mane tune tu dekhay
Meto dil thi badhi prit tame banya man meet
Meto dil thi badhi prit tame banya man meet
Gaya prem na re geet pachi bhulya kem prit
Tara vina na jivay jivan jer jevu thay
Tara vina na jivay jivan jer jevu thay
Sami sanjna sapna ma mane tune tu dekhay
Sami sanjna sapna ma mane tune tu dekhay
Aapne be ajanya pardeshi pankhi
Ek bijano rahya sathvaro jankhi
Didha call bol na juda re thai chhu
Tame ketata sada bhega re raishu
Bhulya call ane bol kem thayare kathor
Bhulya call ane bol kem thayre kathor
Tame kaapine chalya gaya prem ni re dor
Tara vina na jivay jivan jer jevu thay
Tara vina na jivay jivan jer jevu thay
Sami sanjna sapna ma mane tune tu dekhay
Sami sanjna sapna ma mane tune tu dekhay
atozlyric.com
Prem karine mane mri re nirasha
Tam sangh jivavani hati ek asha
Dil tutva no dard shu hoy chhe
Eto je gayal thay ene samjay chhe
Have ekla na revay kem janmaro re jaay
Have ekla na revay kem janmaro re jaay
Hu haal mari jav avu man ma mara thay
Tara vina na jivay jivan jer jevu thay
Tara vina na jivay jivan jer jevu thay
Sami sanjna sapna ma mane tune tu dekhay
Sami sanjna sapna ma mane tune tu dekhay
Sami sanjna sapna ma mane tune tu dekhay
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Sami Sanj Na Sapna lyrics full version?

You can read the full lyrics of "Sami Sanj Na Sapna" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Sami Sanj Na Sapna?

"Sami Sanj Na Sapna" is beautifully sung by Jyoti Vanzara. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Sami Sanj Na Sapna?

The lyrics were written by Harshad Patel, Baldevsinh Chauhan and the music was composed by Ravi-Rahul.

Where can I find Sami Sanj Na Sapna lyrics in Gujarati?

Find the complete lyrics of "Sami Sanj Na Sapna" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Sami Sanj Na Sapna?

Yes, the official music video is embedded above and was released on 2020-02-23.

Which album and language is Sami Sanj Na Sapna from?

"Sami Sanj Na Sapna" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Sami Sanj Na Sapna?

This track falls under the Sad genre and was released by jãy rãj creation.

About "Sami Sanj Na Sapna" – Lyrics Meaning & Theme

"Sami Sanj Na Sapna" is a Gujarati track from the album "", sung by the immensely talented Jyoti Vanzara. The music, composed by Ravi-Rahul, perfectly blends with the lyrics penned by Harshad Patel, Baldevsinh Chauhan.

The song dives into themes of Sad. The poetic verses reflect real emotions that resonate with fans of Sad music.

Released under the label jãy rãj creation in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Sami Sanj Na Sapna" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.