Prem Nu Sagpan by singer Vikram Thakor, Saloni Thakor Lyrics in Gujarati
Artist
Vikram Thakor, Saloni Thakor
Album
Language
Gujarati
Music
Vishal Vagheshwari
Lyricist
Ramesh Vachiya
Label
jigar studio
Genre
Love
Year
2024
Starring
Song Sudha Tripathi
Release Date
2024-07-28
Prem Nu Sagpan Sung by Vikram Thakor, Saloni Thakor | Written by Ramesh Vachiya
Prem Nu Sagpan lyrics in Gujarati with official video. Sung by Vikram Thakor, Saloni Thakor and written by Ramesh Vachiya. Watch & read full lyrics online.
PREM NU SAGPAN LYRICS IN GUJARATI: Prem Nu Sagpan (પ્રેમ નુ સગપણ) is a Gujarati Love song, voiced by Vikram Thakor and Saloni Thakor from Jigar Studio . The song is composed by Vishal Vagheshwari , with lyrics written by Ramesh Vachiya . The music video of the song features Sudha Tripathi.
હો ગોરી રે
હો વાલમીયા
હો હો હો ગોરી રે
હો વાલમીયા
હો ભૂલતી ના રે પ્રેમ થી બાંધ્યું પ્રેમ નું હગપણ છે
ભૂલતી ના રે પ્રેમ થી બાંધ્યુ પ્રેમ નુ હગપન છે
યાદ રાખજે ગોરી તારુ ગોમડે પણ કોઈ છે
હો ધડકતા આ દિલ નો એક તુ ધબકારો છે
ધડકતા આ દિલ નો એક તુ ધબકારો છે
કેમ રે ભૂલુ વાલમ તું મારા જીવ થી વ્હાલો છે
હો જાય છે છોડી પરદેશ તું આવજે વેલી દેહ મા
વાટ્યું જોવા માં પ્રાણ ના જાય જોજે મારા નેહ મા
હો વેણ ના બોલ કડવા વાલમ દલડે મારા વાગે છે
વેણ ના બોલ કડવા વાલમ દલડે મારા વાગે છે
છેલ્લા મારા શ્વાસ સુધી પ્રીત તારી માંગે છે
હો યાદ રાખજે ગોરી તારુ ગોમડે પણ કોઈ છે
હો પાદર ના પીપળે મને ખોબલે પોણી પાતી
સાથે રેહવાના કોલ દિધા તા ભૂલી ના રે જાતી
હો હો એવો વિચાર કરશો નહિ તમને ભૂલી જઇશુ
કઠણ કાળજા કરી વાલમ જુદા થઈ ને રહીશુ
હો મને છોડી જાતા શિદ ઉપડશે પગ તારા
તારા વગર રોકાઈ જશે દિલ ના રે ધબકારા
હો જીવ નથી દૂર થવાનો આ કરમે દાડો છે
જીવ નથી દૂર થવાનો આ કર્મે દાડો છે
કેમ રે ભૂલુ વાલમ તું મારા જીવ થી વાલો છે
હો યાદ રાખજે ગોરી તારુ ગોમડે પણ કોઈ છે
હો વળજે વાલી વેલી જોજે મોડુ ના રે થાય
જીરવાશે નઈ તારી જુદાઈ જીવ મારો લઈ જાય
હો ઓ આવુ ના રે બોલો વાલમ આંખ રડી જાય
તારી છુ ને તારી રેવાની તને કેમ ભૂલાય
હો ચમ રે વાલી તને મારા દુઃખ ના દેખાય છે
એકલો મને મેલી કેમ પરદેશ તું જાય છે
હો વળશું વેલા પાછા અમે મળશું વાલા તમને
વળશું વેલા પાછા અમે મળશું વાલા તમને
જોશો મારી વાટ રે વાલા ખાઈલો મારા હમ રે
હો જીવશુ તારી યાદ માં અમે વાલી તારા હમ રે
હો દલડે વાલમ તમને રાખ્યા વિહરાશે નઈ વ્હાલ રે
Ho gori re
Ho valamiya
Ho ho ho gori re
Ho valamiya
Ho bhulati na re prem thi bandhyu prem nu hagapan chhe
Bhulti na re prem thi bandhyu prem nu hagpan chhe
Yaad rakhje gori taru gomade pan koi chhe
Ho dhadakta aa dil no ek tu dhabkaro chhe
Dhadkta aa dil no aek tu dhabakaro chhe
Kem re bhulu valam tu mara jiv thi vhalo chhe
Ho jay chhe chhodi pardesh tu aavaje veli deh ma
Vatyu jova ma pran na jay joje mara neh ma
Ho ven na bol kadava valam dalade mara vage chhe
Ven na bol kadva valam dalde mara vage chhe
Chhella mara swas sudhi prit tari mange chhe
Ho yad rakhje gori taru gomde pan koi chhe
Ho padar na pipade mane khobale poni pati
Sathe rehvana kol didha ta bhuli na re jati
Ho ho evo vichar karsho nahi tamne bhuli jaishu
Kathan kalaja kari valam juda thai ne rahishu
Ho mane chhodi jata shid upadashe pag tara
Tara vagar rokai jashe dil na re dhabkara
Ho jiv nathi dur thavano aa karame dado chhe
Jiv nathi door thavano aa karme dado chhe
Kem re bhulu valam tu mara jiv thi valo chhe
Ho yad rakhaje gori taru gomade pan koi chhe
Ho valaje vali veli joje modu na re thay
Jiravashe nai tari judai jiv maro lai jay
Ho o aavu na re bolo valam aankh radi jay
Tari chhu ne tari revani tane kem bhulay
Ho cham re vali tane mara dukh na dekhay chhe
Eklo mane meli kem pardesh tu jay chhe
Ho valashu vela pachha ame malashu vala tamane
Valshu vela pachha ame malshu vala tamne
Josho mari vat re vala khailo mara ham re
Ho jivashu tari yaad ma ame vali tara ham re
Ho dalade valam tamne rakhya viharashe nai vhal re
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Prem Nu Sagpan lyrics full version?
You can read the full lyrics of "Prem Nu Sagpan" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Prem Nu Sagpan?
"Prem Nu Sagpan" is beautifully sung by Vikram Thakor, Saloni Thakor. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Prem Nu Sagpan?
The lyrics were written by Ramesh Vachiya and the music was composed by Vishal Vagheshwari.
Where can I find Prem Nu Sagpan lyrics in Gujarati?
Find the complete lyrics of "Prem Nu Sagpan" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Prem Nu Sagpan?
Yes, the official music video is embedded above and was released on 2024-07-28.
Which album and language is Prem Nu Sagpan from?
"Prem Nu Sagpan" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Prem Nu Sagpan?
This track falls under the Love genre and was released by jigar studio.
Who stars in Prem Nu Sagpan music video?
The music video features Song Sudha Tripathi in leading roles, adding visual appeal to the song.
About "Prem Nu Sagpan" – Lyrics Meaning & Theme
"Prem Nu Sagpan" is a Gujarati track from the album "", sung by the immensely talented Vikram Thakor, Saloni Thakor. The music, composed by Vishal Vagheshwari, perfectly blends with the lyrics penned by Ramesh Vachiya.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
The music video features Song Sudha Tripathi, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label jigar studio in 2024, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Prem Nu Sagpan" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.