Mane Taro Prem Na Samjano Mari Jaan by singer Rakesh Barot Lyrics in Gujarati
Artist
Rakesh Barot
Album
Language
Gujarati
Music
Mayur Nadiya
Lyricist
Sovanji Thakor
Label
rakesh barot official
Genre
Sad
Year
2020
Starring
Release Date
2020-06-03
Mane Taro Prem Na Samjano Mari Jaan Sung by Rakesh Barot | Written by Sovanji Thakor
Mane Taro Prem Na Samjano Mari Jaan lyrics in Gujarati with official video. Sung by Rakesh Barot and written by Sovanji Thakor. Watch & read full lyrics online.
Mane Taro Prem Na Samjano Mari Jaan lyrics, મને તારો પ્રેમ ના સમજાણો મારી જાન the song is sung by Rakesh Barot from Rakesh Barot Official. The music of Mane Taro Prem Na Samjano Mari Jaan Sad track is composed by Mayur Nadiya while the lyrics are penned by Sovanji Thakor.
Hasta modhe hahre hedi jyo mari jaan
Hasta modhe hahre hedi jyo mari jaan
Katka kari kadjana joso mari jaan
Home malyo toye janu bolyo nahi kem
Aatla dara prem hato ke hato maro vem
Mane taro prem na hamjano mari jaan
Mane taro prem na hamjano mari jaan
Hasta modhe hahre hedi jyo mari jaan
Katka kari kadjana joso mari jaan
Home malyo toye janu bolyo nahi kem
Aatla dara prem hato ke hato maro vem
Mane taro prem na hamjano mari jaan
Mane taro prem na hamjano mari jaan
Onno tare aayo aeva madya hamachar re
Janu hedi hahare saji sode shangar re
Onno tare aayo aeva madya hamachare
Janu hedi hahare saji sode shangar re
Kale keti hati nahi sodu taro sath
Janu mari boli hati hath ma laine hath
Mane taro prem na hamjano mari jaan
Are re..mane taro prem na hamjano mari jaan
Cham karine jivis maro karyo na vichar re
Sasre bharyu sukh ne tu bhuli maro pyaar re
Kem kari ne jivis maro karyo na vichar re
Sasre bharyu sukh ne tu bhuli maro pyaar re
Kakdai te otedi tan lagse mari haay
Rakhdai ne janu mari hahriye tu jaay
Mane taro prem na hamjano mari jaan
Are re..mane taro prem na hamjano mari jaan
Dalde mara dav lagadi karyo karo ker re
Hahriya ma chothi pachi male hacho pyaar re
Dalde mara dav lagadi karyo karo ker re
Hahriya ma chothi pachi male hacho pyaar re
Baadyo mane aeva tame badso mari jaan
Dago kari jovso chothi tharso mari jaan
Mane taro prem na hamjano mari jaan
Are re..mane taro prem na hamjano mari jaan
Hasta modhe hahre hedijo mari jaan
Katka kari kadja na joso mari jaan
atozlyric.com
ભારતલીરીક્સ.કોમ
હસતા મોઢે હાહરે હેડી જ્યો મારી જાન
હસતા મોઢે હાહરે હેડી જ્યો મારી જાન
કટકા કરી કાળજાના જોશો મારી જાન
હોમે મળ્યા તોયે જાનુ બોલ્યો નહિ કેમ
આટલા દારા પ્રેમ હતો કે હતો મારો વેમ
મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન
મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન
હસતા મોઢે હાહરે હેડી જ્યો મારી જાન
કટકા કરી કાળજાના જોશો મારી જાન
હોમે મળ્યા તોયે જાનુ બોલ્યો નહિ કેમ
આટલા દારા પ્રેમ હતો કે હતો મારો વેમ
મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન
અરે..રે..મને તારો પ્રેમ ના હમજાણો મારી
ઓણો તારે આયો એવા મળ્યા હમાચાર રે
જાનુ હેડી હાહરે સજી સોળે શણગાર રે
ઓણો તારે આયો એવા મળ્યા હમાચાર રે
જાનુ હેડી હાહરે સજી સોળે શણગાર રે
કાલે કેતી હતી નહિ સોડું તારો સાથ
જાનુ મારી બોલી હતી હાથ માં લઈને હાથ
મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન
અરે..રે..મને તારો પ્રેમ ના હમજાણો મારી
ચમ કરીને જીવીશ મારો કર્યો ના વિચાર રે
સાસરે ભાર્યું સુખ ને તું ભૂલી મારો પ્યાર રે
કેમ કરી ને જીવીશ મારો કર્યો ના વિચાર રે
સાસરે ભાર્યું સુખ ને તું ભૂલી મારો પ્યાર રે
કેમ કરી ને જીવીશ મારો કર્યો ના વિચાર રે
કાક્ડાઇ તે ઓતેડી તન લાગશે મારી હાય
રખડાઈ ને જાનુ મારી હાહરીએ તું જાય
મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન
અરે..રે..મને તારો પ્રેમ ના હમજાણો મારી
દલડે મારા દવ લગાડી કર્યો કાળો કેર રે
હાહરીયા મા ચોથી પછી મળે હાચો પ્યાર રે
દલડે મારા દવ લગાડી કર્યો કાળો કેર રે
હાહરીયા મા ચોથી પછી મળે હાચો પ્યાર રે
બાળ્યો મને એવા તમે બળશો મારી જાન
દગો કરી જોવશો ચોથી ઠરસો મારી જાન
મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન
અરે..રે..મને તારો પ્રેમ ના હમજાણો મારી
હસતા મોઢે હાહરે હેડી જ્યો મારી જાન
કટકા કરી કાળજાના જોશો મારી જાન
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Mane Taro Prem Na Samjano Mari Jaan lyrics full version?
You can read the full lyrics of "Mane Taro Prem Na Samjano Mari Jaan" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Mane Taro Prem Na Samjano Mari Jaan?
"Mane Taro Prem Na Samjano Mari Jaan" is beautifully sung by Rakesh Barot. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Mane Taro Prem Na Samjano Mari Jaan?
The lyrics were written by Sovanji Thakor and the music was composed by Mayur Nadiya.
Where can I find Mane Taro Prem Na Samjano Mari Jaan lyrics in Gujarati?
Find the complete lyrics of "Mane Taro Prem Na Samjano Mari Jaan" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Mane Taro Prem Na Samjano Mari Jaan?
Yes, the official music video is embedded above and was released on 2020-06-03.
Which album and language is Mane Taro Prem Na Samjano Mari Jaan from?
"Mane Taro Prem Na Samjano Mari Jaan" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Mane Taro Prem Na Samjano Mari Jaan?
This track falls under the Sad genre and was released by rakesh barot official.
About "Mane Taro Prem Na Samjano Mari Jaan" – Lyrics Meaning & Theme
"Mane Taro Prem Na Samjano Mari Jaan" is a Gujarati track from the album "", sung by the immensely talented Rakesh Barot. The music, composed by Mayur Nadiya, perfectly blends with the lyrics penned by Sovanji Thakor.
The song dives into themes of Sad. The poetic verses reflect real emotions that resonate with fans of Sad music.
Released under the label rakesh barot official in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Mane Taro Prem Na Samjano Mari Jaan" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.