Prem Na Karo To Badnam Na Karta by singer Manoj Thakor Lyrics in Gujarati
Artist
Manoj Thakor
Album
Language
Gujarati
Music
Raja Patel
Lyricist
Prakash Rathod
Label
hungama gujarati
Genre
Bewafa (બેવફા)
Year
2021
Starring
Release Date
2021-02-09
Prem Na Karo To Badnam Na Karta Sung by Manoj Thakor | Written by Prakash Rathod
Prem Na Karo To Badnam Na Karta lyrics in Gujarati with official video. Sung by Manoj Thakor and written by Prakash Rathod. Watch & read full lyrics online.
PREM NA KARO TO BADNAM NA KARTA LYRICS IN GUJARATI: પ્રેમ ના કરો તો બદનામ ના કરતા, This Gujarati Bewafa (બેવફા) song is sung by Manoj Thakor & released by Hungama Gujarati . "PREM NA KARO TO BADNAM NA KARTA" song was composed by Raja Patel , with lyrics written by Prakash Rathod .
હો પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
દુનિયા માં રહુ કે ના રહુ
હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા
ઓ હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા
હો કોક દાહડો સામી મળો તો પ્રેમ થી જરાયે બોલજો
પોતાના નઈ તો બકા ગોમ ના હમજ જો
હો કોક દાહડો યાદ આવું તો તમે જાનુ ના રડજો
મારા માટે નઈ હાચા પ્રેમ માટે રડજો
હો કોક દાહડો યાદ આવું તો તમે જાનુ ના રડજો
મારા માટે નઈ હાચા મારા પ્રેમ માટે રડજો
આંખોં થી નઈ તમારા દિલ થી જાનુ રડજો
હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો
હો હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો
હો પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
હો રહ્યા જો દુનિયા માં તો ફરી વાર મલસુ
ના રહ્યા દુનિયા માં તો મોઢું ના બતાવસુ
હો યાદ કરી તમને જાનુ અમે ના રે રઈસુ
સપનું સમજી જાનુ અમે ભૂલી જઈસુ
હો દિલ નું દરદ જાનુ કોઈ ના દેખાડસુ
કર્યો હતો પ્રેમ ને બદનામ ના કરશો
આંખોં થી નઈ તમારા દિલ થી જાનુ રડજો
હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો
હો હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો
ભારતલીરીક્સ.કોમ
હો પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
પ્રેમ ના કરતો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
દુનિયા માં રહુ કે ના રહુ
હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા
હો હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા
ઓ હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા.
Ho prem na karo to baka nafrat na karta
Duniya ni same mane bewafa na banavta
Prem na karo to baka nafrat na karta
Duniya ni same mane bewafa na banavta
Duniya ma rahu ke na rahu
Hacha mara prem ne tame badnam na karta
O hacha mara prem ne tame badnam na karta
Ho kok dahdo sami mado to prem thi jaraye boljo
Potana nai to baka goam na hamaj jo
Ho kok dahdo yaad aavu to tame janu na radjo
Mara mate nai hacha prem mate radjo
Ho kok dahdo yaad aavu to tame janu na radjo
Mara mate nai hacha mara prem mate radjo
Aankhon thi nai tamara dil thi janu radjo
Hacha mara prem ni kadar tyare tame karjo
Ho hacha mara prem ni kadar tyare tame karjo
Ho prem na karo to baka nafrat na karta
Duniya ni same mane bewafa na banavta
Ho rahya jo duniya ma to phari vaar malsu
Na rahya duniya ma to modhu na batavsu
Ho yaad kari tamne janu ame na re raisu
Sapnu samji jaanu ame bhooli jaisu
atozlyric.com
Ho dil nu darad janu koi na dekhadsu
Karyo hato prem ne badnam na karso
Aankhon thi nai tamara dil thi janu radjo
Hacha mara prem ni kadar tyare tame karjo
Ho hacha mara prem ni kadar tyare tame karjo
Ho prem na karo to baka nafrat na karta
Duniya ni same mane bewafa na banvata
Prem na karo to baka nafrat na karta
Duniya ni same mane bewafa na banavta
Duniya ma rahu ke na rahu
Hacha mara prem ne tame badnam na karta
Ho hacha mara prem ne tame badnam na karta
O hacha mara prem ne tame badnam na karta.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Prem Na Karo To Badnam Na Karta lyrics full version?
You can read the full lyrics of "Prem Na Karo To Badnam Na Karta" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Prem Na Karo To Badnam Na Karta?
"Prem Na Karo To Badnam Na Karta" is beautifully sung by Manoj Thakor. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Prem Na Karo To Badnam Na Karta?
The lyrics were written by Prakash Rathod and the music was composed by Raja Patel.
Where can I find Prem Na Karo To Badnam Na Karta lyrics in Gujarati?
Find the complete lyrics of "Prem Na Karo To Badnam Na Karta" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Prem Na Karo To Badnam Na Karta?
Yes, the official music video is embedded above and was released on 2021-02-09.
Which album and language is Prem Na Karo To Badnam Na Karta from?
"Prem Na Karo To Badnam Na Karta" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Prem Na Karo To Badnam Na Karta?
This track falls under the Bewafa (બેવફા) genre and was released by hungama gujarati.
About "Prem Na Karo To Badnam Na Karta" – Lyrics Meaning & Theme
"Prem Na Karo To Badnam Na Karta" is a Gujarati track from the album "", sung by the immensely talented Manoj Thakor. The music, composed by Raja Patel, perfectly blends with the lyrics penned by Prakash Rathod.
The song dives into themes of Bewafa (બેવફા). The poetic verses reflect real emotions that resonate with fans of Bewafa (બેવફા) music.
Released under the label hungama gujarati in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Prem Na Karo To Badnam Na Karta" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.