Kajal Kajal by singer Kamlesh Barot Lyrics in Gujarati
Artist
Kamlesh Barot
Album
Language
Gujarati
Music
Mayur Nadiya
Lyricist
Kamlesh Barot
Label
ram audio
Genre
Timli
Year
2021
Starring
Song Kamlesh Barot, Neha Suthar
Release Date
2021-01-09
Kajal Kajal Sung by Kamlesh Barot | Written by Kamlesh Barot
Kajal Kajal lyrics in Gujarati with official video. Sung by Kamlesh Barot and written by Kamlesh Barot. Watch & read full lyrics online.
કાજલ કાજલ | KAJAL KAJAL LYRICS IN GUJARATI is recorded by Kamlesh Barot from Ram Audio label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Kajal Kajal" are penned by Kamlesh Barot . The music video of the Gujarati track features Kamlesh Barot and Neha Suthar.
હો કાજલ કાજલ હો મારી કાજલ
હો કાજલ કાજલ હો મારી કાજલ
હો મારી કાજલ
હો મારી કાજલ
હેય કાજલ
હો કાજલ કાજલ હો મારી કાજલ
હો કાજલ કાજલ મારી કાજલ
હો કાજલ કાજલ હો મારી કાજલ
હો કાજલ કાજલ મારી કાજલ
હો તું છે મારા દલડા ની રાણી
તું તો મારા દિલ મા સમાણી
હે તું છે મારા દલડા ની રોણી
તું તો મારા દિલ મા સમાણી હા
હે તારી અણિયાળી આંખ નો મટકો
તારી પતલી કમર નો લટકો
હે મારા દિલ મા મારી ગઈ ૪૪૦ નો ઝટકો
ઝટકો ઝટકો
હો કાજલ કાજલ મારી કાજલ
હો કાજલ કાજલ મારી કાજલ હા
હો હો હો કાજલ કાજલ હો મારી કાજલ
મારી પ્યારી કાજલ
મારી વહાલી કાજલ હા
હો ભર રે જવાની તારી સુંદર છે કાયા
તારા આ પ્રેમ ની લાગી છે માયા
છાનો માનો હું તને દેખ્યા કરું છું
તારી કસમ તારા ઉપર મારુ છું
વર્ષે બાદલ બાદલ ઓ મારી કાજલ
વર્ષે બાદલ બાદલ ઓ મારી કાજલ
હે તને ભરાવુ ઘર ના પોણી
મારા દિલ ની બનાવુ તને રોણી
તને મારી કસમ ના કરતી તારાથી મને અળગો અળગો
ભારતલીરીક્સ.કોમ
હો કાજલ કાજલ હો મારી કાજલ
હો કાજલ કાજલ હો મારી કાજલ
હો હો હો વહાલી કાજલ હો વહાલી કાજલ
હો પ્યારી કાજલ રૂપાળી કાજલ
હાય પાકીટ મા રાખું છું કાજુ તારો ફોટો
આખી દુનિયા મા તારો આશિક છું મોટો
હો હો હો તારા મારા પ્રેમ જેવો જડે ના જોટો
મારો આ પ્રેમ જોજે પડે ના ખોટો
દિલ છે ઘાયલ ઘાયલ ઓ મારી કાજલ
દિલ છે ઘાયલ ઘાયલ ઓ મારી કાજલ
હે તારી પાપણ ના પલકારો
મારા દિલ મા કરે ધબકારો
જાનુ તું તો છે મારા કાળજા કેરો કટકો
કટકો
હે કાજલ કાજલ હો મારી કાજલ
હો કાજલ કાજલ હો મારી કાજલ હા
હો હો હો કાજલ કાજલ હો વહાલી કાજલ
હો પ્યારી કાજલ હો મારી કાજલ
હો કાજલ કાજલ મારી કાજલ
હો વહાલી કાજલ ઓ મારી કાજલ.કાજલ કાજલ
Ho Kajal Kajal Ho Mari Kajal
Ho Kajal Kajal Ho Mari Kajal
Ho Mari Kajal
Ho Mari Kajal
Hey Kajal
Ho Kajal Kajal Ho Mari Kajal
Ho Kajal Kajal Mari Kajal
Ho Kajal Kajal Ho Mari Kajal
Ho Kajal Kajal Mari Kajal
Ho Tu Che Mara Dalda Ni Rani
Tu To Mara Dil Ma Samani
He Tu Che Mara Dalda Ni Roni
Tu To Mara Dil Ma Samani Ha
He Tari Aniyadi Aankh No Matko
Tari Patli Kumar No Latko
He Mara Dil Ma Mari Gai 440 No Zatko
Zatko Zatko
Ho Kajal Kajal Mari Kajal
Ho Kajal Kajal Mari Kajal Ha
Ho Ho Ho Kajal Kajal Ho Mari Kajal
Mari Pyari Kajal
Mari Vahli Kajal Ha
Ho Bhar Re Javani Tari Sundar Che Kaya
Tara Aa Prem Ni Lagi Che Maya
Chano Mano Hu Tane Dekhya Karu Chu
Tari Kasam Tara Upar Maru Chu
Varse Badal Badal O Mari Kajal
Varse Badal Badal O Mari Kajal
Hay Tane Bharavu Ghar Na Poni
Mara Dil Ni Banavu Tane Roni
Tane Mari Kasam Na Karti Tarathi Mane Adgo Adgo
Ho Kajal Kajal Ho Mari Kajal
Ho Kajal Kajal Ho Mari Kajal
Ho Ho Ho Vahli Kajal Ho Vahli Kajal
Ho Pyari Kajal Rupadi Kajal
Hay Pakit Ma Rakhu Chu Kaju Taro Photo
Akhi Duniya Ma Taro Ashiq Chu Moto
Ho Ho Ho Tara Mara Prem Jevo Jade Na Joto
Maro A Prem Joje Pade Na Khoto
Dil Che Ghayal Ghayal O Mari Kajal
Dil Che Ghayal Ghayal O Mari Kajal
He Tari Papan Na Palkaro
Mara Dil Ma Kare Dhabkaro
Janu Tu To Che Mara Kadja Kero Katko
Katko
Hay Kajal Kajal Ho Mari Kajal
Ho Kajal Kajal Ho Mari Kajal Ha
Ho Ho Ho Kajal Kajal Ho Vahli Kajal
Ho Pyari Kajal Ho Mari Kajal
atozlyric.com
Ho Kajal Kajal Mari Kajal
Ho Vahli Kajal O Mari Kajal.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Kajal Kajal lyrics full version?
You can read the full lyrics of "Kajal Kajal" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Kajal Kajal?
"Kajal Kajal" is beautifully sung by Kamlesh Barot. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Kajal Kajal?
The lyrics were written by Kamlesh Barot and the music was composed by Mayur Nadiya.
Where can I find Kajal Kajal lyrics in Gujarati?
Find the complete lyrics of "Kajal Kajal" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Kajal Kajal?
Yes, the official music video is embedded above and was released on 2021-01-09.
Which album and language is Kajal Kajal from?
"Kajal Kajal" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Kajal Kajal?
This track falls under the Timli genre and was released by ram audio.
Who stars in Kajal Kajal music video?
The music video features Song Kamlesh Barot, Neha Suthar in leading roles, adding visual appeal to the song.
About "Kajal Kajal" – Lyrics Meaning & Theme
"Kajal Kajal" is a Gujarati track from the album "", sung by the immensely talented Kamlesh Barot. The music, composed by Mayur Nadiya, perfectly blends with the lyrics penned by Kamlesh Barot.
The song dives into themes of Timli. The poetic verses reflect real emotions that resonate with fans of Timli music.
The music video features Song Kamlesh Barot, Neha Suthar, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label ram audio in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Kajal Kajal" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.