Mari Life - Song Cover Image

Mari Life by singer Vijay Suvada Lyrics in Gujarati

ArtistVijay Suvada
Album
LanguageGujarati
MusicJitu Prajapati
LyricistRajan Rayka, Dhaval Motan
Labeljhankar music
GenreLove
Year2025
StarringSong Yuvraj Suvada, Riddhi Tailar
Release Date2025-04-22

Mari Life Sung by Vijay Suvada | Written by Rajan Rayka, Dhaval Motan

Mari Life lyrics in Gujarati with official video. Sung by Vijay Suvada and written by Rajan Rayka, Dhaval Motan. Watch & read full lyrics online.
MARI LIFE LYRICS IN GUJARATI: Mari Life (મારી લાઇફ) is a Gujarati Love song, voiced by Vijay Suvada from Jhankar Music . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Yuvraj Suvada and Riddhi Tailar.
હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે
હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે
નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે
તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે
હો ના એ મારી રિલેટિવ ના ફેમિલી પાર્ટ છે
ના એ મારી રિલેટિવ ના ફેમિલી પાર્ટ છે
તોયે જીવ આપે મને એતો મારુ હાર્ટ છે
હો હો જોડે નથી રહેતા અમે તોયે મારી સંગ છે
અલગ લઈએ તો મારું ઓતેડું ને અંગ છે
જોડે નથી રહેતા અમે તોયે મારી સંગ છે
અલગ લઈએ તો મારું ઓતેડું ને અંગ છે
હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઇફ છે
નથી મેરેજ કર્યા અમે ના એ મારી વાઈફ છે
તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે
હો તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે
ભારતલીરીક્સ.કોમ
હો મારા ને એના ફોટા એડિટ કરે છે
એના ઉપર લવ સોંગ સેટ કરે છે
હો વાલી મારી એનું આઈડી મારા ફોનમાં ખુલે છે
એમાં મારા નામનો પાસવર્ડ રાખે છે
હો મરવાની ફિક્સ હોય એકના એક ડેટ
પણ લવ લીલા હોય એક્સપાયર ડેટ
મરવાની ફિક્સ હોય એકના એક ડેટ
પણ લવ લીલા હોય એક્સપાયર ડેટ
હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે
નથી મેરેજ કર્યા અમે ના એ મારી વાઈફ છે
તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે
હો તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે
હો મારા મમ્મી પપ્પાને ભગવાન ગણે છે
મારા ઘરવાળાને પોતાના માને છે
હો મારી વિહતની સેવા પૂજા રે કરે છે
એનું એ પુણ્ય મારા નોમે રે લખે છે
હો પત્ની નથી તોયે મને પરમેશ્વર માને
એના જેવી ક્યાં મળશે મને આ જમાને
પત્ની નથી તોયે મને પરમેશ્વર માને
એના જેવી ક્યાં મળશે મને આ જમાને
હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઇફ છે
નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે
તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે
હો ના એ મારી રિલેટિવ ના ફેમિલી પાર્ટ છે
ના એ મારી રિલેટિવ ના ફેમિલી પાર્ટ છે
તોયે જીવ આપે મને એતો મારું હાર્ટ છે
હો તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે
હો તોયે જીવ આલે મને એતો મારી લાઈફ છે
Ho nathi lagan karya ame na ae mari wife che
Ho nathi lagan karya ame na ae mari wife che
Nathi lagan karya ame na ae mari wife che
Toye jiv aape mane eto mari life che
Ho na ae mari relative na family part che
Na ae mari relative na family part che
Toye jiv aape mane eto maru heary che
Ho ho jode nathi raheta ame toye mari sang che
Alag laiye to maru otedu ne ang che
Jode nathi raheta ame toye mari sang che
Alag laiye to maru otedu ne ang che
Ho nathi lagan karya ame na ae mari wife che
Nathi merrage karya ame na ae mari wife che
Toye jiv aape mane eto mari wife che
Ho toye jiv aape mane aeto mari life che
Ho mara ne ena phota edit kare che
Ena upar love song set kare che
Ho vali mari enu id mara phone ma khule che
Ema mara naam no password rakhe che
Ho marvani fix hoy ekna ek date
Pan love leela hoy exspire date
Marvani fix hoy ekna ek date
Pan love leela hoy exspire date
Ho nathi lagan karya ame na ae mari wife che
Nathi merrage karya ame na ae mari wife che
Toye jiv aape mane eto mari wife che
Ho toye jiv aape mane eto mari life che
atozlyric.com
Ho mara mummy pappa ne bhagwan gane che
Mara gharvada ne potana mane che
Ho mari vihat ni seva puja re kare che
Enu ae punya mara nome re lakhe che
Ho patni nathi toye mane parmeswar mane
Ena jevi kya madse mane aa jamane
Patni nathi toye mane parmeswar mane
Ena jevi kya madse mane aa jamane
Ho nathi lagan karya ame na ae mari wife che
Nathi lagan karya ame na ae mari wife che
Toye jiv aape mane eto mari life che
Ho na ae mari relative na family part che
Na ae mari relative na family part che
Toye jiv aape mane eto maru heart che
Ho toye jiv aape mane eto mari life che
Ho toye jiv aape mane eto mari life che
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Mari Life lyrics full version?

You can read the full lyrics of "Mari Life" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Mari Life?

"Mari Life" is beautifully sung by Vijay Suvada. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Mari Life?

The lyrics were written by Rajan Rayka, Dhaval Motan and the music was composed by Jitu Prajapati.

Where can I find Mari Life lyrics in Gujarati?

Find the complete lyrics of "Mari Life" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Mari Life?

Yes, the official music video is embedded above and was released on 2025-04-22.

Which album and language is Mari Life from?

"Mari Life" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Mari Life?

This track falls under the Love genre and was released by jhankar music.

Who stars in Mari Life music video?

The music video features Song Yuvraj Suvada, Riddhi Tailar in leading roles, adding visual appeal to the song.

About "Mari Life" – Lyrics Meaning & Theme

"Mari Life" is a Gujarati track from the album "", sung by the immensely talented Vijay Suvada. The music, composed by Jitu Prajapati, perfectly blends with the lyrics penned by Rajan Rayka, Dhaval Motan.

The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.

The music video features Song Yuvraj Suvada, Riddhi Tailar, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label jhankar music in 2025, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Mari Life" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.