Sayba Mane Nidardi by singer Arvind Barot, Alka Yagnik Lyrics in Gujarati
Artist
Arvind Barot, Alka Yagnik
Album
Language
Gujarati
Music
Gaurang Vyas
Lyricist
Jaswant Gangani
Label
Genre
Love
Year
2020
Starring
Release Date
2020-08-28
Sayba Mane Nidardi Sung by Arvind Barot, Alka Yagnik | Written by Jaswant Gangani
Sayba Mane Nidardi lyrics in Gujarati with official video. Sung by Arvind Barot, Alka Yagnik and written by Jaswant Gangani. Watch & read full lyrics online.
"સાયબા મને નીદરડી" | SAYBA MANE NIDARDI LYRICS IN GUJARATI: The song is sung by Arvind Barot and Alka Yagnik from Hiten Kumar, Arvind Trivedi, Anandi Tripathi, Devendra pandit, Jayendra Maheta and Charuben Patel starrer Gujarati film Maiyar Ma Mandu Nathi Lagtu , directed by Jashwant Gangani. "SAYBA MANE NIDARDI" Gujarati song was composed by Gaurang Vyas , with lyrics written by Jaswant Gangani .
હે..કે સાયબા મને નીદરડી ના આવે રે
કે સાયબા તારા સોરલીયા સતાવે રે
કે સાયબા મને નીંદરડી ના આવે રે
કે સાયબા તારા સોરલિયા સતાવે રે
ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરું હો
હવે મૈયર માં મનડું નથી લાગતું
હવે મૈયર માં મનડું નથી લાગતું
હે ગોરી એવી જાનું રૂડી જોડાવું રે
પણે રૂડું પાનેતર ઓઢાડું રે
હે ગોરી એવી જાનું રૂડી જોડાવું
પણે રૂડું પાનેતર ઓઢાડું રે
ઓ સાજણા તને થાય શું અલી કેને તું
કાં મૈયર માં મનડું નથી લાગતું
હવે મૈયર માં મનડું નથી લાગતું
ઓ પ્રિતુ ની ઘેલી
ઓ પ્રિતુ ના ઘેલુડા
અરે ઓ પ્રિતુ ની ઘેલી
ઓ પ્રિતુ ના ઘેલુડા
હે..પાલવડા માં મોરલિયો થઇ મીઠું મીઠું કાં બોલે
હો હો હો હો.. મીઠું મીઠું કાં બોલે રે
લાખણી તારા કેડના લટકે મનડું મારુ ડોલે
હો હો હો હો…મનડું મારુ ડોલે
હો હો હો હો…કે સાયબા રૂડા ઘોડલિયે ચડી આવો રે
કે મારી હાથ મહેંદી રૂડી મેલાવો રે
કે સાયબા રૂડા ઘોડલિયે ચડી આવો રે
મારી હાથ મહેંદી રૂડી મેલાવો રે
ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરું હો
હવે મૈયર માં મનડું નથી લાગતું
કાં મૈયર માં મનડું નથી લાગતું
ઓ પ્રિતુ ના ઘેલા
ઓ પ્રિતુ ની ઘેલુડી
અરે ઓ પ્રિતુ ના ઘેલા
ઓ પ્રિતુ ના ઘેલુડી
ભારતલીરીક્સ.કોમ
એ…મનની વાતો શાને કરે છે શાને ઘેલી થઇ ફરે
હો હો હો હો…અલી શાને ઘેલી થઇ ફરે રે
આ સોળ વરસ ના જોબન ડાળે કોયલ ટહુકા કરે
હો હો હો હો…ઓલી કોયલ ટહુકા કરે
રૂડે એવો માંડવડો રોપાવું રે
પરણી મેડિયે તને લઇ જાવું રે
રૂડા એવો માંડવડો રોપાવું
પરણી મેડિયે તને લઇ જાવું રે
ઓ સાજણા તને થાય શું અલી કે ને તું હો
કાં મૈયર માં મનડું નથી લાગતું
હા મૈયર માં મનડું નથી લાગતું
ઓ રતન રંગીલી
ઓ રૂપાળા રામલા
ઓ રતન રંગીલી
ઓ રૂપાળા રામલા
He ke mane sayba mane nindardi na aave re
Ke sayba tara soraliya satave re
He ke mane sayba mane nindardi na aave
Ke sayba tara soraliya satave re
O sayba alya kene tu hu shu karu ho
Have maiyar ma mandu nathi lagtu
Have maiyar ma mandu nathi lagtu
He gori aevi janu rudi jodavu re
Pane rudu panetar odhdu re
He gori aevi janu rudi jodavu
Pane rudu panetar odhdu re
O sajnaa tane thay shu ali ke ne tu
Kaa maiyar ma mandu nathi lagtu
Have maiyar ma mandu nathi lagtu
O pritu ni gheli
O pritu na gheluda
Are o pritu ni gheli
O pritu na gheluda
atozlyric.com
He..paalavda ma moraliyo thai mithi mithi kaa bole
Ho ho ho ho.. Mithi mithi kaa bole re
Lakhni tara kedna latke mandu maru dole
Ho ho ho ho..ke sayba ruda ghodaliye chadi aave re
Ho ho ho ho..mandu maru dole
Ke mari hath mahedi rudi melavo re
Ke sayba ruda ghodaliye chadi aave
Mari hath mahedi rudi melavo re
O sayba alya kene tu hu shu karu ho
Have maiyar ma mandu nathi lagtu
O pritu na ghela
O pritu ni gheludi
Are pritu na ghela
O pritu ni gheludi
Ae…man ni vato shane kare chhe shane gheli thai fare
Ho ho ho ho..ali shane gheli thai fare re
Aa sol varash na joban dale koyal tahuka kare
Ho ho ho ho oli koyal tahuka kare
Rudo aevo mandavdo ropavu re
Parni mediye tane lai jaavu re
Rudo aevo mandavdo ropavu re
Parni mediye tane lai jaavu re
O sajna tane thay shu ali ke ne tu ho
Kaa maiyar ma mandu nathi lagtu
Ha maiyar ma mandu nathi lagtu
O ratan rangili
O rupara ramla
O ratan rangili
O rupara ramla
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Sayba Mane Nidardi lyrics full version?
You can read the full lyrics of "Sayba Mane Nidardi" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Sayba Mane Nidardi?
"Sayba Mane Nidardi" is beautifully sung by Arvind Barot, Alka Yagnik. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Sayba Mane Nidardi?
The lyrics were written by Jaswant Gangani and the music was composed by Gaurang Vyas.
Where can I find Sayba Mane Nidardi lyrics in Gujarati?
Find the complete lyrics of "Sayba Mane Nidardi" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Sayba Mane Nidardi?
Yes, the official music video is embedded above and was released on 2020-08-28.
Which album and language is Sayba Mane Nidardi from?
"Sayba Mane Nidardi" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Sayba Mane Nidardi?
This track falls under the Love genre and was released by a major label.
About "Sayba Mane Nidardi" – Lyrics Meaning & Theme
"Sayba Mane Nidardi" is a Gujarati track from the album "", sung by the immensely talented Arvind Barot, Alka Yagnik. The music, composed by Gaurang Vyas, perfectly blends with the lyrics penned by Jaswant Gangani.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
Released under the label a reputed music brand in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Sayba Mane Nidardi" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.