Moje Dariya - Song Cover Image

Moje Dariya by singer Aishwarya Majmudar Lyrics in Gujarati

ArtistAishwarya Majmudar
Album
LanguageGujarati
MusicDJ Kwid, Gaurav Dhola
LyricistJanki Gadhavi
Labelmusicpataro gujarati
GenreGarba
Year2024
StarringSong Sweta Sen
Release Date2024-09-30

Moje Dariya Sung by Aishwarya Majmudar | Written by Janki Gadhavi

Moje Dariya lyrics in Gujarati with official video. Sung by Aishwarya Majmudar and written by Janki Gadhavi. Watch & read full lyrics online.
MOJE DARIYA LYRICS IN GUJARATI: Moje Dariya (મોજે દરિયા) is a Gujarati Garba song, voiced by Aishwarya Majmudar from MusicPataro Gujarati . The song is composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Janki Gadhavi . The music video of the song features Sweta Sen.
રોકટોક કરતા રુકતી ના
જીવન ની દોરી ખૂટતી ના
રોકટોક કરતા રુકતી ના
જીવન ની દોરી ખૂટતી ના
ભલે કેહવા વાળા કહેતા જાય
માથે છે માવડી નો હાથ મારા ભાઈ
માથે છે માવડી નો હાથ મારા ભાઈ
માથે છે માવડી નો હાથ મારા ભાઈ
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
હા મારી મેલડી ના રાજ મા
હા મારી ખોડલ ના રાજ મા
હા મારી મોગલ ના રાજ મા
હા મારી હોનલ ના રાજ મા
હા મારી ન્યાય નો દરબાર
મા મારી રાખજે દરકાર
હા મારી ન્યાય નો દરબાર
મા મારી રાખજે દરકાર
મારે કોઈ ના થી ડરવાનું શું
માડી કે એ બીજુ કરવાનું શું
મારે કોઈ ના થી ડરવાનું શું
માડી કે એ બીજુ કરવાનું શું
માવડી કરે બેડો પાર
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મા મારી કરતી ધમકાર
મા મારી કરતી રણકાર
મા મારી કરતી ખમકાર
મા મારી કરતી રણકાર
મા ના શરણે તો બીજે ફરવાનુ શું
માડી છે ભેળી મને નડવાનું શું
મા ના શરણે તો બીજે ફરવાનુ શું
માડી છે ભેળી મને નડવાનું શું
મારી માવડી કરે બેડો પાર
માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
Roktok karta rukti na
Jeevan ni dori khutti na
Roktok karta rukti na
Jeevan ni dori khutti na
Bhale kehva vada kehta jaay
Mathe che mavadi no haath mara bhai
Mathe che mavadi no haath mara bhai
Mathe che mavadi no haath mara bhai
Mari mavadi naa raaj ma moje dariya
Moje dariya bhai moje dariya
Mari mavadi naa raaj ma moje dariya
Moje dariya bhai moje dariya
Ha mari meladi na raaj ma
Ha mari khodal na raaj ma
Ha mari mogal na raaj ma
Ha mari honal na raaj ma
Ha mari nyaay no darbar
Maa mari rakhje darkar
Ha mari nyaay no darbar
Maa mari rakhje darkar
Mare koi na thi darvanu shu
Madi ke ae biju karvanu shu
Mare koi na thi darvanu shu
Madi ke ae biju karvanu shu
Mavadi kare bedo paar
Mari mavadi naa raaj ma moje dariya
Moje dariya bhai moje dariya
Mari mavadi naa raaj ma moje dariya
Moje dariya bhai moje dariya
Mari mavadi naa raaj ma moje dariya
Moje dariya bhai moje dariya
Maa mari karti dhamkaar
Maa mari karti rankaar
Maa mari karti khamkaar
Maa mari karti rankaar
Maa na sharne to bije farvanu shu
Madi che bhedi mane nadvanu shu
Maa na sharne to bije farvanu shu
Madi che bhedi mane nadvanu shu
Mari mavadi kare bedo paar
Mavadi naa raaj ma moje dariya
Moje dariya bhai moje dariya
Mari mavadi naa raaj ma moje dariya
Moje dariya bhai moje dariya
Mari mavadi naa raaj ma moje dariya
Moje dariya bhai moje dariya
Mari mavadi naa raaj ma moje dariya
Moje dariya bhai moje dariya
Mari mavadi naa raaj ma moje dariya
Moje dariya bhai moje dariya
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Moje Dariya lyrics full version?

You can read the full lyrics of "Moje Dariya" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Moje Dariya?

"Moje Dariya" is beautifully sung by Aishwarya Majmudar. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Moje Dariya?

The lyrics were written by Janki Gadhavi and the music was composed by DJ Kwid, Gaurav Dhola.

Where can I find Moje Dariya lyrics in Gujarati?

Find the complete lyrics of "Moje Dariya" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Moje Dariya?

Yes, the official music video is embedded above and was released on 2024-09-30.

Which album and language is Moje Dariya from?

"Moje Dariya" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Moje Dariya?

This track falls under the Garba genre and was released by musicpataro gujarati.

Who stars in Moje Dariya music video?

The music video features Song Sweta Sen in leading roles, adding visual appeal to the song.

About "Moje Dariya" – Lyrics Meaning & Theme

"Moje Dariya" is a Gujarati track from the album "", sung by the immensely talented Aishwarya Majmudar. The music, composed by DJ Kwid, Gaurav Dhola, perfectly blends with the lyrics penned by Janki Gadhavi.

The song dives into themes of Garba. The poetic verses reflect real emotions that resonate with fans of Garba music.

The music video features Song Sweta Sen, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label musicpataro gujarati in 2024, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Moje Dariya" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.