Maa Gayatri Tu Vedmata - Song Cover Image

Maa Gayatri Tu Vedmata by singer Hemant Chauhan Lyrics in Gujarati

ArtistHemant Chauhan
Album
LanguageGujarati
MusicAppu
Lyricist
Labelsoormandir
GenreBhajan
Year2020
Starring
Release Date2020-06-11

Maa Gayatri Tu Vedmata Sung by Hemant Chauhan | Written by Unknown

Maa Gayatri Tu Vedmata lyrics in Gujarati with official video. Sung by Hemant Chauhan and written by . Watch & read full lyrics online.
Maa Gayatri Tu Vedmata lyrics, માં ગાયત્રી તું વેદમાતા the song is sung by Hemant Chauhan from Soormandir. Maa Gayatri Tu Vedmata Bhajan soundtrack was composed by Appu.
Maa gayatri tu vedmata
Maa gayatri tu vedmata
Matre omkar rupini
Bhayharini bha tarini maa
Bhayharini bhav tarini maa
Bhram jyot prakashini
Maa gayatri tu vedmata
Pavan tu maa pani tu maa
Adhar tu yam bhomani
Pavan tu maa pani tu maa
Adhar tu yam bhomani
Tej tu maa timir tu maa
Tej tu maa timir tu maa
Devi jag datarrini
Maa gayatri tu vedmata
Matre omkar rupini
Bhayharini bhavtarini
Bhram jyot prakashini
Maa gayatri tu vedmata
Nirgun nirakar tu janani
Hati sagun sakarni
Nirgun nirakar tu janani
Hati sagun sakarni
Jag hit taran jagamba maa
Jag hit taran jagamba maa
Vidh vidh rup tu dharini
Maa gayatri tu vedmata
Matre omkar rupini
Bhayharini bhavtarini
Bhram jyot prakashini
Maa gayatri tu vedmata
Ghat ghatma vasnari mata
Avinari adhharini
Ghat ghatma vasnari mata
Avinari adhharini
Anu re anuma sacharacharma
Anu re anuma sacharacharma
Chhabi nihadi aapni
Maa gayatri tu vedmata
Matre omkar rupini
Bhayharini bhavtarini
Bhram jyot prakashini
Maa gayatri tu vedmata
Anad vadani magal karni
Gata struti ma apni
Anad vadani magal karni
Gata struti ma apni
Leti sambhad baktoni ma
Leti sambhad baktoni ma
Kare na vilamb palvarni
atozlyric.com
Maa gayatri tu vedmata
Matre omkar rupini
Bhayharini bhavtarini
Bhram jyot prakashini
Maa gayatri tu vedmata
Maa gayatri tu vedmata
Maa gayatri tu vedmata.
માઁ ગાયત્રી તું વેદમાતા
માઁ ગાયત્રી તું વેદમાતા
મંત્રે ૐકાર રૂપિણી
ભયહારીણી ભવતારિણી માઁ
ભયહારીણી ભવતારિણી માઁ
ભ્રમ જ્યોત પ્રકાશિણી
માઁ ગાયત્રી તું વેદમાતા
ભારતલીરીક્સ.કોમ
પવન તું માઁ પાણી તું માઁ
આધાર તું યમ ભોમની
પવન તું માઁ પાણી તું માઁ
આધાર તું યમ ભોમની
તેજ તું માઁ તિમિર તું માઁ
તેજ તું માઁ તિમિર તું માઁ
દેવી જગ દાતારીણી
માઁ ગાયત્રી તું વેદમાતા
મંત્રે ૐકાર રૂપિણી
ભયહારીણી ભવતારિણી
ભ્રમ જ્યોત પ્રકાશિણી
માઁ ગાયત્રી તું વેદમાતા
નિર્ગુણ નિરાકાર તું જનની
હતી સર્ગુણ સાકારણી
નિર્ગુણ નિરાકાર તું જનની
હતી સર્ગુણ સાકારણી
જગ હિત તારણ જગદંબા માઁ
જગ હિત તારણ જગદંબા માઁ
વિધ વિધ રૂપ તું ધારિણી
માઁ ગાયત્રી તું વેદમાતા
મંત્રે ૐકાર રૂપિણી
ભયહારીણી ભવતારિણી માઁ
ભ્રમ જ્યોત પ્રકાશિણી
માઁ ગાયત્રી તું વેદમાતા
ઘટ ઘટમાં વસનારી માતા
અવિકારી અધહારીણી
ઘટ ઘટમાં વસનારી માતા
અવિકારી અધહારીણી
અણુ રે અણુમાં સચરાચરમાં
અણુ રે અણુમાં સચરાચરમાં
છબી નિહાળી આપણી
માઁ ગાયત્રી તું વેદમાતા
મંત્રે ૐકાર રૂપિણી
ભયહારીણી ભવતારિણી માઁ
ભ્રમ જ્યોત પ્રકાશિણી
માઁ ગાયત્રી તું વેદમાતા
આનંદવદની મંગલ કરણી
ગાતા સ્તૃતિ માઁ આપણી
આનંદવદની મંગલ કરણી
ગાતા સ્તૃતિ માં આપણી
લેતી સંભાળ ભક્તોની માઁ
લેતી સંભાળ ભક્તોની માઁ
કરે ના વિલંબ પલવારની
માઁ ગાયત્રી તું વેદમાતા
મંત્રે ૐકાર રૂપિણી
ભયહારીણી ભવતારિણી માઁ
ભ્રમ જ્યોત પ્રકાશિણી
માઁ ગાયત્રી તું વેદમાતા
માઁ ગાયત્રી તું વેદમાતા
માઁ ગાયત્રી તું વેદમાતા.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Maa Gayatri Tu Vedmata lyrics full version?

You can read the full lyrics of "Maa Gayatri Tu Vedmata" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Maa Gayatri Tu Vedmata?

"Maa Gayatri Tu Vedmata" is beautifully sung by Hemant Chauhan. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Maa Gayatri Tu Vedmata?

The lyrics were written by a renowned lyricist and the music was composed by Appu.

Where can I find Maa Gayatri Tu Vedmata lyrics in Gujarati?

Find the complete lyrics of "Maa Gayatri Tu Vedmata" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Maa Gayatri Tu Vedmata?

Yes, the official music video is embedded above and was released on 2020-06-11.

Which album and language is Maa Gayatri Tu Vedmata from?

"Maa Gayatri Tu Vedmata" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Maa Gayatri Tu Vedmata?

This track falls under the Bhajan genre and was released by soormandir.

About "Maa Gayatri Tu Vedmata" – Lyrics Meaning & Theme

"Maa Gayatri Tu Vedmata" is a Gujarati track from the album "", sung by the immensely talented Hemant Chauhan. The music, composed by Appu, perfectly blends with the lyrics penned by a skilled lyricist.

The song dives into themes of Bhajan. The poetic verses reflect real emotions that resonate with fans of Bhajan music.

Released under the label soormandir in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Maa Gayatri Tu Vedmata" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.