Lagyo Prityu No Rang by singer Umesh Barot Lyrics in Gujarati
Artist
Umesh Barot
Album
Language
Gujarati
Music
Dhaval Kapadiya
Lyricist
Jeet Vaghela
Label
rajamomai digital
Genre
Love
Year
2021
Starring
Song Umesh Barot, Chhaya Thakor
Release Date
2021-03-25
Lagyo Prityu No Rang Sung by Umesh Barot | Written by Jeet Vaghela
Lagyo Prityu No Rang lyrics in Gujarati with official video. Sung by Umesh Barot and written by Jeet Vaghela. Watch & read full lyrics online.
LAGYO PRITYU NO RANG LYRICS IN GUJARATI: Lagyo Prityu No Rang (લાગ્યો પ્રિત્યું નો રંગ) is a Gujarati Love song, voiced by Umesh Barot from Rajamomai Digital . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Jeet Vaghela . The music video of the song features Umesh Barot and Chhaya Thakor.
તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય
કશું જોવા ના માંગે મન
ઓ હો તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય
કશુ જોવા ના માંગે મન
યાદો મા તારી રાતો છે વેરન
સૂનું રે લાગે જીવન
આંખો આ તુજને ખોળે
ચિત્ત ચડ્યું ચકડોરે
આંખો આ તુજને ખોળે
મારુ ચિત્ત ચડ્યું ચકડોરે
હો હો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
હો એક બીજા ને જોઈ રે જોઈ
હૈયા ઘણા હરખાતા રે
આંખો રે આંખો થી પ્રેમ ના
ઈશારા જોને થાતા રે
હો મીઠી રે મીઠી સ્માઈલ આપી
કરી બેઠા ઈઝહાર રે
એક ઈશારે દિલ આ ખોયું
ચૂક્યું દિલ આ ધબકારા રે
નવા પ્રેમ ની થઇ શરૂઆતો
જાગી જાગી ને જાય છે રાતો
નવા પ્રેમ ની થઇ શરૂઆતો
જાગી જાગી ને જાય છે રાતો
હો હો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
મને જોવા ને કરતી એતો
નવા નવા બહાના રે
જોયા વિના એકપલ ના ગમતું
કેવા બન્યા દીવાના રે
ભારતલીરીક્સ.કોમ
રોજે રોજ નું જોવા નું મળવા નું
ટાઈમ ટેબલ થી ચાલે રે
મળી ને પણ પાછું મળવા નું
મન મા લાગી આવે તે
હૈયા છે બે કાબુ
કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ
મારા હૈયા છે બે કાબુ
કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ
હો હો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
ઓ પ્રિત્યું ના રંગો રંગ બે રંગી
જે રંગ્યા એ તો જાણે
પણ દિલ જાણે દિલ થી જુદું થઇ ને
તારા શ્વાસો મા અમાવા માંગે
Tane joi me jyar thi tara sivay
Kasu jova na mage man
O ho tane joi me jyar thi tara sivay
Kasu jova na mage man
Yado ma tari raato chhe veran
Sunu re lage jivan
Aankho aa tujne khode
Chit chadyu chakdore
Aankho aa tujne khode
Maru chit chadyu chakdore
Ho ho lagyo re lagyo
Lagyo re lagyo
Lagyo re prityu no rang
atozlyric.com
Lagyo re lagyo
Lagyo re lagyo
Lagyo re prityu no rang
Ho ek bija ne joi re joi
Haiya ghana harkhata re
Aankho re aankho thi prem na
Ishara jone thaata re
Ho mithi re mithi smile aapi
Kari betha izhaar re
Ek ishare dil aa khoyu
Chukyu dil aa dhabkara re
Nava prem ni thai sharuaato
Jaagi jaagi ne jaay chhe rato
Nava prem ni thai saruaato
Jaagi jaagi ne jaay chhe rato
Ho ho lagyo re lagyo
Lagyo re lagyo
Lagyo re prityu no rang
Lagyo re lagyo
Lagyo re lagyo
Lagyo re prityu no rang
Lagyo re lagyo
Lagyo re lagyo
Lagyo re prityu no rang
Lagyo re lagyo
Lagyo re lagyo
Lagyo re prityu no rang
Mane jova ne karti aeto
Nava nava bahana re
Joya vina ekpal na gamtu
Keva banya diwana re
Roje roj nu jova nu madva nu
Time tebal thi chale re
Madi ne pan pachhu madva nu
Man ma laagi aave te
Haiya chhe be kaabu
Kevo prem no chalyo jadu
Mara haiya chhe be kaabu
Kevo prem no chalyo jadu
Ho ho lagyo re lagyo
Lagyo re prityu no rang
Lagyo re lagyo
Lagyo re lagyo
Lagyo re prityu no rang
Lagyo re lagyo
Lagyo re lagyo
Lagyo re prityu no rang
Lagyo re lagyo
Lagyo re lagyo
Lagyo re prityu no rang
Lagyo re lagyo
Lagyo re lagyo
Lagyo re prityu no rang
O prityu na rango rang be rangi
Je rangya aeto jane
Pan dil jane dil thi judu thai ne
Tara swaso ma samava mange
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Lagyo Prityu No Rang lyrics full version?
You can read the full lyrics of "Lagyo Prityu No Rang" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Lagyo Prityu No Rang?
"Lagyo Prityu No Rang" is beautifully sung by Umesh Barot. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Lagyo Prityu No Rang?
The lyrics were written by Jeet Vaghela and the music was composed by Dhaval Kapadiya.
Where can I find Lagyo Prityu No Rang lyrics in Gujarati?
Find the complete lyrics of "Lagyo Prityu No Rang" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Lagyo Prityu No Rang?
Yes, the official music video is embedded above and was released on 2021-03-25.
Which album and language is Lagyo Prityu No Rang from?
"Lagyo Prityu No Rang" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Lagyo Prityu No Rang?
This track falls under the Love genre and was released by rajamomai digital.
Who stars in Lagyo Prityu No Rang music video?
The music video features Song Umesh Barot, Chhaya Thakor in leading roles, adding visual appeal to the song.
About "Lagyo Prityu No Rang" – Lyrics Meaning & Theme
"Lagyo Prityu No Rang" is a Gujarati track from the album "", sung by the immensely talented Umesh Barot. The music, composed by Dhaval Kapadiya, perfectly blends with the lyrics penned by Jeet Vaghela.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
The music video features Song Umesh Barot, Chhaya Thakor, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label rajamomai digital in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Lagyo Prityu No Rang" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.